ETV Bharat / state

પોરબંદર જિલ્લાના રાણા ખીરસરામાં રાત્રિસભા યોજાઇ

પોરબંદરઃ રાણાવાવનાં રાણા ખીરસરા ગામે જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાનાં અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજવામાં આવી હતી. જેના પ્રારંભે તમામ અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતો પ્રશ્નો સાંભળ્યા હતા. ગ્રામજનોએ રોજગારી તેમજ પીવાના પાણીને લગતા પ્રશ્નો સહિત સામુહિક જરૂરીયાત અંગેની રજૂઆતો કરી હતી.

author img

By

Published : Jul 10, 2019, 2:31 AM IST

fd

જિલ્લા કલેકટરએ ગ્રામજનોનાં તમામ પ્રશ્નો-રજૂઆતો સાંભળી ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરવા સાથે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત રાજય સરકારની વિવિધ યોજનાઓની વિસ્‍તૃત જાણકારી આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ મા અમૃત્તમ યોજના, કિશાન સમ્માન નિધિ યોજના સહિત પંચાયત વિભાગની વિવિધ યોજનાહઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ સાથે રાણા ખીરસારા ગામે વિશાળ સંખ્યામાં ગ્રામજનો રાત્રીસભામાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, પી.જી.વી.સી.એલ, સિચાંઇ સહિત તમામ વિભાગનાં જિલ્લાકક્ષાનાં અધિકારીઓ ઉપસ્થિત રહી યોજના વિષયક બાબતોથી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.

રાત્રીસભા
રાત્રીસભા

કાર્યક્રમનાં પ્રારંભે કુતિયાણા પ્રાંત અધિકારી એ.જે.અંસારીએ નિરાધાર સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃધ્ધ સહાય યોજના તેમજ પ્રશ્નો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાણાવાવ માલતદાર સાવલીયા, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા અને જિલ્લાના સબંધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:પોરબંદર જિલ્લાના રાણા ખીરસરા ખાતે રાત્રીસભા યોજાઇ

પોરબંદર તા.૦૯, રાણાવાવનાં રાણા ખીરસરા ગામે જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાનાં અધ્યક્ષસ્થાને તા.૦૮ નાં રાત્રીસભા યોજવામાં આવી હતી. રાત્રીસભાના પ્રારંભે તમામ અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતો પ્રશ્નો સાંભળ્યા હતા. ગ્રામજનોએ રોજગારી તેમજ પીવાના પાણીને લગતા પ્રશ્નો સહિત સામુહિક જરૂરીયાત અંગેની રજૂઆતો કરી હતી. જિલ્લા કલેકટરએ ગ્રામજનોનાં તમામ પ્રશ્નો-રજૂઆતો સાંભળી ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરવા સાથે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત રાજય સરકારની વિવિધ યોજનાઓની વિસ્‍તૃત જાણકારી આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહિયાએ મા અમૃત્તમ યોજના, કિશાન સમ્માન નિધિ યોજના સહિત પંચાયત વિભાગની વિવિધ યોજનાહો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
Body:
રાણા ખીરસારા ગામે વિશાળ સંખ્યામાં ગ્રામજનો રાત્રીસભામાં સહભાગી થયા હતા. આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, પી.જી.વી.સી.એલ, સિચાંઇ સહિત તમામ વિભાગનાં જિલ્લાકક્ષાનાં અધિકારીઓ ઉપસ્થિત રહી યોજના વિષયક બાબતોથી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે કુતિયાણા પ્રાંત અધિકારી એ.જે.અંસારીએ નિરાધાર સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃધ્ધ સહાય યોજના તેમજ પ્રશ્નો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાણાવાવ માલતદાર સાવલીયા, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા અને જિલ્લાના સબંધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.