ETV Bharat / state

Raped Case: રાજકોટમાં 86 વર્ષના વૃદ્ધએ 7 વર્ષની બાળકી પર ગુજાર્યો દુષ્કર્મ

રાજકોટમાં 86 વર્ષના વૃદ્ધએ 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમો ઉમેરીને વધુ તપાસ શરૂ કરી છે.

Raped Case: રાજકોટમાં 86 વર્ષના વૃદ્ધ દ્વારા 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ

author img

By

Published : Feb 21, 2023, 9:15 AM IST

રાજકોટઃ રાજકોટમાં એક 86 વર્ષના વૃદ્ધ દ્વારા માત્ર 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં નોંધાઇ છે. 86 વર્ષના વૃદ્ધ દ્વારા માત્ર 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચારમાંથી જવા પામી છે. ત્યારે આ મામલે રાજકોટની ભક્તિનગર પોલીસે આરોપી એવા વૃદ્ધ વેલજી ભુરાભાઈ પીઠવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Women Security: પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકતા મહિલાને આપ્યો સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો

વૃદ્ધ ક્વાર્ટરમાં રહે છે એકલો: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના કોઠારીયા વિસ્તારમાં રહેતા 86 વર્ષના વૃદ્ધ વેલજી ભુરાભાઈ પીઠવા નામના આરોપીએ 7 વર્ષની ઘર બાળકી પોતાના ઘરે જઈ રહી હતી. ત્યારે તેને બળજબરીથી પોતાના ઘરમાં ખેંચી લીધી હતી. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મમાં આચાર્યુ હતું. જ્યારે આ બાળકી અસ્તવ્યસ્ત હાલતમાં પોતાના ઘરે ગઈ અને પોતાની માતાને સમગ્ર આપવીતી જણાવી ત્યારબાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાને પગલે બાળકીના પિતા દ્વારા સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો Rajkot Zoo : રાજકોટ પ્રદ્યુમ્ન પાર્ક પ્રાણી ઉદ્યાનમાં હરખના તેડાં, શાહમૃગે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

આરોપી વૃદ્ધનો મેડીકલ ટેસ્ટ કરાયો: રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી એવા વૃદ્ધ વેલજી ભુરાભાઈ પીઠવાની ધરપકડ કરી હતી. તેમજ તેને મેડિકલ અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમો ઉમેરીને વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા દ્વારા ETV Bharat સાથેની વાતચીતમાં જણાવામાં આવ્યું હતું કે, આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં આવ્યો છે અને તેનાતમામ મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા છે. હાલ આ મામલે વધુ તપાસ શરૂ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.