ETV Bharat / state

રાણાવાવ પાલિકા પાસે ફાયર સેફ્ટીની પૂરતી સુવિધાનો અભાવ

રાણાવાવઃ સુરત શહેરમાં બનેલી આગની ઘટનાથી તંત્ર સફાળુ જાગ્યું છે. ઠેર-ઠેર ચેકીંગ હાથ ધરવમાં આવ્યું છે. પ્રાઇવેટ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલોમાં નોટિસો આપવામાં આવી છે. જેના પગલે રાણાવાવમાં તાત્કાલિક તંત્ર દ્વારા કડક અમલ વારી થઇ રહી છે. ફાયર સેફટીનો અભાવ હોય તેવા ટ્યુશન ક્લાસીસમાં તાળા મારવામાં આવ્યા હતા.પરંતુ રાણાવાવ નગર પાલિકાના અધિકારીને પૂછતાં તેમણે કહ્યુ હતું કે, પાલિકા પાસે ફાયર સેફટીના પૂરતા સાધનોનો જ અભાવ છે.

રાણાવાવ પાલિકા પાસે ફાયર સેફટીના પુરતા સાધનનો અભાવ
author img

By

Published : May 30, 2019, 9:28 AM IST

ત્યારે અનેક સ્થળોએ ચેકીંગ કરી નોટિસ ફટકારતી રાણાવાવ નગરપાલિકા પાસે જ જો ફાયર સેફટીના સાધનોને લઈ પ્રશ્ન પુછવામાં આવ્યા હતા. રાણાવાવમાં કોઈ મોટી આગની દુર્ઘટના સર્જાય ત્યારે શું ? કલાકો સુધી ફાયર બ્રિગેડની રાહ જોવાની ? આ અંગે રાણાવાવ નગર પાલિકાના ચીફ ઓફિસર એમ .બી .બારોટે જણાવ્યું કે, બેઠકમાં આ અંગે રજૂઆત કરવામાં આવશે અને ફાયર સેફટીના નવા સાધન વિકસાવવા માટે રજૂઆત કરવામાં આવશે. પરંતુ ત્યાં સુધી કોઈ મોટી આગની ઘટના બને તો પબ્લિક નું શું ? એ પ્રશ્ન ઉભો થાય છે.

LOCATION_PORBANDAR

રાણાવાવ ફાયર વિભાગની આગ લાગે ત્યારે ટાણે ઘોડું ન દોડે તેવી સ્થિતિ

સુરત માં બનેલ આગ  ની ઘટના થી  તંત્ર સફાળુ જાગ્યું છે અને ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવમાં આવ્યા છે અને પ્રાઇવેટ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલો માં નોટિસો પાઠવાઈ છે જેના પગલે રાણાવાવ માં પણ તાત્કાલિક તંત્ર દ્વારા કડક અમલ વારી થઇ રહી છે તેવું બતાવવા માટે ફાયર સેફટી નો અભાવ હોય ત્યાં ટ્યુશન ક્લાસીસ માં તાળા પણ મારવામાં આવ્યા હતા પરંતુ રાણાવાવ નગર પાલિકા ના અધિકારી ને પૂછતાં તેવો એ જણાવ્યું હતું કે પાલિકા પાસે ફાયર સેફટી ના પૂરતા સાધનો નો જ અભાવ છે
ત્યારે અનેક  સ્થળો એ ચેકીંગ કરી નોટિસ ફટકારતી રાણાવાવ નગરપાલિકા પાસે જ જો ફાયર સેફટી ના સાધનો ન હોય તો રાણાવાવ માં કોઈ મોટી આગ ની દુર્ઘટના સર્જાય ત્યારે  શું ? કલાકો સુધી ફાયર બ્રિગેડ ની રાહ જોવાની ? આ અંગે રાણાવાવ નગર પાલિકા ના ચીફ  ઓફિસર એમ બી બારોટે જણાવ્યું હતું કે આવનાર બેઠક માં આ અંગે રજુઆત કરવાં આવશે અને ફાયર સેફટી ના નવા સાધન વિકસાવવા માટે રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પરંતુ ત્યાં સુધી કોઈ મોટી આગની ઘટના બને તો પબ્લિક નું શું ?

બાઈટ એમ બી બારોટ (ચીફ ઓફિસર રાણાવાવ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.