ETV Bharat / state

રાજકોટમાં દારૂના જથ્‍થા સાથે 1ની ધરપકડ - દારૂબંધી અને રાજકોટ

રાજકોટઃ પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે રબારીકા ચોકડી પટેલ સીમેન્‍ટ કારખાના પાછળ આવેલ વાડીના શેઢામાં દરોડા પાડતા દારૂના જથ્થા સાથે એક આરોપને ઝડપી પાડવામાં આવ્યો છે.

alcohol
author img

By

Published : Nov 7, 2019, 11:52 PM IST

આરોપી પૈકી જગદીશભાઇ ઉર્ફે જગો જીવરાજભાઇ મકવાણાએ છુપાવેલ ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો શોધી કાઢી અન્ય આરોપી હરેશ રવજીભાઇ મકવાણા હાજર ન હોવાથી બંને વિરૂદ્ધ 1,87,000 સહીતનો મુદ્દામાલ કબ્જે કરી જેતપુર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી પૈકી જગદીશભાઇ ઉર્ફે જગો જીવરાજભાઇ મકવાણાએ છુપાવેલ ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો શોધી કાઢી અન્ય આરોપી હરેશ રવજીભાઇ મકવાણા હાજર ન હોવાથી બંને વિરૂદ્ધ 1,87,000 સહીતનો મુદ્દામાલ કબ્જે કરી જેતપુર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Intro:એન્કર :- ઇગ્‍લીશ દારૂના જથ્‍થા સાથે એક ઇસમને પકડી ઇગ્‍લીશ દારૂનો કવોલેટી કેશ કરતી જેતપુર સીટી પોલીસ

વિઓ :- રાજકોટ ગ્રામ્‍ય જીલ્‍લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા એ.એસ.પી. સાગર બાગમાર જેતપુર વિભાગ જેતપુરનાઓ તરફથી દારૂ તથા જુગારની પ્રવૃતી નેસ્‍ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન અન્‍વયે જેતપુર સીટી પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. વી.કે.પટેલ, જે.યુ.ગોહીલ પો.સબ ઇન્‍સ, ભાવેશભાઇ ચાવડા પો.હેડ કોન્સ, સંજયભાઈ પરમાર પો.હેડ કોન્સ, લખુભા રાઠોડ, રામજીભાઇ ગરેજા, હીતેષભાઇ વરૂ અને મહેન્‍દ્રભાઇ ખીમસુરીયા પેટ્રોલીંગમા હતા તે દરમ્‍યાન હકીકત આધારે જેતપુર રબારીકા ચોકડી પટેલ સીમેન્‍ટ કારખાના પાછળ આવેલ વાડીના શેઢામા આરોપી (૧)જગદીશભાઇ ઉર્ફે જગો જીવરાજભાઇ મકવાણા જાતે કોળી ઉવ.૩૦ રહે.હાલ જેતપુર રબારીકા ચોકડી પટેલ સીમેન્‍ટ કારખાનામા મુળ રહે.ધાબાવડ ગામ તા.કેશોદ જી.જુનાગઢ વાળાએ છુપાવેલ ઇગ્‍લીશ દારૂનો જથ્‍થો શોધી કાઢી તેમજ આરોપી નં.(૨) હરેશ રવજીભાઇ મકવાણા રહે.જેતપુર વાળો હાજર નહી મળી આવતા બન્‍ને વીરૂધ્‍ધ જેતપુર સીટી પો.સ્‍ટે. ગુન્‍હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરેલ (૧) ભારતીય બનાવટની પાર્ટી સ્‍પેશીયલ ડીલકસ વ્‍હીસ્‍કીની બોટલ નંગ-૫૬૩ કી.રૂ.૧,૬૮,૯૦૦/- (૨) ભારતીય બનાવટની એપીશોડ કલાસીક વ્‍હીસ્‍કીની બોટલ નંગ-૨૩ કી.રૂ.૬૯૦૦/- (૩) ભારતીય બનાવટની બ્‍લેન્‍ડર પ્રાઇડ અલ્‍ટ્રા પ્રીમીયમ વ્‍હીસ્‍કી ની બોટલ નંગ-૧૪ કી.રૂ.૮,૪૦૦/- (૪) ભારતીય બનાવટની રોયલ સ્‍ટેગ ડીલક્ષ વ્‍હીસ્‍કીની બોટલ નંગ-૫ કી.રૂ.૧૫૦૦/- (૫) સેમસંગ કંપનીનો એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કી. રૂ.૨,૦૦૦/- કુલ મુદામાલ રૂ.૧,૮૭,૭૦૦/- મુદામાલ કબ્‍જે કરેલ.


Body:ફોટો સ્ટોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.