ETV Bharat / state

પોરબંદરમાં જશને ખ્વાજા ગરીબ નવાઝ નિમિત્તે જુલુઝ નીકળ્યું

પોરબંદર: શહેરમાં જશને ખ્વાજા ગરીબ નવાઝ નિમિત્તે એક શાનદાર જુલુઝ યોજવામાં આવ્યું હતું. જેમાં હુઝુર ખ્વાજા ગરીબ નવાઝ મોઇન્નુદિન ચીસ્તી સંજરી અજમેરીના મુબારક ઉર્ષના મોકા પર બારગાહમાં ખીરાજે અકીદત પેશ કરવા માટે આ શાનદાર જુલુઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 14, 2019, 11:54 PM IST

આ જુલુઝ હઝરત મીરા પીર બાદશાહની દરગાહ શરીફથી એસવીપી રોડ, હરીશ ટોકીઝ, રાણીબાગ, એમ જી રોડ, લિબર્ટી રોડ મુસ્લિમ કન્યા શાળા થઈને હઝરત બુખારી બાપુની દરગાહ શરીફ પર સમાપ્ત થયું હતું.

જુઓ વીડિયો

આ શાનદાર જુલુસમાં પોરબંદરના સાદાતે કિરામ, તમામ મસ્જિદના ઇમામ સાહેબો અને મુતવલ્લીઓ, દારૂલ ઉલુમ ગૌષે આઝમના તલબા, તમામ મદ્રેસાઓ, મોઅઝ્ઝીન સાહેબો, પોરબંદરની તમામ મુસ્લિમ સંસ્થાઓ, કમિટીઓ તથા જમાતના હોદ્દેદારો અને તમામ સુન્ની મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યાં હતા.

Intro:પોરબંદરમાં જશને ખ્વાજા ગરીબ નવાઝ નિમિત્તે હુઝુર ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુંદિન ચીસતી સંજરી અજમેરી ના મુબારક ઉર્ષ ના મોકા પર બારગાહ માં ખીરાજે અકીદત પેશ કરવા એક શાનદાર ઝુલુસ નું આયોજન કરાયું હતું

આ ઝુલુસ હઝરત મીરા પીર બાદશાહની દરગાહ શરીફ થી એસવિપી રોડ ,હરીશ ટોકીઝ ,રાણીબાગ,એમ જી રોડ ,લિબર્ટી રોડ મુસ્લિમ કન્યા શાળા ,થઈ ને હઝરત બુખારી બાપુ ની દરગાહ શરીફ પર સમાપ્ત થયું હતું.

Body:આ શાનદાર જુલુસમાં પોરબંદર ના સાદાતે કિરામ,તમામ મસ્જિદ ના ઇમામ સાહેબો અને મુતવલ્લીઓ ,દારૂલ ઉલુમ ગૌષે આઝમના તલબા,તમામ મદ્રેસાઓ,મોઅઝઝિન સાહેબનો ,પોરબંદર ની તમામ મુસ્લિમ સંસ્થાઓ કમિતિઓ તથા જમાત ના હોદ્દેદારો અને તમામ સુન્ની મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.