સુરતમાં અગ્નિકાંડ બાદ રાજ્યમાં ઠેર ઠેર તંત્ર એલર્ટ થયું છે. ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ન સર્જાય તે માટે મનપા દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ નિતીનિયમ વિરૂદ્ધના ક્લાસીસોને પણ બંધ કરવામાં આવી રહ્યા છે. જેને લઇને આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મનપા કમિશ્નર બંછાનિધી પાનીની અધ્યક્ષતા હેઠળ ક્લાસીસ સંચાલકો વચ્ચે બેઠક યોજવામાંં આવી હતી. જેમાં ફાયર સેફટીને લઇને માહિતી આપવામાં આવી હતી. તેમજ જો ધારા ધોરણો પ્રમાણે ક્લાસીસ નહીં હોય તો ચેકીંગ કર્યા બાદ તંત્ર દ્વારા 48 કલાકમાં NOC કાઢી આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા અને ટ્યુશન સંચાલક મંડળ વચ્ચે યોજાઈ બેઠક - Banchhanidhi pani
રાજકોટઃ રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે મનપા અને ટ્યુશન ક્લાસીસ સંચાલક મંડળ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ફાયરબ્રિગેડ, આરોગ્ય અને ટાઉન પ્લાનીંગ વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ટ્યુશન કલાસીસ સંચાલકોને નિયમો અંગે માહિતગાર કરાયા હતા.
સુરતમાં અગ્નિકાંડ બાદ રાજ્યમાં ઠેર ઠેર તંત્ર એલર્ટ થયું છે. ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ન સર્જાય તે માટે મનપા દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ નિતીનિયમ વિરૂદ્ધના ક્લાસીસોને પણ બંધ કરવામાં આવી રહ્યા છે. જેને લઇને આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મનપા કમિશ્નર બંછાનિધી પાનીની અધ્યક્ષતા હેઠળ ક્લાસીસ સંચાલકો વચ્ચે બેઠક યોજવામાંં આવી હતી. જેમાં ફાયર સેફટીને લઇને માહિતી આપવામાં આવી હતી. તેમજ જો ધારા ધોરણો પ્રમાણે ક્લાસીસ નહીં હોય તો ચેકીંગ કર્યા બાદ તંત્ર દ્વારા 48 કલાકમાં NOC કાઢી આપવામાં આવશે.
રાજકોટઃ રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ કહતે આજે મનો અને ટ્યુશન કલાસીસ સંચાલક મંડળ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ફાયરબ્રિગેડ આરોગ્ય અને ટાઉન પ્લાનીંગ વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ટ્યુશન કલાસીસ સંચાલકોને નિયમો અંગે માહિતગાર કરાયા હતા. મનપા કમિશ્નરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ટ્યુશન કલાસીસ સંચાલકોને નવા નીતિ નિયમો અંગે માહિતગાર કરાયા હતા, સાથે જ આજથી મનપાની ટિમ દ્વારા વિવિધ સ્થળોએ નિયમ મુજબનું ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે તે પણ બેઠકમાં જણાવાયું હતું.
સુરતમાં થયેલ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ઠેર ઠેર તંત્ર એલર્ટ થયું છે. ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ન સર્જાય તે માટે મનપા દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ નિતમયમ વિરુદ્ધના ટ્યુશન કલાસીસ બંધ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને આજે રાજકોટના પ્રમુખ સ્વામી એડિટોરિયમ આજે મનપા કમિશનર બંચ્છાનિધિ પાનીની અધ્યક્ષતામાં ટયુશન કલાસીસ સંચાલકો વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મનપા તંત્ર દ્વારા ટ્યુશન કલાસીસ સંચાલકોને નીતિ નિયમો અંગેનું માર્ગદર્શન અપાયું હતું તેમજ નિયમ મુજબ ટ્યુશન કલાસીસ ચલાવવા તે ઓન જણાવાયું હતું. જો નિયમ વિરુદ્ધ ટ્યુશન કલાસીસ ચાલતા હશે તો ટેનવ બંધ કરવામાં આવશે તેવું પણ બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જે પણ ટ્યુશન કલાસીસ અને હોસ્પિટલો નિયમ મુજબ શરૂ હશે તેને ચેકીંગ કર્યા બાદ તંત્ર દ્વારા 48 કલાકમાં NOC કાઢી આપવામાં આવશે.
બાઈટ- બંછાનિધિ પાની, મનપા કમિશ્નર