ETV Bharat / state

રાજકોટના કાલાવડ રોડ પર દેખાયો દીપડો, વિરડા વાઝડી સ્થાનિકોમાં ભયનો માહોલ

રાજકોટ શહેરમાં સિંહે દેખા દીધા બાદ હવે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. મોડી રાતે રાજકોટના કાલાવડ રોડ પર દીપડો દેખાયો હતો.

રાજકોટના કાલાવડ રોડ પર દેખાયો દીપડો, વિરડા વાઝડી સ્થાનિકોમાં ભયનો માહોલ
રાજકોટના કાલાવડ રોડ પર દેખાયો દીપડો, વિરડા વાઝડી સ્થાનિકોમાં ભયનો માહોલ
author img

By

Published : Jan 17, 2021, 7:52 PM IST

  • રાજકોટના કાલાવડ રોડ પર દેખાયો દીપડો
  • વિરડા વાઝડી સ્થાનિકોમાં ભયનો માહોલ
  • પાંજરે પુરવા તજવીજ હાથ ધરી હતી

રાજકોટઃ શહેરમાં સિંહે દેખા દીધા બાદ હવે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. મોડી રાતે રાજકોટના કાલાવડ રોડ પર દીપડો દેખાયો હતો. વિરડા વાઝડી ગામ પાસે આવેલા હોટલના ચોકીદારને દેખાયો દીપડો ત્યારે ચોકીદારે વધુમાં જણાવ્યું હતું કે, 2 દીપડા ઓ વાડી વિસ્તારમાં થઈ અને વીરડા વાઝડી ગામમાં ઘુષયા હતો. જ્યારે દીપડો ગામમાં ઘૂસી ગયો હોવાની જાણ થતાં જ વન વિભાગ તાત્કાલિક પાંજરે પુરવા તજવીજ હાથ ધરી હતી.

રાજકોટના કાલાવડ રોડ પર દેખાયો દીપડો, વિરડા વાઝડી સ્થાનિકોમાં ભયનો માહોલ
રાજકોટના કાલાવડ રોડ પર દેખાયો દીપડો, વિરડા વાઝડી સ્થાનિકોમાં ભયનો માહોલ

સિંહ ત્રિપુટીથી રાહત મળી ત્યાં રાજકોટ ભાગોળે દીપડો દેખાયો

આ અગાવ પણ રાજકોટના લોધીકાના ઉંડ ખીજડિયામાં દીપડો જોવા મળ્યો હતો. આ દીપડાએ ગામમાં 6 જેટલા શ્વાનનું મારણ કર્યું હતું. જે વાતની પુષ્ટી ખુદ ખીજડીયા ગામનાં સરપંચ અને ગ્રામ વાસીએ કરી છે. એક તરફ સિંહની લટાર અને બીજી તરફ હવે દીપડાએ દેખા દેતા વાડીમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોમાં દહેશત ફેલાઇ છે. અને રાત્રે ખેતરમાં પાણી વાળવા જતાં ખેડૂતો પણ બીકના મારે ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.