ETV Bharat / state

પોરબંદર કોરોના અપડેટઃ આજે 4 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Sep 27, 2020, 10:05 PM IST

પોરબંદર જિલ્લામાં રવિવારે કોરોનાના 4 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ETV BHARAT
પોરબંદર કોરોના અપડેટ

પોરબંદરઃ જિલ્લામાં રવિવારે કોરોનાના 4 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં આદિત્યાણા ગામે રહેતા ૩૨ વર્ષીય મહિલા, પસવારી ગામે રહેતા ૨૩ વર્ષીય મહિલા, પોરબંદર શહેરમાં રહેતા 60 વર્ષીય પુરુષ અને પોરબંદરના 33 વર્ષીય પુરુષ સામેલ છે. આ સાથે જ આજે 7 દર્દીઓેએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ETV BHARAT
પોરબંદર કોરોના અપડેટ

પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 50 છે. જેમાં 20 દર્દીઓ પોરબંદર હોસ્પિટલ ખાતે, 3 દર્દી કોવિડ કેર સેન્ટરમાં, 17 દર્દી અન્ય જિલ્લા-રાજ્યમાં અને 8 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.