ETV Bharat / state

પોરબંદરની રિદ્ધિની અનોખી સિદ્ધિ ! - Porbandar news updates

પોરબંદરની રિદ્ધિ માખેચાને બાળપણથી જ ભાષણ આપવાનો શોખ હતો અને વલસાડમાં તેના પિતા ચુની ભાઈ ગોકાણી પણ સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા હતા, 25 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણ વિષય પર ભાષણની સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને આ સિદ્ધિ બદલ તેઓને એક લાખનો ચેક પણ આપવામાં આવ્યો હતો.

પોરબંદર
પોરબંદર
author img

By

Published : Jan 31, 2020, 8:58 PM IST

પોરબંદરઃ રિદ્ધિ માખેચાને બાળપણથી જ ભાષણ આપવાનો શોખ હતો અને વલસાડમાં તેના પિતા ચુની ભાઈ ગોકાણી પણ સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા હતા, આથી તેમની પ્રેરણાથી સ્કૂલમાં વિવિધ વિષયો પર રિદ્ધિએ ભાષણ આપવાની કળામાં સિદ્ધિ હાંસલ કરી અને એક દિવસે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટમાં સન્માન પણ કરવામાં આવ્યું હતું.

જુઓ પોરબંદરની રિદ્ધિની અનોખી સિદ્ધિ !

અત્યાર સુધી અનેક ભાષણોની સ્પર્ધામાં વિજેતા બનેલી બેનના લગ્ન પોરબંદર થયા બાદ પણ પોતાનો આ શોખ ને જીવંત રાખ્યો. જેમાં તાજેતરમાં 25 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલા દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણ વિષય પર ભાષણની સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને આ સિદ્ધિ બદલ તેઓને એક લાખનો ચેક પણ આપવામાં આવ્યો હતો. તેઓએ પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં અલગ અલગ રાજ્યમાંથી 56 હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી 31 લોકો સિલેક્ટ થયા હતા અને તેમાંથી રિદ્ધિ બેને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે

યત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા અર્થાત જ્યાં જ્યાં નારીનું પૂજન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ભારતીય સંસ્કૃતિમાં અનેક નારીઓ વિવિધ ક્ષેત્રમાં પદાર્પણ આપી ચૂકી છે અને વર્તમાનમાં પણ આપી રહી છે. સામાન્ય રીતે નારીને ગૃહિણી તરીકે જોવામાં આવે છે, પરંતુ જો નારીને તક અને પ્રોત્સાહન મળે તો અને સફળતાના શિખરો પ્રાપ્ત કરી શકે તેમ છે. રિદ્ધિ બેન માખેચા ના જણાવ્યા અનુસાર સફળતા પાછળ તેમના પતિ હાર્દિક માખેચા અને સાસુ સસરા સહિત પરિવારનું સપોર્ટ અને પ્રોત્સાહન હંમેશા સાથે રહ્યો છે તો તેમના સાસુ સોનલ બેન નાખી જાય પણ જણાવ્યું હતું કે દરેક સાસુ વહુને દીકરી સમાન રાખે અને તેમને આ રીતે પ્રોત્સાહન આપે તો અનેક દીકરીઓ આ રીતે સફળતા પ્રાપ્ત કરી શકે તેમ છે .તેમ કહી રીધી બેન ને શુભેચ્છા પાઠવી હતી

રિદ્ધિબેન માખેચા જણાવ્યાનુસાર પોતાના ભાષણમાં પોતાના વિચારો રજૂ કરવા અને તમે માનો તે બોલે અને તે લોકો સુધી પહોંચે તેવું ભાષણ હોવું જોઈએ. તાજેતરમાં લાયન્સ ક્લબ દ્વારા એક સ્પીચ 'live your life with courage' વિષય પર આપી હતી. જેમાં તેઓને સ્પીચ બાદ સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. વર્તમાનમાં પબ્લિક સ્પીકિંગ મોટિવેશનલ સ્પીકર તરીકે રિધ્ધીબેન સેવાઓ આપી રહ્યા છે.

Intro:જુઓ પોરબંદર ની રિદ્ધિ ની અનોખી સિદ્ધિ !

યત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા અર્થાત જ્યાં જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે ભારતીય સંસ્કૃતિમાં અનેક નારીઓ વિવિધ ક્ષેત્રમાં પદાર્પણ આપી ચૂકી છે અને વર્તમાનમાં પણ આપી રહી છે સામાન્ય રીતે નારીને ગૃહિણી તરીકે જોવામાં આવે છે પરંતુ જો નારીને તક અને પ્રોત્સાહન મળે તો અને સફળતાના શિખરો પ્રાપ્ત કરી શકે તેમ છે
પોરબંદર ની રિદ્ધિ માખેચા ને બાળપણથી જ ભાષણ આપવાનો શોખ હતો અને વલસાડમાં તેના પિતા ચુની ભાઈ ગોકાણી પણ સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા હતા આથી તેમની પ્રેરણાથી સ્કૂલ માં વિવિધ વિષયો પર રીધીબેને ભાષણ આપવાની કળા માં સિદ્ધિ હાંસલ કરી અને એક દિવસે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટમાં સન્માન પણ કરવામાં આવ્યું હતું

Body:અત્યાર સુધી અનેક ભાષણોની સ્પર્ધામાં વિજેતા બનેલી બેન ના લગ્ન પોરબંદર થયા બાદ પણ પોતાનો આ શોખ ને જીવંત રાખ્યો જેમાં તાજેતરમાં 25 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણ વિષય પર ભાષણની સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને આ સિદ્ધિ બદલ તેઓને એક લાખનો ચેક પણ આપવામાં આવ્યો છે જેથી તેઓએ પોરબંદર નું ગૌરવ વધાર્યું છે આ સ્પર્ધામાં અલગ અલગ રાજ્ય માંથી 56 હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી 31 લોકો સિલેક્ટ થયા હતા અને તેમાંથી રિદ્ધિ બેને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે

રિદ્ધિ બેન માખેચા ના જણાવ્યા અનુસાર સફળતા પાછળ તેમના પતિ હાર્દિક માખેચા અને સાસુ સસરા સહિત પરિવારનું સપોર્ટ અને પ્રોત્સાહન હંમેશા સાથે રહ્યો છે તો તેમના સાસુ સોનલ બેન નાખી જાય પણ જણાવ્યું હતું કે દરેક સાસુ વહુને દીકરી સમાન રાખે અને તેમને આ રીતે પ્રોત્સાહન આપે તો અનેક દીકરીઓ આ રીતે સફળતા પ્રાપ્ત કરી શકે તેમ છે .તેમ કહી રીધી બેન ને શુભેચ્છા પાઠવી હતી

Conclusion:રિધ્ધીબેન માખેચા જણાવ્યાનુસાર પોતાના ભાષણમાં પોતાના વિચારો રજૂ કરવા અને તમે માનો તે બોલે અને તે લોકો સુધી પહોંચે તેવું ભાષણ હોવું જોઈએ તાજેતરમાં લાયન્સ ક્લબ દ્વારા એક સ્પીચ live your life with courage વિષય પર આપી હતી જેમાં તેઓને સ્પીચ બાદ સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું વર્તમાનમાં પબ્લિક સ્પીકિંગ મોટિવેશનલ સ્પીકર તરીકે રિધ્ધીબેન સેવાઓ આપી રહ્યા છે.

બાઈટ રિદ્ધિબેન માખેચા ( મોટીવેશનલ સ્પીકર)

બાઈટ સોનલ બેન માખેચા ( રિદ્ધિબેન ના સાસુ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.