ETV Bharat / state

રોટરી ક્લબ ઓફ પોરબંદરે 100 દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું કર્યું વિતરણ

પોરબંદર: રોટરી ક્લબ ઓફ પોરબંદર અ-ક્ષય પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે નટવરસિંહજી ક્લબ ખાતે પૌષ્ટિક આહારની ત્રિમાસિક કીટનું વિતરણ કરાયું હતું. જેમાં જિલ્લાના લગભગ 650 જેટલા ટી.બી.ના દર્દીઓ પૈકી અતિ જરૂરિયાતમંદ 100 દર્દીઓને ચોથા તબક્કામાં આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 6, 2019, 11:41 PM IST

ગત ડિસેમ્બરમાં ત્રીજા ચરણમાં 95 દર્દીઓને નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલી અ- ક્ષય કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે પૈકીના ઘણા દર્દીઓને દવા તેમજ પૌષ્ટિક આહારનો ઉપયોગ વધવાથી દર્દીઓનું વજન વધ્યું અને રોગમાંથી મુક્ત બન્યા.

આ કાર્યક્રમની શરૂઆત રો. રોહિત લખાણીએ પ્રાર્થનાનું વાંચન અને સેક્રેટરી જીતેન ગાંધીએ રોટરીની ચાર મુદાની કસોટીનું વાંચન કર્યા બાદ થયું હતું. રોટરી ઇન્ચાર્જ પ્રમુખ રો. જીજ્ઞેશ લાખાણીએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું.

રો. ડૉ. જયદીપ લાખાણીએ આહારની ઉપિયોગીતા અને તેમાં રહેલા લાભથી દર્દીઓ જલ્દીથી રોગ મુક્ત થાય તે અંગે જણાવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં 105 દર્દીઓને કીટ વિતરણ કરી, ત્યારબાદ બીજા તબક્કામાં 127 દર્દીઓને અને ત્રીજા તબક્કે 95 અને 100 દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

Porbandar
સ્પોટ ફોટો

આ કાર્યક્રમમાં શહેરના કારિયાણાં એસોસિએશનના પ્રમુખ જયેશભાઇ પોપટ, અનિલભાઈ કારિયા, દિલીપભાઈ ગાજરા, ડૉ.પુષ્પાબેન દાયલણી, કમળાબેન કોટેચા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમની સફળતા તેમજ કીટના દાતાઓનો વિશેષ આભાર રોટરી ક્લબના જયેશભાઇ પતાણીએ માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ડૉ. કૌશિક પરમાર, પ્રીતેશ લાખાણી, અશ્વિનભાઈ સવજાણી, જય કોટેચા, હર્ષિતભાઈ રૂઘાણી, જે.પી ગોસ્વામી વગેરે મિત્રોએ તેમજ જિલ્લા ટી.બી. કેન્દ્રના સ્ટાફ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

રોટરી ક્લબ ઓફ પોરબંદર અ-ક્ષય પ્રોજેક્ટ અંતર્ગત 100 દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું.

રોટરી ક્લબ ઓફ પોરબંદર અ-ક્ષય પ્રોજેક્ટ અંતર્ગત  જિલ્લા ક્ષય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આજે નટવરસિંહ જી ક્લ્બ ખાતે  પોરબંદર જિલ્લાના લગભગ 650 જેટલા ટી.બી.ના દર્દીઓ પૈકી અતિ જરૂરિયાતમંદ 100 દર્દીઓને ચોથા તબક્કામાં પૌષ્ટિક આહારની ત્રી માસિક  કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ગત  ડિસેમ્બર માસમાં ત્રીજા ચરણમાં 95 દર્દીઓને  નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલી  અ- ક્ષય  કિટનું વિતરણ કરવામાં આવેલું તે પૈકીના ઘણા દર્દીઓને દવા તેમજ પૌષ્ટિક આહારનો ઉપીયોગ વધવાથી દર્દીઓનું વજન વધ્યું અને રોગમાંથી મુક્ત બન્યા.આ 100 દર્દીઓને આ કીટ વિતરણ કરવાની હોય જેમાં આજે પોરબંદર જિલ્લા જેટલા દર્દીઓને પોષણ યુક્ત આહાર કીટનું વિતરણ  કરાયું હતું .

આ કાર્યક્રમની શરૂઆત કરતા રો.રોહિત લખાણીએ પ્રાર્થના નું વાંચન અને સેક્રેટરી જીતેન ગાંધીએ રોટરીની ચાર મુદાની કસોટીનું વાંચન કર્યા બાદ
રોટરી ઇન્ચાર્જ પ્રમુખ રો.જીજ્ઞેશ લાખાણીએ મહેમાનોનું શબ્દો થી સ્વાગત કર્યું હતું.
રો. ડો જયદીપ લાખાણીએ આહારની ઉપિયોગીતા અને તેમાં રહેલા લાભથી દર્દીઓ જલ્દીથી રોગ મુક્ત  થાય તે અંગે જણાવ્યુ હતુ. હતી જેમાં પ્રથમ તબક્કામાં  105 દર્દીઓને કીટ વિતરણ કરી ત્યાર બાદ બીજા તબક્કામાં 127 દર્દીઓને અને આજના આ ત્રીજા તબક્કે 95 અને આજે 100 દર્દીઓને કીટ વિતરણ કરવા માં આવ્યું હતું 
આ કાર્યક્રમમાં શહેરના કારિયાણાં એસોસિએશનના પ્રમુખ  જયેશભાઇ પોપટ, 
 અનિલભાઈ કારિયા,દિલીપભાઈ ગાજરા, ડો.પુષ્પાબેન દાયલણી, કમળાબેન કોટેચા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની સફળતા તેમજ કિટના  દાતાઓનો વિષેશ આભાર રોટરી ક્લ્બ ના જયેશભાઇ પતાણી  એ માન્યો હતો  કાર્યક્રમ ને સફળ બનાવવા ડો. કૌશિક પરમાર, પ્રીતેશ લાખાણી,અશ્વિનભાઈ સવજાણી, જય કોટેચા, હર્ષિતભાઈ રૂઘાણી, જે.પી ગોસ્વામી વિગેરે મિત્રોએ તેમજ જિલ્લા ટીબી કેન્દ્રના સ્ટાફ સભ્યોએ જહેમત ઉઠાવી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.