ETV Bharat / state

વડોદરામાં ભારે વરસાદના કારણે પોરબંદર-મુંબઈ ટ્રેન રદ્દ કરાઇ - Gujarti news

પોરબંદર: વડોદરામાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા પોરબંદરથી મુંબઇ જતી ટ્રેન રદ્દ કરવામાં આવી છે.આ ટ્રેનો રદ્દ થતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.

વડોદરામાં ભારે વરસાદના કારણે પોરબંદર -મુંબઈ ટ્રેન રદ કરાઇ
author img

By

Published : Aug 1, 2019, 5:36 AM IST

વડોદરામાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા વોટર લોગિંગની સમસ્યાથી રાત્રે 09.05 કલાકે પોરબંદરથી મુંબઇ જતી 19016 નંમ્બરની ટ્રેન રદ્દ કરવામાં આવી હતી. જેથી મુસાફરો રઝળી પડયા હતા. ત્યારે આ અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે, રેલવે તંત્ર દ્વારા અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી.વડોદરામાં સમસ્યા હોય તો અમદાવાદ સુધી જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પોરબંદરના કેન્સર પેશન્ટ મહીલાના પુત્ર એ છેલ્લા 8 મહિનાથી અમદાવાદ ટ્રીટમેન્ટ કરાવવા જાય છે. તેઓ પણ આજ ટ્રેનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પંરતુ દર્દીઓને જે તે હોસ્પિટલમાંથી તારીખનું કાર્ડ આપવામાં આવ્યું હોય છે જે 105 રૂપિયાની ટિકિટના ટ્રેન રદ તથા હવે 350 રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતુ.

Intro:વડોદરા માં ભારે વરસાદ ના કારણે પોરબંદર-મુંબઈ ટ્રેન રદ કરાઈ

વડોદરામાં ભારે વરસાદ ના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે ત્યારે વોટર લોગીન ના કારણે પોરબંદરથી મુંબઇ જતી ટ્રેન રદ કરવામાં આવી છે ટ્રેન રદ થતાની સાથે જ અનેક મુસાફરો રઝળી પડ્યા હતાBody:વડોદરામાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના વોટર લોગિંગ ની સમસ્યા થી રાત્રે 09.05 કલાકે પોરબંદર થી મુંબઇ જતી 19016 નમ્બર ની ટ્રેન રદ કરવામાં આવતા મુસાફરો રઝળી પડયા હતા તો મુસાફરો એ જણાવ્યું હતું કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી વડોદરા માં સમસ્યા હોય તો અમદાવાદ સુધી જતા મુસાફરો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પોરબંદર ના કેન્સર પેશન્ટ મહીલા ના પુત્ર એ છેલ્લા 8 મહિના થી અમદાવાદ ટ્રીટમેન્ટ કરાવવા જાય છે તેઓએપણ આજ ટ્રેન માં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પંરતુ દર્દીઓ ને જે તે હોસ્પિટલમાં થી તારીખ નુંકાર્ડ આપવામાં આવ્યું હોય છે જે 105 રૂપિયા ની ટિકિટ ના ટ્રેન રદ તથા હવે 350 રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતુ.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.