ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં પાક વીમાની ઓનલાઈન કામગીરીથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

પોરબંદરઃ પોરબંદર પંથકમાં પાક વીમાની ઓનલાઈન કામગીરીમાં સમસ્યા સર્જાતી હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. આ અંગે ગુજરાત કિશાન સંગઠન દ્વારા જિલ્લા કલેકટર અને લીડ બેન્કના અધિકારીને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં હતી.

પોરબંદર જિલ્લામાં પાક વીમાની ઓનલાઈન કામગીરીથી ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
author img

By

Published : Jul 12, 2019, 11:29 AM IST

ગુજરાત કિશાન સંગઠનના પોરબંદર તાલુકા પ્રમુખ હિતેશભાઈ મોઢવાડિયા સાથે મોટી સખ્યામાં ખેડૂતોએ આજે પાક વીમામાં ઓનલાઈન કામગીરીમાં થતી મુશ્કેલી અંગે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતુ કે બેંક ઓફ બરોડા અને સહકારી મંડળી સિવાયની તમામ બેંકો ખેડૂતો પાસે પાક વીમા ઓનલાઈન કરાવે છે તો બધી બેંકોના અલગ અલગ નિયમ કેમ?

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પ્રમાણે બેંકોએ જ ઓનલાઈન કરવાનું હોય છે.જે ખેડૂતોએ પાક્વીમાં ધિરાણ લોન ના લીધી હોય તે ખેડૂતોને પ્રીમીયમ ભરવાનુ અમુક બેંકો ના પાડે છે, જયારે એક જાગૃત ખેડૂત બેંક પાસે આ અંગે લેખિત માંગે છે અથવા ફરિયાદ કરવાની વાત કરે છે, ત્યારે બેંક નોન પાક વીમાનું પ્રીમીયમ સ્વીકારી લે છે અને ઓનલાઈન કામગીરી 8 જુલાઈ થી શરુ કરવામાં આવી છે અને 15 જુલાઈના રોજ બંધ કરવામાં આવશે આટલા ટૂંકા ગાળામાં ઓનલાઈન કરાવવુ શક્ય નથી. આથી દરેક ખેડૂત માટે ઓનલાઈનની સમયમર્યાદામાં પણ વધારો કરવા કલેકટરને રજૂઆત કરવામાં હતી.

Intro:પોરબંદર જિલ્લામાં પાકવીમાની ઓનલાઈન કામગીરીથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

પોરબંદર પંથકમાં પાકવીમાની ઓનલાઈન કામગીરીમાં સમસ્યા સર્જાતી હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે આથી આ અંગે ગુજરાત કિશાન સંગઠન દ્વારા જીલ્લા કલેકટર અને લીડ બેન્ક ના અધિકારીને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી

ગુજરાત કિશાન સંગઠન ના પોરબંદર તાલુકા પ્રમુખ હિતેશભાઈ મોઢવાડિયા સાથે મોટી સખ્યા માં ખેડૂતો એ આજે પાક વીમા માં ઓનલાઈન કામગીરી માં થતી મુશ્કેલી અંગે જીલ્લા કલેકટર ને લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડા અને સહકારી મંડળી સિવાય ની તમામ બેંકો ખેડૂતો પાસે પાક વીમા ઓનલાઈન કરાવે છે તો બધી બેંકો ના અલગ અલગ નિયમ કેમ?પ્રધાનમન્ત્રી ફસલ વીમા યોજના પ્રમાણે બેંકો એ જ ઓનલાઈન કરવાનું હોય છે . જે ખેડુતો એ પાક્વીમાં ધિરાણ લોન ના લીધી હોય તે ખેડૂતો ને પ્રીમીયમ ભરવાનું અમુક બેંકો ના પાડે છે જયારે જાગૃત ખેડૂત બેંક પાસે આ અંગે લેખિત માંગે છે અથવા ફરિયાદ કરવાની વાત કરે છે ત્યારે બેંક નોન પાક વીમા નું પ્રીમીયમ સ્વીકારી લે છે અને ઓનલાઈન કામગીરી ૮ જુલાઈ થી ચાલુ કરવામાં આવી છે અને ૧૫ જુલાઈ ના રોજ બંધ કરવામાં આવશે આટલા ટૂંકા ગાળા માં ઓનલાઈન કરાવવું શક્ય નથી આથી દરેક ખેડૂત માટે ઓનલાઈન ની સમયમર્યાદા માં પણ વધારો કરવા કલેકટર ને રજૂઆત કરી હતીBody:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.