ETV Bharat / state

ઇન્ડિયા-બાંગ્લાદેશ ટીમ રાજકોટથી નાગપુર જવા રવાના - india criket tim in going to nagpur

રાજકોટ: 7 તારીખે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત- બાંગ્લાદેશ વચ્ચે T20 મેચ મેચ રમાયો હતો.

T20 ઇન્ડિયા-બાંગ્લાદેશ ટીમ રાજકોટથી નાગપુર જવા રવાના
author img

By

Published : Nov 8, 2019, 8:18 PM IST

ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો હતો, ત્યારે બંને ટિમ આજે રાજકોટ એરપોર્ટ ખાતેથી સવારે 11 કલાકે વિશેષ પ્લેન મારફતે આગામી મેચ માટે નાગપુર જવા રવાના થઈ હતી. આ સમયે ક્રિકેટ પ્લેયરને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતાં.

T20 ઇન્ડિયા-બાંગ્લાદેશ ટીમ રાજકોટથી નાગપુર જવા રવાના

ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો હતો, ત્યારે બંને ટિમ આજે રાજકોટ એરપોર્ટ ખાતેથી સવારે 11 કલાકે વિશેષ પ્લેન મારફતે આગામી મેચ માટે નાગપુર જવા રવાના થઈ હતી. આ સમયે ક્રિકેટ પ્લેયરને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતાં.

T20 ઇન્ડિયા-બાંગ્લાદેશ ટીમ રાજકોટથી નાગપુર જવા રવાના
Intro:T20: ઇન્ડિયા-બાંગ્લાદેશ ટિમ રાજકોટથી નાગપુર જવા રવાના

રાજકોટ: રાજકોટમાં ગઈકાલે 7 તારીખે ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત- બાંગ્લાદેશ વચ્ચે T20 મેચ મેચ રમાયો હતો. જેમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે આજે બંન્ને ટિમ રાજકોટ એરપોર્ટ ખાતેથી સવારે 11 કલાકે વિશેષ પ્લેન મારફતે આગામી મેચ માટે નાગપુર જવા રવાના થઈ હતી. આ સમયે ક્રિકેટ પ્લેયરને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે રાજકોટમાં ગત 7 તારીખે મેચ રમવાનો હતો જેને લઈને 4 તારીખે જ બન્ને ટિમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી અને બે દિવસ સુધી લગાદાર પ્રેક્ટિસ કરી હતી.
Body:T20: ઇન્ડિયા-બાંગ્લાદેશ ટિમ રાજકોટથી નાગપુર જવા રવાનાConclusion:T20: ઇન્ડિયા-બાંગ્લાદેશ ટિમ રાજકોટથી નાગપુર જવા રવાના
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.