ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પાડોશી મહિલાએ રંગે હાથે ઝડપી પાડ્યો - દુષ્કર્મ

રાજકોટઃ જિલ્લાના લોધિકા તાલુકાના એક ગામમાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ઘટના જાણ થતાં પોલીસે આરોપીને ઝડપી લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

લોધિકાના ચિભડા ગામે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ થતાં ચકચાર
author img

By

Published : Aug 18, 2019, 9:47 AM IST

લોધિકા તાલુકાના એક ગામમાં રહેતાં પરિવારની 4 વર્ષની માસૂમ બાળકી તેના મોટાબાપુના ઘર પાસે રમતી હતી. તે દરમિયાન ગામમાં જ રહેતા લાલજી ખીમસૂરિયા નામના વ્યક્તિએ બાળકીને લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું.

બાળકીની બૂમ સંભળાતા પાડોશી મહિલા દોડી આવી હતી અને આ અધમ કૃત્યને જોઈ ચોકી ઉઠી હતી. મહિલાએ નરાધમને પકડવાની કોશિશ કરતાં તે નાસી છૂટ્યો હતો.

હાલ આ બાળકીને સારવાર અર્થે રાજકોટ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ બાળકીના પિતાની ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પા્ડયો હતો.

Intro:એન્કર :- રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચિભડા ગામે મોટાબાપુના ઘર બહાર રમતી 4 વર્ષીય બાળકીને આ જ ગામના 40 વર્ષીય ઢગાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે લોધિકા પોલીસે આરોપીને ઝડપી લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

વિઓ :- રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચિભડા ગામે રહેતા અને કડીયાકામ કરતા પરિવારની 4 વર્ષની માસૂમ બાળકી તેના મોટાબાપુના ઘર પાસે બહાર રમતી હતી ત્યારે આ જ ગામમાં રહેતો લાલજી ખીમસૂરિયા નામનો શખ્સ ત્યાંથી પસાર થયો હતો અને તેની દાનત બગડી હતી ત્યાં મોટાબાપુના ઘરનો જ એક રૂમ ખાલી હોય તેમા આ બાળકીને કોઈ લાલચ આપી રૂમમાં લઈ ગયો હતો અને બાળકી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું બાળકીએ દેકારો કરતા પાડોશી મહિલા દોડી આવી હતી અને આ અધમ કૃત્ય નજરે નિહાળી ચોકી ઉઠી હતી મહિલાને જોઈને આ નરાધમ ભાગવા જતા મહિલાએ પકડવાની કોશિશ કરી હતી પરંતુ હવસખોર ભાગી ગયો હતો બાળકીને દુખાવો થતા રાજકોટ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાઇ હતી બનાવ અંગે લોધિકા પોલીસે બાળકીના પિતાની ફરિયાદ નોંધી હવસખોરને ગણતરીની કલાકોમાં જ સકંજામાં લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.Body:પ્રતિકારત્મક તસ્વીર Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.