ETV Bharat / state

પોરબંદરના કેન્સર દર્દીઓને સારવાર માટે નહીં જવું પડે બહાર, PM મોદીએ કિમોથેરાપી સેન્ટરનું કર્યું ઈ લોકાર્પણ - cancer patients in gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi inaugurates chemotherapy centers) પોરબંદરમાં ડે કેર કિમો થેરાપી સેન્ટરનું ઈ લોકાર્પણ કર્યું હતું. એટલે હવે જિલ્લાના કેન્સરના દર્દીઓએ સારવાર (cancer patients in gujarat) માટે બહારગામના ધક્કા નહીં ખાવા પડે.

પોરબંદરના કેન્સર દર્દીઓને સારવાર માટે નહીં જવું પડે બહાર, PM મોદીએ કિમોથેરાપી સેન્ટરનું કર્યું ઈ લોકાર્પણ

author img

By

Published : Oct 12, 2022, 9:24 AM IST

Updated : Oct 12, 2022, 10:40 AM IST

પોરબંદર જિલ્લામાં અત્યારે 150થી વધુ દર્દીઓ કેન્સરના રોગથી (cancer patients in gujarat) પીડાય છે. ત્યારે હવે આ દર્દીઓએ વધુ સારવાર માટે બહારગામના ધક્કા નહીં ખાવા પડે. ભાવસિંહજી સરકારી હોસ્પિટલના (bhavsinhji hospital porbandar) તબીબોને ખાસ તાલીમ લઈને આવ્યા બાદ 4 વર્ષ બાદ સિવિલ હોસ્પિટલ ડે કેર કીમો થેરાપી સેન્ટરની આજથી કાર્યરત્ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઈ લોકાર્પણ કરાતા આ સેન્ટર ખાતે કિમો થેરાપીની સુવિધા ઉપલબ્ધ (PM Modi inaugurates chemotherapy centers) કરવામાં આવશે.

જિલ્લામાં જ મળશે સારવાર પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલના (bhavsinhji hospital porbandar) RMO ડો. વિપુલ મોઢાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં 150થી વધુ દર્દીઓ કેન્સરના રોગથી (cancer patients in gujarat) પીડાઈ રહ્યા છે. તેમને બહારગામ સુધી ધક્કા નહીં ખાવા પડે. જિલ્લામાં જ સારવાર મળી રહે તે માટે સરકારે દરેક જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં (bhavsinhji hospital porbandar) કેન્સર વિભાગ ખોલ્યા છે. તથા કેન્સર પીડિતોની સારવાર થઈ શકે તેવું જાહેર કરીએ.

જિલ્લામાં જ મળશે સારવાર

ડોક્ટરોએ ઉજ્જેૈનમાં મેળવી તાલીમ તેમણે ઉમેર્યું હતું કે, આજથી 4 વર્ષ પહેલા ઉજજૈન ખાતે તાલીમ આપવામાં આવી હતી, જેમાં એ સમયે પોરબંદરના સરકારી હોસ્પિટલના (bhavsinhji hospital porbandar) મેડિકલ ઓફિસર ડોક્ટર કૃષ્ણકાંત વ્યાસ અને નર્સ સ્ટાફ કેન્સરની સારવાર અંગેની તાલીમ લેવા ઉજ્જૈન ગયા હતા. 4 વર્ષ બાદ સરકારી હોસ્પિટલ ખાતે (bhavsinhji hospital porbandar) કેન્સર વિભાગ શરૂ કરાયો છે

કેન્સર પીડિત દર્દીઓને મળશે આ પ્રકારના લાભ જિલ્લામાં કેન્સર પીડિત દર્દીઓ અહીં સુવિધા ન હોવાના કારણે કિમો થેરાપી (PM Modi inaugurates chemotherapy centers) સહિતની સારવાર માટે અમદાવાદ સુધી ધક્કા ખાવા પડતા હતા. તેમની સાથે જનાર સ્વજનોને પણ મુશ્કેલી વેઠવી પડતી હતી અને ખર્ચ પણ થતો હતો, જેથી હવે પોરબંદર સિવિલ હોસ્પિટલમાં જ કિમો થેરાપી સારવાર મળશે. આ ઉપરાંત આયુષ્માન કાર્ડમાં તમામ દર્દીને ફ્રી દવાઓ મળશે. જ્યારે કેન્સર પીડિત દર્દીઓ પાસે આયુષ્માન કાર્ડ હશે. તેવા દર્દીઓ કિમો થેરાપી તેમ જ તમામ દવાઓ વિનામૂલ્યે લાભ લઇ શકશે.

Last Updated : Oct 12, 2022, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.