ETV Bharat / state

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો, કોંગ્રેસનું વોકઆઉટ - પ્રાથમિક સુવિધા

રાજકોટઃ મંગળવારે રાજકોટ મહાનગર પાલિકાની જનરલ બોર્ડની મીટિંગ યોજાઇ હતી, પરંતુ આ મીટિંગ શરૂ થતાની સાથે જ કોંગી કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગી કાર્યકરોએ હાથમાં બેનરો લઇને શહેરમાં પ્રાથમિક સુવિધાને લઇ વિરોધ કર્યો હતો. જે બાદ આ મામલો ગરમાતા પક્ષના કોર્પોરેટરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો
author img

By

Published : Aug 13, 2019, 1:38 PM IST

રાજકોટ મહાનગર પાલિકાની જનરલ બોર્ડની મીટિંગમાં હોબાળો થતાં રાજકારણ ગરમાયું છે. જ્યારે કોંગી કોર્પોરેટરોએ સદનમાં જ રામધુન બોલાવી હતી. જેને પગલે મેયર બીના આચાર્ય દ્વારા સદનમાં હંગામો મચાવતા કોંગી કોર્પોરેટરને બહાર નીકળવાનો આદેશ આપ્યો હતો અને અંતે હંગામા બાદ કોંગ્રેસ કોર્પોરેટરોએ વોક આઉટ કર્યું હતું. શહેરની પોલીસે પણ સભા દરમિયાન મેયરના આદેશનું પાલન કરતા મનપાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા સહિતના કોંગી કોર્પોરેટરોને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા. વિપક્ષી નેતા વસરામ સાગઠિયાને બહાર હાંકવામાં આવ્યા હતા અને અન્ય કોંગી કોર્પોરેટરોએ પણ વોકઆઉટ કર્યું હતું.

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો, કોંગ્રેસનું વોકઆઉટ

Intro:રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો, કોંગ્રેસુ વોકઆઉટ

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ શરીર થતાની સાથે જ કોંગી કોર્પોરેટરો દ્વારા હાથમાં બેનર લઈને શહેરમાં પ્રાથમિક સુવિધાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલો ગરમાતા શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે કોંગી કોર્પોરેટરોએ સદનમાં જ રામધૂન બોલાવી હતી. જેને પગલે મેયર બીનાબેન આચાર્ય દ્વારા સદનમાં હંગામો મચાવતા કોંગી કોર્પોરેટરને બહાર કાઢવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસે પણ સભા દરમિયાન મયેરનો આદેશનું પાલન કરતા મનપાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા સહિતના કોંગી કોર્પોરેટરોને ટિંગટોળી કરી બહાર કાઢ્યા હતા. વિપક્ષી નેતા વસરામ સાગઠિયાને બહાર કાઢવામાં આવતા અન્ય કોંગી કોર્પોરેટરોએ પણ વોકઆઉટ કર્યું હતું.

Body:રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો, કોંગ્રેસુ વોકઆઉટ

Conclusion:રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો, કોંગ્રેસુ વોકઆઉટ

બાઈટ- વસરામ સાગઠિયા, વિપક્ષી નેતા

બાઈટ-મસુખ કાલરીયા, કોંગી કોર્પોરેટર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.