ETV Bharat / state

CM Bhupendra Patel પોરબંદરમાં તિરંગા યાત્રામાં સહભાગી થતાં શું કહ્યું જૂઓ - પોરબંદરમાં તિરંગા યાત્રા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે CM Bhupendra Patel આજે મહાત્મા ગાંધીની ભૂમિ પોરબંદરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં Triranga Yatra in Porbandar સહભાગી થયાં હતાં. જ્યાં તેમણે પોતાને ધન્ય ગણાવતાં ઉમેર્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ Azadi ka Amrit Mahotsav રાષ્ટ્રવીરોને યાદ કરવાની સાથે દેશ માટે સમર્પિત થઈ રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનો પણ અવસર છે.

CM Bhupendra Patel પોરબંદરમાં તિરંગા યાત્રામાં સહભાગી થતાં શું કહ્યું જૂઓ

author img

By

Published : Aug 13, 2022, 9:54 PM IST

પોરબંદર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ CM Bhupendra Patel પોરબંદરના માર્ગોમાં નીકળેલી તિરંગા યાત્રામાં સહભાગી થયાં હતાં. તેમણે તિરંગા રેલીને પ્રસ્થાન કરાવી કહ્યુ હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા હું મારી જાતને ધન્ય ગણું છું. આઝાદીનો અમૃત મહોત્સવ Azadi ka Amrit Mahotsav દેશ માટે બલિદાન આપનારા રાષ્ટ્રવીરોને યાદ કરવાનો અવસર તો છે જ પરંતુ સાથે સાથે દેશ માટે સમર્પિત થવાનો અવસર છે.

દેશ માટે બલિદાન આપનારા રાષ્ટ્રવીરોને યાદ કરવાનો અવસર

મુખ્યપ્રધાને શુભકામના પાઠવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે CM Bhupendra Patel કહ્યું કે મહાત્મા ગાંધીએ સ્વરાજની સ્થાપના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં સુરાજ્યની સ્થાપના થઈ છે. આ પ્રસંગે પોરબંદરની વિવિધ સંસ્થાઓ જિલ્લા ભાજપ પરિવાર તેમજ વિવિધ અગ્રણીઓ દ્વારા મુખ્યપ્રધાનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સુદામા ચોક ખાતેથી તિરંગા યાત્રામાં સહભાગી થઈ પ્રજાજનોને મુખ્યપ્રધાને શુભકામના પાઠવી હતી.

આ પણ વાંચો અરવલ્લી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો 75મો સ્વાતંત્ર્ય પર્વ

ગુજરાતના સપૂતોને યાદ કરાયાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ સૌને શુભકામના પાઠવતાં કહ્યું કે જે રીતે લોટમાં રોટલા વખતે પાણી બધા તત્વોને જકડી રાખે છે તે રીતે રાષ્ટ્રભક્તિ આપણને જકડી રાખે છે. ભારત માતાના જમણા હાથમાં ગુજરાત છે તેમ જણાવીને ગુજરાતના સપૂતોને યાદ કર્યા હતાં.

આ પણ વાંચો સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો તિરંગો રાજકોટમાં સૌથી ઉંચા બિલ્ડિંગ પર લહેરાયો

કોણે કોણે ભાગ લીધો આ તિરંગા યાત્રામાં સાંસદ રમેશભાઈ ધડુક, સાંસદ રામભાઈ મોકરીયા ,સાંસદ વિનોદભાઈ ચાવડા ,જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા, અગ્રણી જીગ્નેશભાઈ કારીયા મહેશભાઈ, મહંતોમાં ભાનુપ્રકાશ સ્વામી,વસંત બાવા તેમજ અગ્રણીઓને સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત અધિકારીઓમાં ઇન્ચાર્જ કલેક્ટર વી કે અડવાણી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.