પોરબંદર: પોરબંદરમાં શુક્રવારે ફેસલેસ એસેસમેન્ટ ઓફ ઇન્કમટેક્સ પર PIB, ROB તેમજ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વેબીનાર યોજાયો હતો.
આ વેબીનારમા રાજ્યના પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ઈનકમ ટેક્સ છાવી અનુપમે કહ્યું કે, માનવ સંપર્ક રહિત કર આકારણીની અમલમાં મૂકાયેલી નવી પ્રણાલી ટૂંક સમયમાં કાર્યક્ષમ રીતે પરિણામો આપતી થઇ જશે.
સમય, શક્તિ અને સંસાધનોને બચાવ માટે નવી આકારણી પ્રથા ઐતિહાસિક રીતે ક્રાંતિકારી પગલું સાબિત થશે.
વેબીનારમા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત વિભાગના વડા, પી આઈબી અને આરઓબીના એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડિયાએ ઇલેક્ટ્રોનિક આકારણીની સમજ આપી હતી. વેબીનારમાં જોડાયેલા સહભાગી ઓએ પોતાના મંતવ્યો રજુ કરવાની સાથે નવી ટેક્સ પ્રણાલીને લઇને પ્રશ્નોતરી રજૂ કરી હતી. જેનું નિરાકરણ કરવામાં આવ્યુ હતું.
પોરબંદર: ફેસલેસ એસેસમેન્ટ ઓફ ઇન્કમટેક્સ પર વેબીનાર યોજાયો - Porbandar
પોરબંદરમાં શુક્રવારે ફેસલેસ એસેસમેન્ટ ઓફ ઇન્કમટેક્સ પર PIB, ROB તેમજ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વેબીનાર યોજાયો હતો.