ETV Bharat / state

પોરબંદરમાં 1983માં આવેલા પૂરની યાદો કયારેય નહીં વિસરાય - Nimesh gondaliya

પોરબંદર: સમગ્ર ગુજરાતના દરિયાકિનારે વાયુ વાવાઝોડાની આગાહી તંત્ર દ્વારા આપવામાં આવી છે, ત્યારે ચોપાટી પર સતત લોકોને પોલીસ દ્વારા લોકોને દુર કરાયા છે. ગામડાઓમાં પણ સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. એવામાં પોરબંદરના લોકોને 22 જૂન ૧૯૮૩માં આવેલ પુરની યાદો તાજા થઇ હતી.

પોરબંદરમાં 1983માં આવેલ પૂરની યાદો કયારેય નહિ ભુલાઈ
author img

By

Published : Jun 12, 2019, 11:01 AM IST

Updated : Jun 12, 2019, 6:56 PM IST

પોરબંદરમાં 1983માં આવેલા પૂરે મોટું હોનારત સર્જી હતી. પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ પાણી એટલી હદે પુર આવ્યા હતા કે છ દિવસ સુધી લોકો અસર હેઠળ રહ્યા હતા. લોકોએ માત્ર અગાસીમાં રહીને જ દિવસો કાઢ્યા હતા. તે સમયે ઇન્ટરનેટ જેવી સુવિધા પણ ન હોવાથી આગાહી અંગે કોઈ જાણકારી પણ લોકોને ન હતી અને વિવિધ સમાજના લોકો તથા સામાજિક આગેવાનો દ્વારા તથા ખાસ કરીને ખારવા સમાજના લોકો દ્વારા શહેરમાં નાની હોળી દ્વારા લોકોને ફુડ પેકેટ આપવામાં આવતા હતા.

પોરબંદરમાં 1983માં આવેલ પૂરની યાદો કયારેય નહિ ભુલાઈ

આ ઉપરાંત રાશન અને શાકભાજી પણ લોકોને આપવામાં આવતા હતા. તે સમયે પસાર થયેલ લોકોમાંથી અનેક લોકો આજે પણ એ ભયાનક દિવસોને યાદ કરી દુઃખ અનુભવે છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોઈએ તો સરકાર દ્વારા અનેક સાધન સરંજામ અને ઇન્ટરનેટની સુવિધા હોવાથી લોકો ઘેર બેઠા વાવાઝોડું ક્યાં સુધી પહોંચ્યું છે. તેની માહિતી મેળવી શકે છે.

પોરબંદર કલેક્ટર દ્વારા પાંચ દિવસ સુધી ચોપાટી પર પ્રતિબંધ લગાવાયો છે, ત્યારે પોલીસ જવાનો પણ હાલ સુરક્ષામાં જોડાઈ ગયા છે. ચોપાટી પર આવતાં તમામ લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે.

જ્યારે 1983માં કોઈપણ પણ માહિતી લોકો પાસે ન હતી ત્યારે ભારે માત્રામાં જાનમાલની નુકસાની અને લોકોને પણ નુકસાની થઈ હતી. જ્યારે આ સમય એ છે જ્યારે ઇન્ટરનેટનો અને આધુનિક યુગ છે. ઘરે બેઠા લોકો આંગળીના ટેરવેથી તમામ માહિતી મેળવી શકે છે. જે ઉપયોગી સાબિત થયું છે અને મોટાપાયે નુકસાન ન થાય તે માટે તંત્ર હંમેશા સતર્ક રહે છે તો લોકોએ પણ આ બાબતે જાગૃકતા દાખવી છે.

Intro:એ 1983 માં પોરબંદર માંઆવેલ પૂર ની યાદો કયારેય નહિ ભુલાઈ

પોરબંદર પોરબંદર સહિત ગુજરાત ભરના દરિયાકિનારે વાયુ વાવાઝોડાની આગાહી તંત્ર દ્વારા આપવામાં આવી છે ત્યારે ચોપાટી પર સતત આના પગલે પોલીસ દ્વારા લોકોને હટાવાયા છે અને ઠેર ઠેર ગામડાઓમાં પણ સ્થળાંતરની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે પોરબંદરના લોકોને 22 જૂન ૧૯૮૩ માં આવેલ પુર ની યાદો તાજા થઇ હતી

Body:પોરબંદરમાં 1983માં આવેલ પૂરે મોટું હોનારત સર્જી હતું અને પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ પાણી એટલી હદે પુર આવ્યા હતા કે છ દિવસ સુધી લોકો આનાથી અસર ફુલ રહ્યા હતા અને લોકો માત્ર અગાસીમાં રહીને જ દિવસો કાઢ્યા હતા તો તે સમયે ઇન્ટરનેટ જેવી સુવિધા પણ ન હોવાથી આગાહી અંગે કોઈ જાણકારી પણ લોકોને ન હતી અને વિવિધ સમાજના લોકો તથા સામાજિક આગેવાનો દ્વારા તથા ખાસ કરીને ખારવા સમાજના લોકો દ્વારા શહેરમાં નાની હોળી દ્વારા લોકોને ફુડ પેકેજીંગ આપવામાં આવતા હતા આ ઉપરાંત રાશન અને શાકભાજી પણ નાની હોડીઓ દ્વારા લોકોને આપવામાં આવતા હતા ત્યારે તે સમયે પસાર થયેલ લોકોમાંથી અનેક લોકો આજે પણ એ ભયાનક દિવસોને યાદ કરી દુઃખ અનુભવે છે પરંતુ હાલની પરિસ્થિતિ જોઈએ તો સરકાર દ્વારા અનેક સાધન સરંજામ અને ઇન્ટરનેટની સુવિધા હોવાથી લોકો ઘેર બેઠા વાવાઝોડું ક્યાં સુધી પહોંચ્યું છે તેની માહિતી મેળવી શકે છે

Conclusion:ત્યારે કલેકટર દ્વારા પાંચ દિવસ સુધી ચોપાટી પર પ્રતિબંધ લગાવાયો છે ત્યારે પોલીસ જવાનો પણ હાલ સુરક્ષામાં જોડાઈ ગયા છે અને ચોપાટી પર આવતાં તમામ લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે તો આ માત્ર સતત આને લીધે જ થઇ શકે છે જ્યારે 1983માં કોઈપણ ડીવાય જેવા હતા અથવા તો કોઈ પણ માહિતી નથી લોકો પાસે આથી વધારે જાનમાલની નુકસાની અને લોકોને પણ નુકસાની થઈ હતી જ્યારે આ સમય જે છે એ ઇન્ટરનેટનો અને આધુનિક યુગ છે ત્યારે ઘેર બેઠા લોકો આંગળીના ટેરવેથી તમામ માહિતી મેળવી શકે છે જેક ઉપયોગી સાબિત થયું છે અને મોટાપાયે નુકસાન ન થાય તે માટે તંત્ર હંમેશા સતર્ક રહે છે તો લોકોએ પણ આ બાબતે જાગૃકતા દાખવી છે

બાઈટ માં નામ બોલે છે
Last Updated : Jun 12, 2019, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.