ETV Bharat / state

PSI રિવોલ્વર સાફ કરી રહ્યા હતા અને ગોળી છૂટી, એક નિર્દોષ યુવાનનું મોત - rajkot samachar

રાજકોટ: શહેરના ST બસસ્ટેન્ડમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI પી.પી. ચાવડા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા હતા તે દરમિયાન અચાનક રિવોલ્વરમાંથી ગોળી છૂટતા નજીકમાં હાજર એક યુવાનનું મોત ઘટના સ્થળે જ નીપજ્યું હતું.

etv
પોલીસ કર્મીની રિવોલ્વર માંથી ગોળી છુટતા એક યુવાનનું મોત
author img

By

Published : Jan 15, 2020, 9:19 PM IST

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકનું નામ હિમાંશુ દિનેશ ગોહેલ હતું. તેમજ તે સ્પા શોપના વેપાર સાથે સંકળાયેલો હતો. જો કે, પોલીસકર્મીની રિવોલ્વરથી યુવાનનું મોત થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ કર્મીની રિવોલ્વર માંથી ગોળી છુટતા એક યુવાનનું મોત

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકનું નામ હિમાંશુ દિનેશ ગોહેલ હતું. તેમજ તે સ્પા શોપના વેપાર સાથે સંકળાયેલો હતો. જો કે, પોલીસકર્મીની રિવોલ્વરથી યુવાનનું મોત થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ કર્મીની રિવોલ્વર માંથી ગોળી છુટતા એક યુવાનનું મોત
Intro:રાજકોટમાં પોલીસ કર્મી દ્વારા રિવોલ્વર સાફ કરતા અકસ્માતેગોળી છૂટી, એકનું મોત

રાજકોટ: રાજકોટ એસટી બસસ્ટેન્ડમાં આવેલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પીપી ચાવડા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા હતા તે દરમિયાન અચાનક રિવોલ્વરમાંથી ગોળી છુટતા નજીકમાં હાજર એક યુવાનનું મોત ઘટના સ્થળે જ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકનું નામ હિમાંશુ દિનેશ ગોહેલ છે.તેમજ તે સ્પા શોપના વેપાર સાથે સંકળાયેલ છે. જો કે પોલીસકર્મીની રિવોલ્વરથી યુવાનનું મોત થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથધરી હતી.Body:રાજકોટમાં પોલીસ કર્મી દ્વારા રિવોલ્વર સાફ કરતા અકસ્માતેગોળી છૂટી, એકનું મોતConclusion:રાજકોટમાં પોલીસ કર્મી દ્વારા રિવોલ્વર સાફ કરતા અકસ્માતેગોળી છૂટી, એકનું મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.