કંટોલિયાથી બાંદરા વચ્ચે બે બાઇક વચ્ચે રોડ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાબુભાઈ માંડલભાઈ સાવલિયા (ઉમર વર્ષ 62) નું મોત થયું છે. જ્યારે કિશોરભાઈ ઉકાભાઇ રૈયાણી (ઉંમર વર્ષ 45) ને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોંડલ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત
રાજકોટઃ દિન પ્રતિદિન વધતા જતા વાહન વ્યવહારના કારણે ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પણ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગોંડલથી બાંદરા જતા રોડ પર કંટોલિયા ગામ પાસે બુલેટ અને હોન્ડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક 62 વર્ષના વૃદ્ધનુ મોત થયુ છે.
ગોંડલ
કંટોલિયાથી બાંદરા વચ્ચે બે બાઇક વચ્ચે રોડ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાબુભાઈ માંડલભાઈ સાવલિયા (ઉમર વર્ષ 62) નું મોત થયું છે. જ્યારે કિશોરભાઈ ઉકાભાઇ રૈયાણી (ઉંમર વર્ષ 45) ને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Intro:એન્કર :- ગોંડલ તાલુકાના કંટોલિયા થી બાંદરા વચ્ચે બે બાઇક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મોત નીપજ્યું
વિઓ :- દિન-પ્રતિદિન વધતા જતા વાહન વ્યવહારના કારણે ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પણ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગોંડલ થી બાંદરા જતા રોડ પર કંટોલિયા ગામ પાસે બુલેટ અને હોન્ડા વચ્ચે અકસ્માત સર્જાતા કંટોલિયા રહેતા બાબુભાઈ માંડલભાઈ સાવલિયા (ઉમર વર્ષ 62) નું મોત નીપજ્યું હતું જ્યારે કિશોરભાઈ ઉકાભાઇ રૈયાણી (ઉંમર વર્ષ 45) ને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા ઘટના અંગેની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી હતી.
અકસ્માત સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા જેમાં લોકોએ જણાવ્યું હતું કે બાબુભાઈ થોડીવાર પહેલા જ પોતાના ખેતરેથી ઘરે જવા હીરોહોન્ડા મોટરસાઈકલ પર નીકળ્યા હતા ત્યાં જ અકસ્માતનો ભોગ બન્યા હતા જ્યારે કિશોરભાઈ ગોંડલ થી બાંદ્રા પોતાના ઘરે જઈ રહ્યા હતા અને અકસ્માતના કારણે ઘરના બદલે હોસ્પિટલે પહોંચ્યા હતા.Body:વિઝ્યુલ - ફોટોConclusion: