ETV Bharat / state

પોરબંદરમાં EVM/VVPATનું સેકન્ડ રેડમાઇઝેશન કરાયુ

પોરબંદરઃ જિલ્લા સેવા સદન ખાતે મંગળવારે પોરબંદર લોકસભા માટે ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત ઓબઝર્વર યુ.સગમય, હરિફ ઉમેદવારો અને જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાની ઉપસ્થિતીમાં સેકન્ડ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 16, 2019, 6:58 PM IST

આ પ્રક્રિયા સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ પધ્ધતીથી રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે. રેન્ડમાઇઝેશન બાદ ૧૧-પોરબંદર લોકસભા બેઠકનાં ૧૮૫૪ મતદાન મથક પર ૨૨૪૫ કન્ટ્રોલ યુનીટ (CU) ૨૩૭૮ VVPAT અને ૪૧૮૮ BU નો સમાવેશ થાય છે. ૧૮૫૪ મતદાન મથક માટે પ્રત્યેક મતદાન મથકમાં એક કન્ટ્રોલ યુનીટ (CU)એક VVPAT- અને ૨(બે) BU ફાળવવામાં આવ્યા છે. બાકીના જરૂરી કંન્ટ્રોલ યુનીટ VVPAT-BU રીઝર્વ રાખવામા આવશે. જેનો જરૂર પડયે તાત્કાલીક ઉપયોગ કરી શકાય. રેન્ડમાઇઝેશન કામગીરીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.જી.ચૌધરી પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટી,મામલતદાર પટેલ, નાયબ મામલતદાર વિપુલ પુરોહીત,નીલેશ મહેતા સહભાગી થયા હતા.

વિધાનસભા મુજબ ફાળવવામાં આવેલ EVM-VVPATની વિગતો નીચે મુજબ છે.

વિધાનસભા વિસ્તાર મતદાન મથક CU VVPAT BU
૭૩-ગોંડલ 236 277 286 531
૭૪-જેતપુર 305 357 370 685
૭૫-ધોરાજી 271 318 328 609
૮૫-માણાવદર 286 361 392 690
૮૮-કેશોદ 265 371 393 593
૮૩-પોરબંદર 254 290 315 558
૮૪-કુતીયાણા 237 271 294 522
કુલ 1854 2245 2378

4188

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૭ હરિફઉમેદવારો હોય એક મતદાન મથક ઉપર ૨ BU મુકાશે.

LOCATION_PORBANDAR

પોરબંદર લોકસભા મત વિસ્તાર માટે EVM/VVPATનું સેકન્ડ રેડમાઇઝેશન કરાયુ

 જિલ્લા સેવા સદન પોરબંદર ખાતે આજે ૧૧-પોરબંદર લોકસભા માટે ચૂંટણીપંચ દ્રારા નિયુક્ત ઓબ્ઝર્વર યુ.સગમય, હરિફ ઉમેદવારો અને જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડયાની ઉપસ્થિતીમાં સેકન્ડ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ પધ્ધતીથી રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે. રેન્ડમાઇઝેશન બાદ ૧૧-પોરબંદર લોકસભા બેઠકનાં ૧૮૫૪ મતદાન મથક પર ૨૨૪૫ કન્ટ્રોલ યુનીટ (CU) ૨૩૭૮ VVPAT અને ૪૧૮૮ BU નો સમાવેશ થાય છે. ૧૮૫૪ મતદાન મથક માટે પ્રત્યેક મતદાન મથકમાં એક કન્ટ્રોલ યુનીટ (CU)એક VVPAT- અને ૨(બે) BU ફાળવવામાં આવ્યા છે. બાકીના જરૂરી કંન્ટ્રોલ યુનીટVVPAT-BU રીઝર્વ રાખવામા આવશે. જેનો જરૂર પડયે તાત્કાલીક ઉપયોગ કરી શકાય. રેન્ડમાઇઝેશન કામગીરીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.જી.ચૌધરી પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટી,મામલતદાર પટેલ,  નાયબ મામલતદાર વિપુલ પુરોહીત,નીલેશ મહેતા સહભાગી થયા હતા.
વિધાનસભા મુજબ ફાળવવામાં આવેલ EVM-VVPAT ની વિગતો નીચે મુજબ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  ૧૭ હરિફઉમેદવારો હોય એક મતદાન મથક ઉપર ૨ BU મુકાશે.
વિધાનસભા    મતદાન મથક CU VVPAT BU
વિસ્તાર 
  ૭૩-ગોંડલ      ૨૩૬ ૨૭૭ ૨૮૬       ૫૩૧
૭૪-જેતપુર ૩૦૫ ૩૫૭ ૩૭૦ ૬૮૫
૭૫-ધોરાજી ૨૭૧ ૩૧૮ ૩૨૮ ૬૦૯
૮૫-માણાવદર ૨૮૬ ૩૬૧ ૩૯૨ ૬૯૦
૮૮-કેશોદ  ૨૬૫ ૩૭૧ ૩૯૩ ૫૯૩
૮૩-પોરબંદર ૨૫૪ ૨૯૦ ૩૧૫ ૫૫૮
૮૪-કતીયાણા ૨૩૭ ૨૭૧ ૨૯૪ ૫૨૨
           કુલ ૧૮૫૪ ૨૨૪૫ ૨૩૭૮ ૪૧૮૮
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.