ETV Bharat / state

રાજકોટના મહેમાન બનેલા બોલિવૂડ અભિનેત્રી અમિષાએ હળવા મૂડમાં કહ્યું- પટલાણી છું હું પટલાણી! - પટલાણી

બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ રવિવારે રાજકોટના મહેમાન બન્યા હતા. જ્યાં અમિષા પટેલ એક ખાનગી કાર્યક્રમમાં નમકીન પ્રોડક્ટના લોન્ચિંગ માટે ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન અમિષાએ જણાવ્યું હતું કે, હું પટલાણી છું.

અમિષા પટેલ
અમિષા પટેલ
author img

By

Published : Feb 7, 2021, 3:08 PM IST

Updated : Feb 7, 2021, 4:14 PM IST

  • રાજકોટની મહેમાન બની બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ
  • નમકીન પ્રોડક્ટના લોન્ચિંગ માટે રાજકોટ પહોંચી એમિષા
  • હળવા મૂડમાં અમિષાએ કહ્યું, પટલાણી છું હું પટલાણી!

રાજકોટઃ બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ રવિવારે રાજકોટના મહેમાન બન્યા હતા. જ્યાં અમિષા પટેલ એક ખાનગી કાર્યક્રમમાં નમકીન પ્રોડક્ટના લોન્ચિંગ માટે ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન તેમને મીડિયા સાથેની વાતચીત કરી હતી. જેમાં અમિષાએ જણાવ્યું હતું કે, હું પટલાણી છું.

રાજકોટની મહેમાન બની બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ

અમિષા પટેલ મીડિયાને જણાવ્યું હતું કે, હું પટલાણી છું

અમિષા એક નમકીનની પ્રોડક્ટ માટે રાજકોટ ખાતે આવ્યા હતા. ત્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શું તેમને નમકીન ખાય છે. ત્યારે અમિષાએ જણાવ્યું હતું કે, નમકીન અને મીઠું મારી રગોમાં સમાયેલું છે. તેમજ હું થેપલા, ખાખરા, ઢોકળા, ખાંડવી તમામ ગુજરાતી વસ્તુઓ આરોગુ છું. તેમજ એવી કોઈ વસ્તુ નથી, જે અમિષા પટેલ નથી ખાતી. તેમજ હળવા મૂળમાં અમિષા પટેલ મીડિયાને જણાવ્યું હતું કે, પટલાણી છું હું પટલાણી જ્યારે કિસાન આંદોલન અંગે અમિષા પટેલે ચૂપ્પી સાધી હતી.

Last Updated : Feb 7, 2021, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.