ETV Bharat / state

દિવાળીમાં 108ની વિશિષ્ટ કામગીરી, 201 મળી કુલ 600થી વધુ કેસમાં બન્યા મદદરૂપ - કો-ઓર્ડીનેટર મનવીર ડાંગર

રાજય સરકારની 108 સેવા108 (Service of State Government ) દ્વારા તહેવારો(Festivals) દરમિયાન ખાસ તકેદારીના ભાગરૂપે 24 કલાક 40 જેટલી 108 વાન રાજકોટ જિલ્લામાં તૈનાત કરવામાં આવી હતી.જ્યારે તહેવાર દરમિયાન 108ના કર્મીઓ દિવસ રાત ફરજ બજાવીને અનેક લોકોના જીવ જોખમમાંથી બહાર કાઢ્યા હતા.

દિવાળીમાં 108ની વિશિષ્ટ કામગીરી, 201 મળી કુલ 600થી વધુ કેસમાં બન્યા મદદરૂપ

author img

By

Published : Nov 9, 2021, 9:14 PM IST

  • આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવા પુરી પાડતી રાજય સરકારની 108 સેવા
  • દિવાળીને લઈને 108ની વિશિષ્ટ કામગીરી
  • તહેવારોમાં કુલ 600થી વધુ કેસમાં બન્યા મદદરૂપ 108 ના કર્મીઓ

રાજકોટ: આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવા (Healthcare Emergency Service)પુરી પાડતી રાજય સરકારની 108 સેવા (108 Service of State Government )દ્વારા તહેવારો દરમ્યાન ખાસ તકેદારીના ભાગરૂપે 24 કલાક 40 જેટલી 108 વાન રાજકોટ જિલ્લામાં તૈનાત કરવામાં આવી હતી. સામાન્ય રીતે દિવાળીથી(Diwali) ભાઈ બીજના તહેવારો (Brother Seed Festivals)દરમિયાન અકસ્માત(Accident), સહિતના કેસમાં વધારો જોવા મળતો હોય છે.જ્યારે તહેવાર દરમિયાન 108ના કર્મીઓ દિવસ રાત ફરજ બજાવીને અનેક લોકોના જીવ જોખમમાંથી બહાર કાઢ્યા હતા.

ત્રણ દિવસમાં કુલ 612 કેસ જોવા મળ્યા

રાજકોટ જિલ્લામાં દિવાળીના દિવસે 187 કેસ, નવા વર્ષના દિવસે 222 તેમજ ભાઈબીજના દિવસે 203 કેસ મળી કુલ 612 કેસ મેનેજ કર્યાનું પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર મનવીર ડાંગરએ જણાવ્યું છે. ઈ.એમ.ઈ. વિરલ ભટ્ટના જણાવ્યા અનુસાર સૌથી વધુ કેસ ટ્રોમાના જોવા મળ્યા છે. જેમાં તા. 4 નવેમ્બરના રોજ 62, તા. 5ના રોજ સર્વાધિક 76 તેમજ તા. 6 નવેમ્બરના રોજ 63 મળી કુલ 201 કેસ અકસ્માતના જોવા મળ્યા હતાં. જયારે પ્રસૂતા સંબંધી 159 કેસમાં 108ની ટીમ મદદરૂપ બની હતી.

આ પણ વાંચોઃ રાજકોટના એન્જિનિયરે બનાવી રસ્તાઓ પર ચાલતી અનોખી ટ્રેન, સાસણગીરમાં દોડતી જોવા મળશે

આ પણ વાંચોઃ ઈંધણ માટે ગુજરાતમાં આવે છે રાજસ્થાનના વાહન ચાલકો, જાણો કેમ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.