ETV Bharat / state

પોરબંદરમાં દોઢ મહિનાથી ખોવાયેલી પત્ની અને બાળકોનું પતિ સાથે મીલન

પોરબંદર: દોઢેક મહિના પહેલા પતિ સાથે ઝઘડો થતાં પત્ની બે બાળકો સાથે ચાલી ગઈ હતી અને ગુજરાતમાં હોવાનું જાણવા મળતા શુક્રવારે પોલીસે પતિ-પત્નીનું તેના મિલન કરાવ્યું હતું. બાદમાં પતિએ તેની પત્નીને શોધવામાં મદદરૂપ થનાર તમામનો આભાર માન્યો હતો.

Missing wife found
author img

By

Published : Jul 26, 2019, 1:36 PM IST

પોરબંદર રેલવે સ્ટેશન પર તારીખ 25-7-2019 ના રોજ પ્લેટફોર્મ નંબર એક પર એક મહિલા બે બાળકો સાથે જોવા મળી હતી. જે મહિલા ગુમ થયેલ હોવાનું તે જ રેલ્વે સ્ટેશન પર પોસ્ટર લાગ્યું હતું. જેના પરથી પોલીસને ખબર પડતા તાત્કાલીક આ મહિલાને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને પોલીસ સ્ટાફ દ્વારા વધુ પૂછપરછ કરાઈ હતી.

જેમાં આ મહિલા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પ્રિતમપુર ગામના રામ મંદિરના પૂજારીની પત્ની હોવાનું જણાવ્યું હતું અને તેનો સંપર્ક કરી આજે મધ્યપ્રદેશની સીમા ઠાકુર ઉંમર 35 આચલ ઠાકુર ઉંમર- 7 વર્ષ અને રામ ઠાકુર ઉ-2 વર્ષનું, પતિ અંકુર ઠાકુર સાથે મિલન કરાવ્યું હતું.

દોઢ મહિનાથી ખોવાયેલ પત્ની અને બાળકોનું પતિ સાથે મીલન

અંકુર ઠાકુર મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં પ્રિતમપુર ગામે આવેલ રામ મંદિરના પૂજારી છે. તેવું જણાવ્યું હતું દોઢેક મહિના પહેલા તેની પત્ની સાથે ઝઘડો થતા તેની પત્ની તેના બાળકો સાથે ચાલી ગઈ હતી. જેથી પત્નીને શોધવાની કોશિશ કરી હતી. પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી હતી. જ્યારે થોડા દિવસો પહેલા પત્નીએ અન્ય લોકો પાસેથી ગુજરાતથી ફોન કર્યો હતો.

જેથી ગુજરાતનું લોકેશન મળતા મધ્યપ્રદેશથી પતિએ ગુજરાત આવી ગુમ થયાના પોસ્ટર છપાવ્યા અને દરેક રેલવે સ્ટેશન પર લગાવ્યા હતા. જ્યારે પોરબંદરના જ રેલવે સ્ટેશનમાં આવેલ મંદિરના સેવાભાવી તુલસીભાઈ પણ તેની મદદ કરી હોવાનું જણાવ્યું હતું અને તુલસીભાઈએ પણ તેની પત્ની મળી ગઈ છે તેવા સમાચાર ફોનથી આપ્યા હતા. આમ તમામ લોકો સહિત પોલીસ સ્ટાફનો પણ અંકુર ઠાકોરે આભાર માન્યો હતો.

Intro:મધ્ય પ્રદેશથી દોઢ મહિનાથી ખોવાયેલ પત્ની અને બાળકોનું પતિ સાથે મીલન

આજથી દોઢેક મહિના પહેલા મધ્યપ્રદેશ ના ધાર જિલ્લાના પ્રિતમપુર ગામેથી પતિ સાથે ઝઘડો થતાં તેની પત્ની બે બાળકો સાથે ચાલી ગઈ હતી અને પત્નીની શોધમાં પતિ દર દર ભટકતો હતો ગુજરાતમાં હોવાનું જાણવા મળતા મધ્ય પ્રદેશ થી ગુજરાત આવી પત્ની અને બાળકો ગુમ થયેલા છે તેવા ફોટા છપાવી રેલવે સ્ટેશનમાં પણ લગાવાયા હતા. આખરે પોરબંદર રેલવે સ્ટેશન પર પત્ની મળી જતા આજે પોલીસે પતિ-પત્નીનું મિલન કરાવ્યું હતું પતિએ તેની પત્નીને શોધવામાં મદદરૂપ થનાર તમામનો આભાર માન્યો હતો

