- ગોંડલ અક્ષરમંદિરે અન્નકુટ દર્શન કાર્યક્રમ યોજાયો
- રાજવી પરિવારે અન્નકુટ દર્શનનો લીધો લાભ
- મહંત સ્વામીએ અન્નકુટના ઓનલાઈન દર્શન ખુલ્લા મુક્યા
રાજકોટઃ જિલલાના ગોંડલમાં અક્ષર મંદિરે અન્નકૂટ દર્શન કાર્યક્રમ યોજાયો હતો. અન્નકૂટ કાર્યક્રમમાં ગોંડલના રાજવી પરિવારએ અક્ષરમંદિરે દર્શન કરી લાભ લીધો હતો.


મહંત સ્વામીએ અન્નકુટના ઓનલાઈન દર્શન ખુલ્લા મુક્યા
દર વર્ષની પરંપરા મુજબ ભગવાન સ્વામિનારાયણને અવનવી વાનગીઓ ધરાવવામાં આવી હતી. આ વખતે કોરોનાને કારણે સાદગીપૂર્વક અન્નકૂટના દર્શન યોજાયા હતા. અમદાવાદ પાસે આવેલા નેનપુર ગામેથી આવેલા મહંત સ્વામીએ અન્નકુટના ઓનલાઈન દર્શન ખુલ્લા મુક્યા હતા.

આ પણ વાંચો
- બનાસકાંઠા: અંબાજી મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
- ગઢડાના ઐતિહાસિક ગોપીનાથજી મહારાજને અન્નકૂટ ધરાવી ભક્તો માટે દર્શન ખુલ્લા મુકાયા
- હૈદરાબાદ: દિવાળીના પાવન પર્વે શ્રી નિલકંઠ વિદ્યાપીઠમાં અન્નકુટનું આયોજન
- રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરે ભગવાનને અન્નકૂટ ધરાયો, ભક્તોએ દર્શનનો લીધો લાભ
- જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં છપ્પનભોગનું કરાયું આયોજન, હરિભક્તો મોટી સંખ્યામાં રહ્યા હાજર