ETV Bharat / state

31 ડિસેમ્બર પહેલા રાજકોટમાંથી 29 લાખનો વિદેશી દારૂ ઝડપાયો - Rajkot News

રાજકોટ: શહેરમાં બસ હવે વર્ષને પૂર્ણ થવાના ગણતરીના જ દિવસો બાકી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 31 ડિસેમ્બર પૂર્વે 29,23,200નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

rajkot
31 ડિસેમ્બર પૂર્વે રાજકોટમાંથી ઝડપાયો રૂપિયી 29 લાખનો વિદેશી દારૂ
author img

By

Published : Dec 11, 2019, 11:20 PM IST

રાજકોટની ભાગોળે આવેલ મોરબી રોડ પર આવેલ ગવરી દળ ગામ નજીકથી આ વિદેશી દારૂનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. જેમાં એક જ બ્રાન્ડની કુલ 609 જેટલી પેટીમાંથી 7308 વિદેશી દારૂની બોટલો મળી આવી છે.

31 ડિસેમ્બર પૂર્વે રાજકોટમાંથી ઝડપાયો રૂપિયી 29 લાખનો વિદેશી દારૂ
31 ડિસેમ્બર પૂર્વે રાજકોટમાંથી ઝડપાયો રૂપિયી 29 લાખનો વિદેશી દારૂ

આ દારૂનો જથ્થો એક ટ્રકમાં હતો, ત્યારે પોલીસે દારૂ અને ટ્રક મળીને એમ રૂપિયા 44,33,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 રાજસ્થાનના ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બરને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે, રાજકોટમાં વિદેશી દારૂનો મોટો જથ્થો અંદર આવે તે પહેલા જ પોલીસને સફળતા મળી છે.

Intro:31 ડિસેમ્બર પૂર્વે રાજકોટમાંથી ઝડપાયો રૂ. 29 લાખનો વિદેશી દારૂ

રાજકોટ: બસ હવે વર્ષને પૂર્ણ થવાના ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજકોટ ક્રાઈમબ્રાન્ચે 31 ડિસેમ્બર પૂર્વે રૂ. 29,23,200નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટની ભાગોળે આવેલ મોરબી રોડ પર આવેલ ગવરી દળ ગામ નજીકથી આ વિદેશી દારૂનો જથ્થો ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. જેમાં એક જ બ્રાન્ડની કુલ 609 જેટલી પેટીમાંથી 7308 વિદેશી દારૂની બોટલો મળી આવી છે. આ દારૂનો જથ્થો એક ટ્રકમાં હતો ત્યારે પોલીસે દારૂ અને ટ્રક મળીને એમ રૂ. 44,33,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બે રાજસ્થાનના ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં વિદેશી દારૂનો મોટો જથ્થો અંદર આવે તે પહેલાજ પોલીસને સફળતા મળી છે.

Body:31 ડિસેમ્બર પૂર્વે રાજકોટમાંથી ઝડપાયો રૂ. 29 લાખનો વિદેશી દારૂ
Conclusion:31 ડિસેમ્બર પૂર્વે રાજકોટમાંથી ઝડપાયો રૂ. 29 લાખનો વિદેશી દારૂ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.