ETV Bharat / state

બિન સચિવાલય પરીક્ષાના પેપર લીક બાબતે પોરબંદર NSUIએ નોંધાવ્યો વિરોધ

પોરબંદર: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી બિન સચિવાલય સહિતની પરીક્ષામાં પેપર લીક બાબતે અને ગેરરીતિઓ તેમજ શિક્ષણમાં થતા ભ્રષ્ટાચાર અને બેરોજગારીના વિરોધમાં પોરબંદર NSUI દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો .

NSUI એ નોંધાવ્યો વિરોધ
NSUI એ નોંધાવ્યો વિરોધ
author img

By

Published : Nov 28, 2019, 3:18 PM IST

ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓ વર્ષોથી મહેનત કરતા હોય છે. પોરબંદરમાંથી પણ અનેક વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પરંતુ પેપર લીક જેવી ઘટનાથી અનેક વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય છે. આથી, આવી ઘટનાઓ બનતી અટકાવવા NSUI કાર્યકરો દ્વારા બેરોજગાર યુવાનોની મસ્તી બંધ કરો અને નોકરી આપવાના નારા લગાવ્યા હતાં.

NSUI એ નોંધાવ્યો વિરોધ

ત્યારબાદ પોલીસ દ્વારા અંદર ન જવા દેવામાં આવતા કાર્યકરોએ રામધૂન બોલાવી ‘સરકાર કો સનમતી દે ભગવાન’ ધૂન બોલાવી હતી, ત્યારે અંતે પોલીસ દ્વારા તમામને અધિક કલેક્ટરને મળવાની પરમિશન આપી હતી અને સ્પર્ધત્મક પરીક્ષાઓના પગલે કડક વલણ રાખિ યોગ્ય કરવા NSUIના પ્રમુખ કિશન રાઠોડે અધિક જિલ્લા કલેક્ટર તન્નાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

Intro:બિન સચિવાલય પરીક્ષાના પેપર લીક બાબતે પોરબંદર NSUI એ વિરોધ દર્શાવ્યો

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ બિન સચિવાલય સહિત ની પરીક્ષા માં પેપર લીક બાબતે તથા ગોટાળા અને ગેરરીતિ ઓ તેમજ શિક્ષણ માં થતા ભ્રષ્ટાચાર અને બેરોજગારી ના વિરોધ માં પોરબંદર NSUI દ્વારા કલેકટર કચેરી નો ઘેરાવ કરવામાં આવ્યો હતો .

Body:ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓ વર્ષો થી મહેનત કરતા હોય છે પોરબંદર માં થી પણ અનેક વિદ્યાર્થીઓ એ આ પરીક્ષા આપી હોય પરન્તુ પેપર લીક જેવી ઘટના થી અનેક વિદ્યાર્થીઓ નું ભાવિ જોખમાય છે આથી આવી ઘટનાઓ બનતી અટકાવવા nsui કાર્યકરો દ્વારા બેરોજગાર યુવાનો ની મસ્તી બંધ કરો અને નોકરી આપવા ના નારા લગાવ્યા હતા અને પોલીસ દ્વારા અંદર ન જવાદેવામાં આવતા કાર્યકરો એ રામધૂન બોલાવી સરકાર કો સનમતી દે ભગવાન ધૂન બોલાવી હતી ત્યારે અંતે પોલીસ દ્વારા તમામ ને અધિક કલેક્ટર ને મળવા ની પરમિશન આપી હતી. અને સ્પર્ધત્મક પરીક્ષાઓ ના પગલે કડક વલણ રાખિ યોગ્ય કરવા એન એસ યુ આઈ ના પ્રમુખ કિશન રાઠોડે અધિક જીલા કલેકટર તન્ના ને આવેદન પત્ર પાઠવિ રજુઆત કરી હતી

આ ઉપરાંત ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળા ને બંધ કરવાના નિર્ણયનો પણ વિરોધ દર્શાવ્યો હતો જ્યારે

Conclusion:બાઈટ કિશન રાઠોડ (પ્રમુખ પોરબંદર NSUI )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.