ETV Bharat / state

ગોંડલમાં જાહેરમાં ફાયરિંગ કરનારાની ધરપકડ

author img

By

Published : Jul 27, 2019, 7:26 AM IST

ગોંડલ: શહેરના ઉગમ સર્કલ પાસે ત્રણ દિવસ પહેલા હવામાં ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાયો. ગોંડલના માવિયા રોડ પર બાઈક પર ઉભેલા ભગવતપરાના બે શખ્સો સૂમરો નામના કોઇ વ્યકિત વિશે પૂછીને હવામાં ફાઇરિંગ કરીને રવાાના થયા હતા.

હવામાં ફાયરિંગ કરનાર શખ્સ

ગોંડલના મોવિયા રોડ પર ત્રણ દિવસ પહેલા ઉગમ સર્કલ પાસે હવામાં ફાયરિંગ કરી નાસી છુટેલા શખ્સને LCB પોલીસે વોરાકોટડા રોડ પર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. શખ્સને પકડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આજથી ત્રણ દિવસ પહેલા ભગવતપરામાં રહેતો અફઝલ ચૌહાણ ઉગમ સર્કલ પાસે ઉભો હતો, ત્યારે ઈમરાન હાસનભાઈ કટારીયા તેમજ ભોલુ દિલાવર મકરાણીએ મોટરસાયકલ પર ધસી આવી સુમરો ક્યાં છે, તેવો પ્રશ્ન અફઝલને પુછ્યો હતો અને હવામાં ફાયરિંગ કર્યું હતું.

આ વાતની પોલીસને જાણ થતાં તેમણે ઇમરાન અને ભોલુને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન LCB પોલીસે બાતમીના આધારે વોરાકોટડા રોડ પરથી ઇમરાન હાસમ કટારિયાને પિસ્તોલ સાથે ઝડપી લીધો છે.

Intro:ગોંડલના ઉગમ સર્કલ પાસે ત્રણ દિવસ પહેલા હવામાં ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાયો બાઈક પર ઉભેલા ભગવતપરાના બે શખ્સો પાસે ઘસી આવી સૂમરો ક્યાં છે તેવો પ્રશ્ન પૂછી સીન સપાટા કરવા હવામાં ફાયરિંગ કર્યું હતું.

ગોંડલના મોવિયા રોડ પર ત્રણ દિવસ પહેલા ઉગમ સર્કલ પાસે હવામાં ફાયરિંગ કરી નાસી છુટેલા શખ્સને એલસીબી પોલીસે વોરાકોટડા રોડ પર પિસ્તોલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી ત્રણ દિવસ પહેલા ભગવતપરામાં રહેતો અફઝલ ચૌહાણ ઉગમ સર્કલ પાસે ઉભો હતો ત્યારે વોરાકોટડા રોડ હુડકો ક્વાર્ટર માં રહેતો ઈમરાન હાસનભાઈ કટારીયા તેમજ ગુંદાળા દરવાજા પાસે રહેતો ભોલુ દિલાવર મકરાણી એ મોટરસાયકલ પર ઘસી આવી સુમરો ક્યાં છે તેવું પૂછી હવામાં ફાયરિંગ કર્યું હતું. બાદમાં સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન એલસીબી પોલીસે બાતમીના આધારે વોરાકોટડા રોડ પરથી ઇમરાન હાસમ કટારિયાને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ઇમરાન કટારીયા વિરુદ્ધ પોલીસ મથકમાં અનેક ગુનાઓ નોંધાવા પામ્યા છે તેમજ હદપાર પણ થયો હતો અને હવામાં ફાયરિંગ કરતાં તેના પર વધુ એક ગુનો નોંધાયો છે.Body:ફોટો સ્ટોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.