ETV Bharat / state

પોરબંદરમાં શિક્ષકોએ વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે યોજ્યા ધરણા - શિક્ષકોના ધરણાં

પોરબંદર: પોરબંદરમાં શનિવારે જિલ્લા મામલતદાર કચેરી સામે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધરણા યોજવામાં આવ્યા હતા. જિલ્લાભરમાં 750થી વધુ શિક્ષકો ધરણા કાર્યક્રમમાં જોડાયા છે. જુની પેન્શન યોજના સહિતની માંગણીઓ મુદ્દે ધરણા યોજવામાં આવ્યાં હતા.

porbandarr
પોરબંદર
author img

By

Published : Nov 30, 2019, 11:44 PM IST

પોરબંદર જિલ્લાના ત્રણ તાલુકા પોરબંદર, રાણાવાવ અને કુતિયાણાના 750 જેટલા શિક્ષકો શનિવારે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ ધરણાં યોજયા હતા. રાજ્યમાં ઠેર ઠેર શિક્ષકો દ્વારા ધરણાં યોજવામાં આવી રહ્યાં છે. જુની પેન્શન યોજના સહિતની માંગણીઓને લઈ શિક્ષકો ધરણાં કરી રહ્યાં છે.

રાજ્ય સરકાર આગામી સમયમાં શિક્ષકોની માગ નહી સંતોષે તો શિક્ષકોએ જલદ કાર્યક્રમ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

Intro:
પોરબંદર માં શિક્ષકો એ વિવિધ પડતર પ્રશ્નો ને લઇ ને ધરણા યોજ્યા

પોરબંદર માં શનિવારે જિલ્લા મામલતદાર કચેરી સામે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો ને લઈ ને જિલ્લા ના શિક્ષકોના ધરણા યોજવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લાભરમાં 750 થી વધુ શિક્ષકો ધરણાં કાર્યક્રમમાં જોડાયા છે.જુની પેન્શન યોજના સહિતની માંગણીઓ મુદે ધરણા યોજ્યા હતા.

પોરબંદર જિલ્લાના ત્રણ તાલુકા પોરબંદર, રાણાવાવ ,કુતિયાણા ના 750 જેટલા શિક્ષકો આજે પોતાની વિવિધ પડતર માગણીઓને લઈ ધરણાં યોજાયા હતા.જો માંગ નહીં સંતોષાય તો શિક્ષકોએ આગમી સમયમાં રાજ્ય સરકાર શિક્ષકોની માંગ નહિ માને તો જલદ કાર્યક્રમ કરવાની જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ એ ચીમકી પણ ઉચ્ચારી છે.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.