ETV Bharat / state

કોટડાસાંગાણીના આધેડમાં બ્રુસેલા તાવનાં દેખાયા લક્ષણ, આરોગ્ય તંત્ર થયું દોડતું - rjt

રાજકોટઃ જીલ્લાના કોટડાસાંગાણીના સોળીયા ગામના એકાવન વર્ષીય વૃધ્ધને પશુમાં જોવા મળતો બ્રુશેલા તાવના લક્ષણ જોવા મળ્યા છે. જેની જાણ થતાં તંત્ર દોડતુ થયું છે. આરોગ્ય વિભાગ ગામમાં સર્વે શરુ કર્યો છે.

રાજકોટનાં કોટડા સાંગાણીના આધેડમાં બ્રુસેલા તાવનાં લક્ષણ દેખાતા આરોગ્ય તંત્ર દોડતું થયું
author img

By

Published : Jul 5, 2019, 3:33 AM IST

રાજકોટ જીલ્લામાં જાનવરોમાં જોવા મળતો બ્રુશેલા તાવે માથુ ઉંચક્યુ છે. બે દિવસ પુર્વે ગોંડલના હડમતાળામા ચાર વર્ષની બાળકી બ્રુશેલા તાવની ઝપેટમાં આવી છે. તેનો મેડિકલ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હવે કોટડાસાંગાણીના સોળીયા ગામના 51 વર્ષીય વાલજીભાઈ હરજીભાઈ સોરઠિયાને બ્રુશેલા તાવનો રીપોર્ટ પોઝીટીવ આવતા ગામમા ચીંતાનુ મોજુ ફરી વળ્યુ છે.

કોટડાસાંગાણીના આધેડમાં બ્રુસેલા તાવનાં દેખાયા લક્ષણ

નાના એવા ગામમા આ રોગ સામે આવતા ગામ લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. બ્રુશેલાના કારણે આરોગ્ય અને પશુપાલન વિભાગ દોડતું થયુ છે. ગામમા સર્વે કરીને જરુરીયાત મંદ લોકોને અને પશુઓને દવા પુરી પડાઈ રહી છે. રાજકોટ જીલ્લામા ત્રણ દિવસમા પશુ રોગ બ્રુશેલાના બે કેસ મનુષ્યમાં પોઝિટિવ આવતા ગામ લોકોમા ફફડાટ ફેલાયો છે.

Intro:એન્કર :- રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણીના સોળીયા ગામના એકાવન વર્ષીય વૃધ્ધને પશુમા જોવા મળતો બ્રુશેલા તાવ લાગુ પડતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે અને ગામમા સર્વે હાથ ધરાયો છે.

વિઓ :- રાજકોટ જીલ્લામા જાણે પશુઓમા જોવા મળતો બ્રુશેલા તાવ ધીમે ધીમે માથુ ઉંચકતો હોઈ તેમ લાગી રહ્યુ છે. બે દિવસ પુર્વેજ ગોંડલના હડમતાળામા ચાર વર્ષની બાળકિને આ બ્રુશેલા લાગુ પડ્યાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે આજ રોગ કોટડાસાંગાણીના સોળીયા ગામના એકાવન વર્ષીય વાલજીભાઈ હરજીભાઈ સોરઠિયાને બ્રુશેલા તાવનો રીપોર્ટ પોઝીટીવ આવતા ગામમા ચીંતાનુ મોજુ ફળી વળ્યુ છે. નાના એવા ગામમા આ રોગ સામે આવતા ગામ લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. આ રોગ પશુઓ થકિ પુરા ગામમા ફેલાયો તો જવાબદાર કોણ તે પ્રશ્ન અહી ઉભો થયો છે હાલ તો આ રોગને લઈને આરોગ્ય અને પશુપાલન તંત્ર દોડતુ થયુ છે અને ગામમા સર્વે કરીને જરૂરિયાત મંદ લોકોને અને પશુઓને દવા પુરી પડાઈ રહી છે રાજકોટ જીલ્લામા ત્રણ દિવસમા પશુ રોગ બ્રુશેલાના બે કેસ મનુષ્યમા પોઝિટિવ આવતા ગામ લોકોમા ગભરાટ ફેલાયો છે.Body:બાઈટ :- મહેન્દ્રસિંહ જાડેજા (ગામના આગેવાન)

બાઈટ :- વાલજીભાઈ હરજીભાઈ સોરઠિયા (દર્દી)

બાઈટ :- કે પી ચોથાણી (મેડિકલ ઓફિસર નારણકા કેન્દ્ર)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.