ETV Bharat / state

પોરબંદરમાં "પિન્ક સેલિબ્રેશન", ફ્લેમિંગો ફોસ્ટિવલ યોજાયો

author img

By

Published : Jun 5, 2019, 7:15 PM IST

Updated : Jun 5, 2019, 8:30 PM IST

પોરબંદરઃ શહેરમાં વધુ પ્રમાણમાં ફ્લેમિંગો આવતા હોવાથી લોક જાગૃતિ માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે મોકર સાગર કમિટી દ્વારા તારીખ 4 અને 5 જૂન એમ બે દિવસ માટે 'પિન્ક સેલિબ્રેશન'નું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

પોરબંદરમાં છેલ્લા પાંચ વર્ષથી યોજાતા આ પિન્ક સેલિબ્રેશનમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના 50થી વધુ પક્ષીવિદ જોડાયા હતા અને ગુજરાતના રાજ્ય પક્ષી ફ્લેમિંગો અંગેની વિશેષ માહિતી મેળવી હતી. પોરબંદરનું વાતાવરણ ફ્લેમિંગોને અનુકૂળ હોવાથી મોટી સંખ્યામાં આ પક્ષીઓ પોરબંદરના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં આવતા હોય છે અને જેને જોવો એક અદભુત લ્હાવો બની ગયું છે.

ખાસ કરીને આ સમય તેઓના મેટિંગનો હોવાથી એક સાથે તેઓ પાણીમાં નૃત્ય પણ કરતા હોય તેવું દ્રશ્ય સર્જાઇ છે. જે લોકોને રોમાંચિત કરી દે છે અને ફ્લેમિંગો (હંજ) ગુલાબી કલરની પાંખ ધરાવતા હોવાથી સુંદર અને મન મોહક લાગે છે. આથી પોરબંદરમાં ફ્લેમિંગો મોટા પ્રમાણમાં આવતા હોવાથી પોરબંદરને સુરખાબી શહેર ફ્લેમિંગો સીટી નામ આપવામાં આવ્યું છે.

4 જૂનના રોજ રોજ ફ્લેમિંગો વિશે પ્રોજેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી અને ફેલમિંગોના પ્રણયનૃત્ય અને પક્ષી વિજ્ઞાન સહિત પોરબંદરના જળપ્લાવિત ક્ષેત્રની માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ 5 જૂનના રોજ વિવિધ વેટ લેન્ડની મુલાકાત લઇ ફ્લેમિંગોના પ્રણયનૃત્યને પક્ષીવિદોએ કેમેરામાં કંડાર્યો હતો.

પોરબંદરમાં "પિન્ક સેલિબ્રેશન

આ બાબતે ક્લાઇમેન્ટ ચેન્જમાં મુખ્ય વિષય વેટલેન્ડ એરિયા મોકર સાગર પર PHD કરતા અલ્પેશ આહિરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પિન્ક સેલિબ્રેશન યોજવામાં આવે છે. જેમાં તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે, ધીમે-ધીમે માનવનિર્મિત પ્રક્રિયા વધતી હોવાથી ફ્લેમિંગોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી પોરબંદર જેના માટે ઓળખાય છે. તેની સ્થિતિ નામશેષ થવા તરફ જઈ રહી છે, ત્યારે આવા પક્ષીને બચાવવી તાતી જરૂર છે.

LOCATION_PORBANDAR

પોરબંદર માં  " પિન્ક સેલિબ્રેશન" યોજાયું  માનવનિર્મિત પ્રક્રિયા વધતી હોવાથી ગુજરાત ના રાજ્ય પક્ષી   "ફલેમીંગો " ની સંખ્યા ઘટી  રહી છે

પોરબંદર માં વધુ પ્રમાણ માં ફ્લેમિંગો આવતા હોવાથી લોક જાગૃતિ માટે દર વર્ષની જેમ આ વર્ષે મોકર સાગર કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 04 અને 05 જૂન એમ બે દિવસ  માટે  પિન્ક સેલિબ્રેશન નું આયોજન કરાયું હતું

છેલ્લા પાંચ વર્ષ થી યોજાતા આ પિન્ક સેલિબ્રેશન માં ગુજરાત સહીત અન્ય રાજ્યના 50 થી વધુ પક્ષીવિદ જોડાયા અને   ગુજરાત ના રાજ્ય પક્ષી ફ્લેમિંગો અંગે ની વિશેષ માહિતી મેળવી હતી પોરબંદર નું વાતાવરણ ફ્લેમિંગો ને અનુકૂળ હોવાથી મોટી સંખ્યામાં પોરબંદર ના વિવિધ જળપ્લાવિત વિસ્તારો માં આવતા હોય છે અને જેને જોવા અદભુત લ્હાવો છે ખાસ કરી ને આ સમય તેઓના મેટિંગ નો હોય આથી એક સાથે તેઓ  પાણીમાં નૃત્ય પણ કરતા હોય તેવું દ્રશ્ય ખડું થાય છે જે લોકો ને રોમાંચિત કરી દે છે અને ફ્લેમિંગો (હંજ ) ગુલાબી કલર ની પાંખ ધરાવતા હોવાથી સુંદર અને મન મોહક લાગે છે આથી પોરબંદર માં ફ્લેમિંગો મોટા પ્રમાણ માં આવતા હોવાથી પોરબંદર ને  સુરખાબી શહેર(ફ્લેમિંગો સીટી ) નામ આપવામાં આવ્યું છે 4 જૂન ના રોજફ્લેમિંગો વિશે   પ્રોજેક્ટર દ્વારા માહિતી  આપવામાં આવી હતી અને ફેલમીંગો ના પ્રણય નૃત્ય અને પક્ષી વિજ્ઞાન સહિત પોરબંદર ના જળપ્લાવિત ક્ષેત્ર ની માહિતી આપવામ આવી હતીત્યાર બાદ 5 જૂન ના રોજ વિવિધ વેટ લેન્ડ ની મુલાકાત લઇ ફ્લેમિંગો ના પ્રણય નૃત્ય ને પક્ષી વિદો એ કેમેરામાં કંડાર્યો હતો
તો આ બાબતે ક્લાઇમેન્ટ ચેન્જ માં મુખ્ય  વિષય વેટલેન્ડ એરિયા મોકર સાગર  પર પી એચ ડી કરતા  અલ્પેશ આહિરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષ થી પિન્ક સેલિબ્રેશન માં આવે છે જેમાં તેઓ એ ચિંતા વ્યક્ત કરી હતી કે ધીમે ધીમે માનવનિર્મિત પ્રક્રિયા વધતી જવાથી  ફ્લેમિંગો ની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે આથી પોરબંદર જેના માટે ઓળખાય છે તે ની સ્થિતિ નામશેષ થવા તરફ જય રહી છે ત્યારે તેને બચાવવી ખુબ જરૂરી છે

બાઈટ :અલ્પેશ આહીર (પાર્ટિસિપેટ )
બાઈટ  :મહેશ તિવારી ( પાર્ટિસિપેટ રાજસ્થાન બિકાનેર)
બાઈટ :કલાવતી મોકરિયા ( પાર્ટિસિપેટ ગાંધીનગર )
બાઈટ :વિક્રાંત સિંહ ઝાલા (મેમ્બર મોકર સાગર કમિટી ) 
Last Updated : Jun 5, 2019, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.