ETV Bharat / state

મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટમાં મહંત સ્વામીના મેળવ્યા આશિર્વાદ - મહંત સ્વામી

રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી શનિવારના રોજ રાજકોટના પ્રવાસે હતા. અહીં તેમને કાલાવાડ રોડ સ્થિત (બી.એ.પી.એસ) અક્ષર મંદિરમાં સંસ્થા વડા પૂ.મહંત સ્વામીના દર્શન કરી શુભઆશિષ પ્રાપ્ત કર્યા હતા.

મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટમાં મહંત સ્વામીના મેળવ્યા આશિર્વાદ
author img

By

Published : Nov 10, 2019, 2:21 AM IST

આ પ્રસંગે સંસ્થાના સંતો દ્વારા કીર્તન અને આરાધના કાર્યક્રમ પ્રસંગે ધર્મસભાને સંબોધન કરતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રામ મંદિર અંગે ઘણા વર્ષોથી ચાલતા વિવાદનો આજે સુપ્રિમ કોર્ટના અંતિમ નિર્ણય સાથે અંત આવ્યો છે. આવનારા દિવસોમાં શક્તિ સામર્થ્ય સાથે ગુજરાત વધુ વિકાસ સાધે એવા પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટમાં મહંત સ્વામીના મેળવ્યા આશિર્વાદ
મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટમાં મહંત સ્વામીના મેળવ્યા આશિર્વાદ

ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે છેલ્લા બે દાયકામાં ગુજરાત સમગ્ર ભારતમાં ગ્રોથ એન્જિન સાથે આગળ વધી રહ્યું છે અને હજુ વધુ સારી રીતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એ દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ ઉપસ્થિત દેશ-વિદેશના હરીભકતોને ઉદ્બોધનમાં ગુજરાત વિશે વાત કરતા કહ્યુ હતું કે, ભારતમાં થતા સીધા વિદેશી મુડી રોકાણમાં ૪૦ ટકા હિસ્સો ગુજરાત રાજયમાં થઇ રહ્યો છે. આમ ગુજરાત મુડીરોકાણની તક પુરી પડનારૂ રાજય છે. શાંત, સૌમ્ય, ગાંધી, સરદાર અને સંતોનું ગુજરાત વધુ સારી રીતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેએ દિશામાં સરકાર પ્રયત્નો કરી રહી છે.

Intro:મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટમાં મહંત સ્વામીના મેળવ્યા આશિર્વાદ

રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે રાજકોટના પ્રવાસે હતા. અહીં તેમને કાલાવાડ રોડ સ્થિત (બી.એ.પી.એસ) અક્ષર મંદિરમાં સંસ્થા વડા પૂ.મહંત સ્વામીના દર્શન કરી શુભઆશિષ પ્રાપ્ત કર્યા હતા.

        આ પ્રસંગે સંસ્થાના સંતો દ્વારા કીર્તન અને આરાધના કાર્યક્રમ પ્રસંગે ધર્મસભાને સંબોધન કરતા મુખ્યમંપ્રધાને જણાવ્યું હતું કે રામ મંદિર અંગે ઘણા વર્ષોથી ચાલતા વિવાદનો આજે સુપ્રિમ કોર્ટના અંતીમ નિર્ણય સાથે અંત આવ્યો છે. આવનારા દિવસોમાં શક્તિ સામર્થ્ય સાથે ગુજરાત વધુ વિકાસ સાધે એવા પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે છેલ્લા બે દાયકામાં ગુજરાત સમગ્ર ભારતમાં ગ્રોથ એન્જિન સાથે આગળ વધી રહ્યું છે અને હજુ વધુ સારી રીતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એ દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ ઉપસ્થિત દેશ વિદેશના હરીભકતોને ઉદબોધનમાં ગુજરાત વિશે વાત કરતા કહયુ હતું કે, ભારતમાં થતાં સીધા વિદેશી મુડી રોકાણમાં ૪૦ ટકા હિસ્સો ગુજરાત રાજયમાં થઇ રહયો છે. આમ ગુજરાત મુડીરોકાણની તક પુરી પડનારૂ રાજય છે. શાંત-સૌમ્ય-ગાંધી- સરદાર અને સંતોનું ગુજરાત વધુ સારી રીતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેએ દિશામાં સરકાર પ્રયત્નો કરી રહી છે.
Body:મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટમાં મહંત સ્વામીના મેળવ્યા આશિર્વાદ
Conclusion:મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટમાં મહંત સ્વામીના મેળવ્યા આશિર્વાદ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.