મળતી માહિતી અનુસાર, રાણાવાવમાં આશાપુરા મંદિર પાછળ રહેતા શ્યામપ્રસાદ લાભશંકર વ્યાસે ફરિયાદ નોંધાવી હતી. તેમના પિતાજી ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાજુના બેડમાં આરામ કરતાં તેમણે પોતાનો રેડમી A6 મોબાઇલ કિંમત રુપિયા 5000નો બેડની બાજુના ટુલ્સ પર રાખેલ થેલીમાં મોબાઇલ મુક્યો હતો. તેમજ ઓશીકા નીચે રાખેલ પાકીટમાંથી રોકડા રુપિયા 25,000ની એમ કુલ રુપિયા 30,000 માલ મત્તાની ચોર ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. ત્યારે હૉસ્પિટલમાં CCTV કેમેરાના ફુટેજ મેળવવા પોલીસે પ્રયત્નો કર્યા હતા. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દર્દીના પરિવારજનના રોકડની ચોરી કરી ચોર ફરાર - gujarat
પોરબંદર: સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીની નાણાકીય સ્થિતી સારી હોતી નથી. તેમાં વધુ સરકારી હોસ્પિટલમાં ચોરીના કિસ્સા સાંભળવા મળે છે. ત્યારે તાજેતરમાં પોરબંદરની સરકારી હોસ્પિટલમાં 30,000ની ચોરી થઇ હતી. ફરિયાદીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાણાવાવમાં આશાપુરા મંદિર પાછળ રહેતા શ્યામપ્રસાદ લાભશંકર વ્યાસે ફરિયાદ નોંધાવી હતી. તેમના પિતાજી ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાજુના બેડમાં આરામ કરતાં તેમણે પોતાનો રેડમી A6 મોબાઇલ કિંમત રુપિયા 5000નો બેડની બાજુના ટુલ્સ પર રાખેલ થેલીમાં મોબાઇલ મુક્યો હતો. તેમજ ઓશીકા નીચે રાખેલ પાકીટમાંથી રોકડા રુપિયા 25,000ની એમ કુલ રુપિયા 30,000 માલ મત્તાની ચોર ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. ત્યારે હૉસ્પિટલમાં CCTV કેમેરાના ફુટેજ મેળવવા પોલીસે પ્રયત્નો કર્યા હતા. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
રાણાવાવમાં આશાપુરા મંદિર પાછળ રહેતા શ્યામપ્રસાદ લાભશંકર વ્યાસે ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાના પિતાજીને ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ અને બેડની બાજુમાં ઉઘેલ તે દરમ્યાન પોતે પોતાનો રેડમી A6 મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/-નો બેડની બાજુમાં ટુલ્સ ઉપર રાખેલ થેલીમાં મોબાઈલ મુકેલ તેમજ ફરીયાદીએ ઓશીકા નીચે રાખેલ પાકીટ માંથી રોકડા રૂ.૨૫૦૦૦/- એમ કુલ્લે કી.રૂ. ૩૦,૦૦૦/- મત્તાની કોઇ ચોર ચોરી કરી લઇ ગયો હતો ત્યારે હોસ્પિટલ માં સીસીટીવી ફૂટેજ મેળવવાના પ્રયત્નો કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે Body:.Conclusion: