ETV Bharat / state

ધોરાજીમાં હની ટ્રેપમાં ફસાવી લેનાર ટોળકી ઝડપાઈ - arrested

રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં ઉદ્યોગપતિ શરદભા પ્રાણવજીભા દામાણીને હની ટ્રેપમાં ફસાવીને 20 લાખની માંગણી કરી 50 હજારનો તોડ કરનાર પાયલ બુટાણી સહિત અન્ય ત્રણ યુવકો ઝડપાઈ ગયા છે.

gd
author img

By

Published : May 30, 2019, 3:02 AM IST

ધોરાજીમાં હનિટ્રેપનો એક વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પાયલ બુટાણીનું નામ સામે આવ્યું છે, પાયલ બુટાણી અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકી છે. આ મામલે પોલીસે તેની ધરપકડ કરી છે. 2017 ના વર્ષમાં પાયલ બુટાણી સામે એક ફ્લેટના ફ્લેટ માલિકને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પાયલ બુટાણી અને તેની ટોળકીએ ધોરાજીના એક વેપારીને હનિટ્રેપમાં ફસાવ્યો હતો. જે બાદમાં વેપારીની બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પાયલ બુટાણી સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકે જાણીતી છે. હનિટ્રેપમાં ફસાવ્યા બાદ પાયલ બુટાણી અને તેની ટોળકીએ વેપારી પાસેથી રૂ. 20 લાખની માંગણી કરી હતી. જેથી સમગ્ર મામલે વેપારીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પાયલ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. આ મામલે પોલીસે મંગળવારે પાયલ સહિત પાંચ લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ધોરાજીના કલ્યાણ સોસાયટી આદર્શ સ્કૂલ પાસે હનુમાનજી મંદિર પાસે રહેતા શરદભાઇ પ્રાણજીવનભાઈ દામાણી (વાણીયા) 65 વર્ષિય જૂનાગઢ રોડ ઉપર અંબિકા ઓઇલ મિલ વાળા જેમને ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે રીંકુબેન સિસોદિયા પાયલબેન બુટાણી રહે બંને રાજકોટ - ઈમ્તિયાઝ હબીબ ગામેતી રહે જુનાગઢ - સલીમ ફેસર ઠેબા રહે નવાગઢ , જેતપુર - નિમેશ જગદીશ કમાણી રહે છાપરા તાલુકો લોધીકા વિરુદ્ઘ ફરિયાદ નોંધાઇ છે. રાત્રિના દસ વાગ્યા આસપાસ ધોરાજીના ડોકટર પ્રવીણભાઈ ગરબી ચોક વિસ્તારમાં કાવતરું રચી આ કામના આરોપી રીંકુબેન સિસોદિયા એ ફરિયાદીના જુનાગઢ રોડ ઉપર આવેલ અંબિકા ઓઇલ મીલએ મોકલી ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દઈશ બળાત્કાર નો કેસ કરવાની ધમકી આપી રૂપિયા 50 હજાર રોકડા મેળવી બાકીની રકમ જો ફરિયાદી બીજે દિવસે ન આપે તો ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે.

ધોરાજીમાં હની ટ્રેપમાં ફસાવી લેનાર ટોળકી ઝડપાઈ

આ બાબતમાં ફરિયાદ નોંધાવતા ધોરાજી પોલીસે ઉપરોકત બે યુવતી અને ત્રણ યુવાનો કુલ પાંચ શખ્સો સામે આઈ પી સી કલમ 389. 120(B). 114 મુજબ ગુનો નોંધ ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે. ધોરાજીના PSI જે.બી મીઠાપરા એ જણાવ્યુ કે ધોરાજીના કલ્યાણ સોસાયટીમાં રહેતા શરદભાઈ પ્રાગજીભાઈ દામાણી જાતે વાણીયા ઉમર 65 ધંધો ઓઇલ મિલ વેપાર જેમને ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે હું તારીખ 27/ 5 /2019 ના રોજ સાંજના સાડા સાત વાગ્યે ધોરાજી ગામમાં હતો ત્યારે મને મોબાઇલ નંબર અજાણ્યા નંબર ઉપરથી રીંકુબેન સિસોદિયા નો ફોન આવેલો કે હું ઓઇલ મીલ આવીને બેઠી છું અને તમારી રાહ જોઉં છું, તેમ કહેતા હું ગાડી લઈ ગયેલ હતો અને ત્યારે કારખાનામાં ઓફીસની બાજુમાં આવેલ ખુરશીમાં રીંકુબેન સિસોદિયા બેઠેલા હતા. ત્યારે ત્યાં જઈને તેમને ફરિયાદી શરદભાઈ દામાણી એ વાત કર કે અમારા વધુ કામ છે તમે અત્યારે કેમ આવ્યા છો ત્યારે આ રીંકુબેન ને ફરિયાદીને કહેલ કે મારી બહેનપણી પાયલ બુટાણી મને અહી મૂકી ગઈ છે તે તોરણીયા ગયેલ છે અને થોડીવાર પછી પાછી આવે એટલે હું તેની સાથે જતી રહીશ તેમ વાત કરી જેથી હું ફરિયાદી મારી ઓફિસમાં બેઠો હતો