Body:પોરબંદર રેલવે સ્ટેશન પર તારીખ 25 7 2019 ના રોજ પ્લેટફોર્મ નંબર એક પર એક મહિલા બે બાળકો સાથે જોવા મળી હતી જે મહિલા ગુમ થયેલ હોવાનું તે જ રેલ્વે સ્ટેશન પર પોસ્ટ લાગ્યું હતું જે પરથી પોલીસને ખબર પડતા તાત્કાલીક આ મહિલાને પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પોલીસ સ્ટાફ દ્વારા વધુ પૂછપરછ કરાઈ હતી જેમાં આ મહિલા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પ્રિતમપુર ગામના રામ મંદિરના પૂજારીની પત્ની હોવાનું જણાવ્યું હતું અને તેનો સંપર્ક કરી આજે મધ્યપ્રદેશ ની સીમા ઠાકુર ઉંમર 35 આચલ ઠાકુર ઉમર 7 અને રામ ઠાકુર ઉ 2 નું પતિ અંકુર ઠાકુર સાથે મિલન કરાવ્યું હતું

Conclusion:અંકુર ઠાકુર મધ્યપ્રદેશ ના ધાર જિલ્લામાં પ્રિતમપુર ગામે આવેલ રામ મંદિરના પૂજારી છે તેવું જણાવ્યું હતું દોઢેક મહિના પહેલા તેની પત્ની સાથે ઝઘડો થતા તેની પત્ની તેના બાળકો સાથે ચાલી ગઈ હતી જેથી પત્નીને શોધવા અને કોશિશ કરી હતી પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી હતી જ્યારે થોડા દિવસો પહેલા પત્નીએ એ અન્ય લોકો પાસેથી ગુજરાત થી ફોન કર્યો હતો જેથી ગુજરાતનું લોકેશન મળતા મધ્યપ્રદેશથી પતિએ ગુજરાત આવી ગુમ થયાના પોસ્ટર છપાવ્યા અને દરેક રેલવે સ્ટેશન પર લગાવ્યા હતા જેમાં પોસ્ટર પર જોઈને જ પોરબંદર રેલવે સ્ટેશન પર રખડતી બાળકો સાથેની મહિલા નો ચહેરો મેચ થતા તે જોવાનું જણાતા રેલવે પોલીસ સ્ટાફ કેતનભાઇ માલદેભાઈ રણજીતભાઈ તથા મધુબેન દ્વારા આ મહિલાને પોલીસ સ્ટેશનમાં રહી હતી અને તેના પતિને જાણકારી આજે તેનું મિલન કરાવાયું હતું જ્યારે અંકુર ઠાકોરે જણાવ્યું હતું કે તેની પત્ની માનસિક રીતે થોડી અસ્થિર હોય જેના કારણે તેને શોધવામાં ખૂબ જ તકલીફ પડી હતી અને શોધતી સમયે અનેક લોકોએ તેઓની મદદ કરી હતી મંદિરોમાં જઈને અનેક લોકોને જણાવ્યું હતું જ્યારે પોરબંદરના જ રેલવે સ્ટેશનમાં આવેલ મંદિરના સેવાભાવી તુલસીભાઈ પણ તેની મદદ કરી હોવાનું જણાવ્યું હતું અને તુલસીભાઈ એ પણ તેની પત્ની મળી ગઈ છે તેવા સમાચાર ફોનથી આપ્યા હતા આમ તમામ લોકોના સહિત પોલીસ સ્ટાફ પણ અંકુર ઠાકોર એ આભાર માન્યો હતો

બાઈટ કેતનગીરી ગોસ્વામી( કોન્સ્ટેબલ પોરબંદર રેલવે પોલીસ)

બાઈટ અંકુર ઠાકુર (મધ્યપ્રદેશ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.