ફટાણા ગામમાં NRI દંપતી અને અન્ય સાત સુખી સંપન્ન લોકોએ આ જ ગામના 60 જરૂરિયાતમંદ પરિવારોને ઘર દીઠ 30 કિલો બાજરાનું વિતરણ કર્યુ હતું. જેથી દેવી પૂજક પરિવારમાં ખુશી છવાઈ હતી. ફટાણા ગામમાં વાર તહેવારે જરૂરિયાત મંદ પરિવારે કરશન ભાઈ ઓડેદરા, મનોજભાઈ મુળુભાઈ, નાથાભાઈ રામભાઈ, રમેશભાઈ ભોજાભાઈ, જીવાભાઈ રાણાવાયા, નાગાજણભાઇ કાનાભાઇ, જયાબેન ભરત ભાઈ વગેરેનો આભાર માન્યો હતો.
દુષ્કાળના કારણે NRI દંપતીઓએ કર્યુ અનાજ વિતરણ
પોરબંદરઃ ચોમાસા વરસાદ ઓછો પડવાના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે એક ટકનું ભોજન પણ ન મેળવી શકતા જરૂરિયાતમંદ પરિવારો માટે કપરો સમય હોય છે. ત્યારે જિલ્લાના ફટાણા ગામમાં NRI દંપતી અને અન્ય સાત સુખી સંપન્ન લોકોએ ગામના 60 જરૂરિયાતમંદ પરિવારોને ઘર દીઠ 30 કિલો અનાજનું વિતરણ કર્યુ હતું.
આ ગામમાં દુષ્કાળને કારણે NRI દંપતીઓએ પરિવારોને અનાજ વિતરણ કર્યુ
ફટાણા ગામમાં NRI દંપતી અને અન્ય સાત સુખી સંપન્ન લોકોએ આ જ ગામના 60 જરૂરિયાતમંદ પરિવારોને ઘર દીઠ 30 કિલો બાજરાનું વિતરણ કર્યુ હતું. જેથી દેવી પૂજક પરિવારમાં ખુશી છવાઈ હતી. ફટાણા ગામમાં વાર તહેવારે જરૂરિયાત મંદ પરિવારે કરશન ભાઈ ઓડેદરા, મનોજભાઈ મુળુભાઈ, નાથાભાઈ રામભાઈ, રમેશભાઈ ભોજાભાઈ, જીવાભાઈ રાણાવાયા, નાગાજણભાઇ કાનાભાઇ, જયાબેન ભરત ભાઈ વગેરેનો આભાર માન્યો હતો.
LOCATION_PORBANDAR
પોરબંદરના ફટાણા ગામે 60 જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણ કરાયું
ચોમાસા દરમિયાન વરસાદ ઓછો પડવાના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે એક ટક નું ભોજન પણ ન મેળવી શકતા જરૂરિયાત મંદ પરિવારો માટે ની ચિંતા કરી ફટાણા ગામ માં એન આર આઈ દંપતી અને અન્ય સાત સુખી સંપન્ન લોકો એ આ જ ગામ ના 60 જરૂરિયાતમંદ એવા કાચા મકાન માં રહેતા દેવીપૂજક પરિવારો ને ઘર દીઠ 30 કિલો બાજરા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી દેવી પૂજક પરિવાર માં ખુશી છવાઈ હતી અને ફટાણા ગામ માં વાર તહેવારે જરૂરિયાત મંદ પરિવાર ને મદદરૂપ થતા કરશન ભાઈ ઓડેદરા ,મનોજભાઈ મુળુભાઈ ,નાથાભાઈ રામભાઈ ,રમેશભાઈ ભોજાભાઈ ,જીવાભાઈ રાણાવાયા ,નાગાજણભાઇ કાનાભાઇ ,જયાબેન ભરત ભાઈ વગેરે નો આભાર માન્યો હતો