અને આ રીંકુબેન મારી ઓફિસમાં અંદર આવેલ ખુરશીમાં બેઠા હતા તેઓ થોડીવારમાં મારી ઓફિસમાં રીન્કુબેનએ મને જણાવ્યું કે, મારા ફોનની બેટરી ઊતરી ગયેલ છે જેથી ફોન ચાર્જ કરવો છે. તેમ જણાવતાં મારી ઓફિસમાં તેણે ફોન ચાર્જ કરવા રાખેલા હતો અને આ રીંકુબેન મારી ઓફિસમાં વીસ-પચ્ચીસ મિનિટ બેઠેલા હતા અને થોડી વાર પછી મારા ઓઇલ મીલથી રીંકુબેનને ધોરાજી સંતોષીમાં ગરબીચોક લાવીને ઉતારેલ હતા અને મેં તેને કહેલ કે મારે કામે જાવાનું હોય તો સવારે 9.30 વાગ્યે ડોકટર પ્રવિણભાઈ ગરબીચોક આવી જજે એમ કહીને હું મારા દ્યેર જતો રહ્યો હતો અને થોડીવાર પછી આ રીંકુબેનએ મને ફોન કરી જણાવેલ કે તમે મારી સાથે ખરાબ કાર્ય કર્યું છે. જેથી હું તમારા વિરૂદ્ઘ ફરિયાદ લખાવી છે તેમ કહેતા હું ગભરાઈ ગયેલો અને મને રીંકુબેનએ સમાધાન કરવા માટે રાત્રે 10 વાગ્યે ડોકટર પ્રવિણભાઈ ગરબી ચોકમાં બોલાવતા હું મારી ગાડી લઈને ત્યાં ગયેલો હતો ત્યારે એક કાળા કલરની આઈ ટવેન્ટી કાર તેમજ એક મોટરસાઇકલ પર ચાર પાંચ શખ્સો બેઠેલા હતા.

એમાં ગાડીમાંથી એક છોકરી જેનું નામ પાયલ કહેતા હતા તે ગાડીમાંથી નીચે ઉતરેલી. હું તેને ઓળખી ગયેલ તે ત્રણ દિવસ પહેલાં મારા કારખાને આવેલી તે છોકરી પાયલ બુટાણી હતી અને તેને મને કહેલું કે આ સમાધાનમાં તમારે અમને રૂપિયા 20 લાખ આપવા પડશે જેથી આટલા બધા પૈસા મારી પાસે ન હોય. જેથી હું તેમની પાસે પૈસા બાબતે રજૂઆત કરતાં પાયલે મને જણાવેલ કે આ મેટરમાં તો જૂનાગઢ રહેતા ઈમ્તિયાઝ હબીબ ગામેતી રહે જુનાગઢ તથા સલીમ કેસર ઠેબા નવાગઢ તથા નિમેષ જગદીશ કામાણી રહે છાપરા લોધિકા વાડાનાઓ ને પણ તેમનો ભાગ આપવાનો છે.

તેમ કહી મારી પાસે રૂપિયા 15 લાખમાં સમાધાન કરવાનું નક્કી કરી અને તેમને રોકડા 50 હજાર રૂપિયા તરત જ આપી દીધા હતા અને બાકીના સાડા ચૌદ લાખ રૂપિયા હું ફોન કરું ત્યારે તમે આવીને લઈ જજો તેમ જણાવતા આ બધા ત્યાંથી જતાં હતા અને હું ફરિયાદી શરદભાઈ દામણી પોતાના દ્યેર જતા રહેતા બાદ લોકોએ સવારમાં પૈસા નહીં આપું તો મારી સમાજમાં ઈજ્જત જશે અને તે બાબતે વિચારીને મેં ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ઉપરોકત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે અંગે PSI જે.બી મીઠાપરા એ જણાવ્યું હતું. ઉપરોકત બાબતે ધોરાજી જૈન સમાજના અગ્રણી શરદભાઈ દામાણી આ પ્રકારે હનીટ્રેપમાં ફસાઇ જતા ધોરાજીમાં ભારે ચર્ચા વ્યાપી ગઈ હતી.

Intro:Body:

રાજકોટ :- ધોરાજી માં હની ટ્રેપ માં ફસાવી લેનાર ટોળકી ઝડપાઇ.

