ETV Bharat / state

મુખ્યપ્રધાન રૂપાણીએ લીધી રાજકોટના નિર્માણાધીન બસ સ્ટેશનની મુલાકાત - visit

રાજકોટ: શહેરમાં 50 વર્ષ પહેલા નિર્માણ પામેલું જૂનું બસ સ્ટેશન હતું. જેને તોડીને હાલ નવું આધુનિક કક્ષાનું બસ સ્ટેશન બનાવવાની કામગીરી આરંભવામાં આવી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટના ઢેબર રોડ પર નવા નિર્માણ પામી રહેલા બસ સ્ટેશનની મુલાકાત કરી હતી. અહીં રાજકોટમાં કેટલા મુસાફરો રોજ આવે જાય છે, તેમજ સૌરાષ્ટ્રભરમાંથી ઘણી બસો આવે છે. તે અંગેની માહિતી પણ મેળવી હતી.

મુખ્યપ્રધાને લીધી રાજકોટના નિર્માણાધીન બસ સ્ટેશનની મુલાકાત
author img

By

Published : Jun 30, 2019, 8:16 PM IST

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં દરરોજ હજારો લોકોની અવર જવર રહેતી હોય છે. જેને લઈને રાજકોટના જુના બસ સ્ટેશનમાં આ મુસાફરોની સુવિધાઓમાં ક્યાંક અભાવ જોવા મળતો હતો.

મુખ્યપ્રધાન રૂપાણીએ લીધી રાજકોટના નિર્માણાધીન બસ સ્ટેશનની મુલાકાત

ત્યારે રાજ્ય સરકાર દ્વારા જુના બસ સ્ટેશનને પાડીને અહીં રૂપિયા 45.23 કરોડના ખર્ચે નવું આધુનિક કક્ષાનું બસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.

જેમાં બસ સ્ટેશનની અંદર જ ગેસ્ટહાઉસ, જમવાની વ્યવસ્થા, વોલ્વો બસની અલગ પાર્કિંગ સુવિધા સહિત જેમ ઍરપોર્ટ પર પેસેન્જરને સુવિધાઓ આપવામાં આવે છે. તેવી સુવિધાઓ બસ સ્ટેશનમાં મળી રહે તે પ્રકારનું બસ સ્ટેશનમાં બનાવવામાં આવી રહ્યું છે.

જેનું કામ આગામી ઑકટોબર નવેમ્બરમાં સંપૂર્ણ પૂર્ણ થશે. ત્યારે રવિવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આ આધુનિક કક્ષાના નિર્માણ થઇ રહેલા બસ સ્ટેશની મુલાકાત કરવામાં આવી હતી.

Intro:સીએમ રૂપાણીએ રાજકોટમાં નવા નિર્માણ પામી રહેલ અદ્યતન બસ સ્ટેશનની લીધી મુલાકાત

રાજકોટઃ રાજકોટમાં 50 વર્ષ પહેલાં જૂનું બસ સ્ટેશનમાં હતું. જેને પાડીને હાલ નવું આધુનિક કક્ષાનું બસ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ છે. ત્યારે સીએમ રૂપાણી રાજકોટના ઢેબર રોડ પર નવા નિર્માણ પામી રહેલ બસ સ્ટેશનની મુલાકાત કરી હતી. અહીં રાજકોટમાં કેટલા મુસાફરો રોજ આવે જય છે તેમજ સૌરાષ્ટ્રભરમાંથી કેટલી બસો આવે છે તે અંગેની માહિતી પણ મેળવી હતી.

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં દરરોજ હજારો લોકો ઇ અવરજવર રહે છે. જેને લઈને રાજકોટન જુના બસ સ્ટેશનમાં આ મુસાફરોની સુવિધાઓમાં ક્યાંક અભાવ જોવા મળતો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જુના બસ સ્ટેશનને પાડીને અહીં રૂપિયા 45.23 કરોડના ખર્ચે નવું આધુનિક કક્ષાનું બસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. જેમાં બસ સ્ટેશનની અંદર જ ગેસ્ટહાઉસ, જમવાની વ્યવસ્થા, વોલ્વો બસની અલગ પાર્કિંગ સુવિધા સહિત જેમ એરપોર્ટ પર પેસેન્જરને સુવિધાઓ આપવામાં આવે છે તેવી સુવિધાઓ બસ સ્ટેશનમાં મળી રહે તે પ્રકારનું બસ સ્ટેશનમાં બનાવવામાં આવી રહ્યું છે. જેનું કામ આગામી ઓકટોબર નવેમ્બરમાં સંપૂર્ણ પૂર્ણ થશે ત્યારે આજે સીએમ રૂપાણી દ્વારા આ આધુનિક કક્ષાના નિર્માણ ઓઅમી રહેલ બસ સ્ટેશની મુલાકાત કરવામાં આવી હતી.

બાઈટ- વિજય રૂપાણી, મુખ્યપ્રધાન

Body:સીએમ રૂપાણીએ રાજકોટમાં નવા નિર્માણ પામી રહેલ અદ્યતન બસ સ્ટેશનની લીધી મુલાકાત

Conclusion:સીએમ રૂપાણીએ રાજકોટમાં નવા નિર્માણ પામી રહેલ અદ્યતન બસ સ્ટેશનની લીધી મુલાકાત

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.