ETV Bharat / state

ચૂંટણીતંત્ર દ્વારા પોરબંદરમાં તૈયાર કરાશે મહિલા મતદાન મથકો - પોરબંદર

પોરબંદર: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાં આવતાં 84-કુતિયાણા અને 83-પોરબંદર વિધાનસભા વિસ્તારમાં 10 'સખી' મહિલા મતદાન મથક તૈયાર કરાશે. મહિલા સશક્તિકરણને વેગ આપવા ચૂંટણીપંચ નવી દિલ્હીની સૂચના મુજબ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મહિલા મતદાન મથકો તૈયાર કરવામાં આવશે.

જિલ્લા સેવા સદન પોરબંદર
author img

By

Published : Apr 3, 2019, 7:55 PM IST

જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાના જણાવ્યા અનુસાર 'સખી' મહિલા મતદાન મથક ખાતે મતદાન સહિતની તમામ જવાબદારી મહિલા કર્મચારીઓ સંભાળશે.

આ સખી મતદાન મથકોમાં 83-પોરબંદરમાં 5 મહિલા મતદાન મથકમાં પોરબંદર-56 નવયુગ વિદ્યાલય ઇસ્ટ વિંગ, પોરબંદર-76 એમ.ડી.સાયન્સ કૉલેજ વેસ્ટ વિંગ, પોરબંદર-79 મ્યુનિસિપલ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ ઇસ્ટ વિંગ, છાયા-13 નરસંગ ટેકરી પ્રાથમિક શાળા નવુ મકાન, છાયા-23 સ્વામિનારાયણ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ નવુ મકાન નૉર્થ વિંગ 'સખી'મહિલા મતદાન મથક તરીકે નિયત કરવામાં આવ્યાછે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે. જી. ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે, 84-કુતિયાણામાં ધરમપુર-5 કે. એચ માધવાણી કોલેજ લેક્ચર રૂમ નં-6, 96-દિગ્વિજયગઢ પ્રાથમિક શાળા, 119-પીપળીયા વિવેકાનંદ વિદ્યામંદિર, 186-કુતિયાણા-1 પ્રાથમિક શાળા નંબર-2 મામલતદાર કચેરી પાસે, 194-કુતિયાણા-9 હાઇસ્કુલ સાઉથ વિંગ બસ સ્ટેન્ડ સામે એમ પાંચ 'સખી' મહિલા મતદાન મથક નિયત કરવામાં આવ્યા છે.

LOCATION_PORBANDR

પોરબંદર જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા મહિલા મતદાન મથકો  તૈયાર કરાશે

આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાં આવતાં ૮૪-કુતિયાણા અને ૮૩-પોરબંદર વિધાનસભા વિસ્તારમાં ૧૦ “સખી” મહિલા મતદાન મથક તૈયાર કરાશે. મહિલા સશક્તિકરણને વેગ આપવા ચૂંટણીપંચ નવી દિલ્હીની સુચના મુજબ જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા મહિલા મતદાન મથકો તૈયાર કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાના જણાવ્યાનુસાર “સખી” મહિલા મતદાન મથક ખાતે મતદાન સહિતની તમામ જવાબદારી મહિલા કર્મચારીઓ સંભાળશે. આ સખી મતદાન મથકોમાં ૮૩-પોરબંદરમાં પાંચ મહિલા મતદાન મથકમાં પોરબંદર-૫૬ નવયુગ વિદ્યાલય ઇસ્ટ વિંગ, પોરબંદર-૭૬ એમ.ડી.સાયન્સ કોલેજ વેસ્ટ વિંગ, પોરબંદર-૭૯ મ્યુનિસિપલ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ ઇસ્ટ વિંગ, છાંયા-૧૩ નરસંગ ટેકરી પ્રાથમિક શાળા નવુ મકાન, છાંયા-૨૩ સ્વામીનારાયણ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ નવુ મકાન નોર્થ વિંગ “સખી” મહિલા મતદાન મથક તરીકે નિયત કરવામાં આવેલ છે.

૮૪-કુતિયાણામાં ધરમપુર-૫ કે.એચ માધવાણી કોલેજ લેક્ચર રૂમ નં-૬, ૯૭-દિગ્વીજયગઢ પ્રા.શાળા,૧૧૯-પીપળીયા વિવેકાનંદ વિદ્યામંદિર, ૧૮૬-કુતિયાણા-૧ પ્રા.શાળા નંબર-૨ મામલતદાર કચેરી પાસે, ૧૯૪-કુતિયાણા-૯ હાઇસ્કુલ સાઉથ વિંગ બસ સ્ટેન્ડ સામે એમ પાંચ “સખી” મહિલા મતદાન મથક નિયત કરવામાં આવ્યા હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.જી.ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.