Inbox

x

Narendra Patel <narendra.patel@etvbharat.com>

May 29, 2019, 4:34 PM (9 hours ago)

to me

GJ_RJT_01_29MAY_DHORAJI_HANYTREP_VID_SCRIPT_GJ10022

એન્કર :- રાજકોટ જિલ્લા ના ધોરાજી માં ઉદ્યોગપતિ શરદભાઇ પ્રાણજીવનભાઇ દામાણીને હની ટ્રેપમાં ફસાવીને રૂ. ર૦ લાખની માંગણી કરીને રૂ. પ૦ હજાર પડાવી લેનાર રાજકોટની પાયલ બુટાણી સહિત અન્ય એક યુવતી અને ૩ યુવકોને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.

વિઓ : ધોરાજીમાં હનિટ્રેપનો એક વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં પાયલ બુટાણીનું નામ સામે આવ્યું છે પાયલ બુટાણી અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકી છે આ મામલે પોલીસે તેની ધરપકડ કરી છે. 2017 ના વર્ષમાં પાયલ બુટાણી સામે એક ફ્લેટના ફ્લેટ માલિકને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી પાયલ બુટાણી અને તેની ટોળકીએ ધોરાજીના એક વેપારીને હનિટ્રેપમાં ફસાવ્યો હતો જે બાદમાં વેપારીની બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી પાયલ બુટાણી સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકે જાણીતી છે હનિટ્રેપમાં ફસાવ્યા બાદ પાયલ બુટાણી અને તેની ટોળકીએ વેપારી પાસેથી રૂ. 20 લાખની માંગણી કરી હતી. જેથી સમગ્ર મામલે વેપારીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પાયલ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. આ મામલે પોલીસે મંગળવારે પાયલ સહિત પાંચ લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાયલ બુટાણી સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકે જાણીતી છે. 

વિઓ :- ધોરાજીના કલ્યાણ સોસાયટી આદર્શ સ્કૂલ પાસે હનુમાનજી મંદિર પાસે રહેતા શરદભાઇ પ્રાણજીવનભાઈ દામાણી (વાણીયા) ઉં. ૬૫ જૂનાગઢ રોડ ઉપર અંબિકા ઓઇલ મિલ વાળા જેમને ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે રીંકુબેન સિસોદિયા પાયલબેન બુટાણી રહે બંને રાજકોટ - ઈમ્તિયાઝ હબીબ ગામેતી રહે જુનાગઢ - સલીમ ફેસર ઠેબા રહે નવાગઢ , જેતપુર - નિમેશ જગદીશ કમાણી રહે છાપરા તાલુકો લોધીકા વિરુદ્ઘ ફરિયાદ નોંધાઇ  રાત્રિના દસ વાગ્યા આસપાસ ધોરાજીના ડોકટર પ્રવીણભાઈ ગરબી ચોક વિસ્તારમાં કાવતરું રચી આ કામના આરોપી રીંકુબેન સિસોદિયા એ ફરિયાદીના જુનાગઢ રોડ ઉપર આવેલ અંબિકા ઓઇલ મીલ એ મોકલી ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દઈશ બળાત્કાર નો કેસ કરવાની ધમકી આપી રૂપિયા ૫૦ હજાર રોકડા મેળવી  બાકીની રકમ જો ફરિયાદી બીજે દિવસે ન આપે તો ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે આ બાબતમાં ફરિયાદ નોંધાવતા ધોરાજી પોલીસે ઉપરોકત બે યુવતી અને ત્રણ યુવાનો કુલ પાંચ શખ્સો સામે આઈ પી સી કલમ ૩૮૯. ૧૨૦ (B).૧૧૪ મુજબ ગુનો નોંધ ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે ધોરાજીના પીએસઆઇ જે.બી મીઠાપરા એ જણાવ્યુ કે ધોરાજીના કલ્યાણ સોસાયટી માં રહેતા શરદભાઈ પ્રાગજીભાઈ દામાણી જાતે વાણીયા ઉમર ૬૫ ધંધો ઓઇલ મિલ વેપાર જેમને ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે હું તારીખ ૨૭/ ૫ /૨૦૧૯ ના રોજ સાંજના સાડા સાત વાગ્યે ધોરાજી ગામમાં હતો ત્યારે મને મોબાઇલ નંબર ૭૦૪૩૯૪૩૦૮૬ ઉપરથી રીંકુબેન સિસોદિયા નો ફોન આવેલો કે હું ઓઇલ મીલ આવીને બેઠી છું અને તમારી રાહ જોઉં છું તેમ કહેતા હું ગાડી લઈ ગયેલ હતો અને ત્યારે કારખાનામાં ઓફીસની બાજુમાં આવેલ ખુરશીમાં રીંકુબેન સિસોદિયા બેઠેલા હતા ત્યારે ત્યાં જઈને તેમને ફરિયાદી શરદભાઈ દામાણી એ વાત કર કે અમારા વધુ કામ છે તમે અત્યારે કેમ આવ્યા છો ત્યારે આ રીંકુબેન ને ફરિયાદીને કહેલ કે મારી બહેનપણી પાયલ બુટાણી મને અહી મૂકી ગઈ છે તે તોરણીયા ગયેલ છે અને થોડીવાર પછી પાછી આવે એટલે હું તેની સાથે જતી રહીશ તેમ વાત કરી જેથી હું ફરિયાદી મારી ઓફિસમાં બેઠો હતો 

અને આ રીંકુબેન મારી ઓફિસમાં અંદર આવેલ ખુરશીમાં બેઠા હતા તેઓ થોડીવારમાં મારી ઓફિસમાં રીન્કુબેન એ મને જણાવ્યું કે  મારા ફોન ની બેટરી ઊતરી ગયેલ છે જેથી ફોન ચાર્જ કરવો છે તેમ જણાવતાં મારી ઓફિસમાં તેણે ફોન ચાર્જ કરવા રાખેલા હતો અને આ રીંકુબેન મારી ઓફિસમાં વીસ-પચ્ચીસ મિનિટ બેઠેલા હતા અને થોડી વાર પછી મારા ઓઇલ મીલ થી રીંકુબેન ને ધોરાજી સંતોષીમાં ગરબીચોક લાવીને ઉતારલ હતા અને મેં તેને કહેલ કે માંરે કામ કામે જાવું હોય તો સવારે ૯.૩૦ ડોકટર પ્રવિણભાઈ ગરબીચોક આવી જજે એમ કહીને હું મારા દ્યેર જતો રહ્યો હતો અને થોડીવાર પછી આ રીંકુબેન ને મને ફોન કરી જણાવેલ કે તમે મારી સાથે ખરાબ કાર્ય કર્યું છે જેથી હું તમારા વિરૂદ્ઘ ફરિયાદ લખાવી છે તેમ કહેતા હું ગભરાઈ ગયેલા અને મને આ રીંકુબેન ને સમાધાન કરવા માટે રાત્રે ૧૦ વાગ્યે ડોકટર પ્રવિણભાઈ ગરબી ચોકમાં બોલાવતા હું મારી ગાડી લઈને ત્યાં ગયેલ હતો ત્યારે એક કાળા કલરની આઈ ટવેન્ટી કાર તેમજ એક મોટરસાઇકલ પર ચાર પાંચ શખ્સો બેઠેલ હતા એમાં ગાડીમાંથી એક છોકરી જેનું નામ પાયલ કહેતા હતા તે ગાડીમાંથી નીચે ઉતરેલ હું તેને ઓળખી ગયેલ તે ત્રણ દિવસ પહેલાં મારા કારખાને આવેલી તે છોકરી પાયલ બુટાણી હતી અને તેને મને કહે કે આ સમાધાનમાં તમારે અમને રૂપિયા ૨૦ લાખ રૂપિયા આપવા પડશે જેથી આટલા બધા પૈસા મારી પાસે ન હોય. જેથી હું તેમની પાસે પૈસા બાબતે રજૂઆત કરતાં પાયલે મને જણાવેલ કે આ મેટરમાં તો જૂનાગઢ રહેતા ઈમ્તિયાઝ હબીબ ગામેતી રહે જુનાગઢ તથા સલીમ કેસર ઠેબા નવાગઢ તથા નિમેષ જગદીશ કામાણી રહે છાપરા લોધિકા વાડાના ઓ ને પણ તેમનો ભાગ આપવાનો છે તેમ કહી મારી પાસે રૂપિયા ૧૫ લાખમાં સમાધાન કરવાનું નક્કી કરી અને તેમને રોકડા ૫૦ હજાર રૂપિયા તરત જ આપી દીધા હતા અને બાકીના સાડા ચૌદ લાખ રૂપિયા હું ફોન કરું ત્યારે તમે આવીને લઈ જજો તેમ જણાવતા આ બધા ત્યાંથી જતાં હતા અને હું ફરિયાદી શરદભાઈ દામણી પોતાના દ્યેર જતા રહેતા બાદ લોકોએ સવારમાં પૈસા નહીં આપું તો મારી સમાજમાં ઈજ્જત જશે અને તે બાબતે વિચારીને મેં ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ઉપરોકત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જે અંગે પીએસઆઇ જે.બી મીઠાપરા એ જણાવ્યું હતું ઉપરોકત બાબતે ધોરાજી જૈન સમાજના અગ્રણી શરદભાઈ દામાણી આ પ્રકારે હનીટ્રેપ માં ફસાઇ જતા ધોરાજીમાં ભારે ચર્ચા વ્યાપી ગઈ હતી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.