ETV Bharat / state

પોરબંદરની ગોઢાણિયા કોલેજમાં પ્રેસ સેમીનારનું આયેજન

પોરબંદર : ગુજરાત પ્રેસ અકાદમી અને ગુજરાત માહિતી નિયામક કચેરી ગાંધીનગરના ઉપક્રમે પોરબંદરની ગોઢાણિયા કોલેજ ખાતે પ્રેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓમાં મીડિયાની ભૂમિકા અને સોશિયલ મીડિયા ઉભરતું જનહિત લક્ષી નવતર પરિમાણ વિષય અંગે ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ પુલક ત્રિવેદી એ સ્પીચ આપી હતી. જેમાં પોરબંદરના તમામ પત્રકારો અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે વિચારવિમર્શ કર્યા હતા.

પોરબંદરની ગોઢાણિયા કોલેજમાં પ્રેસ સેમીનારનું આયેજન કરાયુ
author img

By

Published : Jul 13, 2019, 12:18 AM IST

પોરબંદર ગોઢાણિયા કોલેજમાં યોજાયેલા સેમિનારમાં ગુજરાત પ્રેસ અકાદમીના પુલક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દરેક વ્યક્તિને અભિવ્યક્ત થવું છે. જેના કારણે 2004થી વિશ્વમાં એન્ડ્રોઇડ ફોન આવી જતા તમામ લોકો પોતાની અભિવ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના કારણે પત્રકારત્વ જગતમાં પણ અનોખું પરિવર્તન આવ્યું છે.સોશિયલ મીડિયા સહિતના મીડિયા માધ્યમોથી સમાજમાં અનેક બદલાવ આવ્યા છે. કલમએ પ્રબુદ્ધની ભાષા છે. પત્રકારત્વમાં અને રિપોર્ટિંગ રીફોર્મેશન રિવોલ્યુશન ત્રણ પ્રકારના R થી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા.

આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પોતાનો સમય વેસ્ટ ન કરવાને બદલે સમય ઇન્વેસ્ટ કરવાનું જણાવ્યું હતુ. કલેકટર એમ.એ. પંડયાએ પણ જણાવ્યું હતું કે, મીડિયા દ્વારા તાજેતરના સમયમાં ઇલેક્શન ઉપરાંત વાયુ વાવાઝોડાની પરિસ્થિતિમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી, લોકો સુધી પહોંચવામાં મીડિયા સફળ રહ્યું હતું, લોકોની સોચ બદલવામાં મીડિયાની પ્રમુખ ભૂમિકા છે.

પોરબંદરની ગોઢાણિયા કોલેજમાં પ્રેસ સેમીનારનું આયેજન કરાયુ

કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, બુદ્ધ એટલે જાણવું અને પ્રબુદ્ધ એટલે વિશેષ જાણવું પત્રકારોને પ્રબુદ્ધ કહેવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના કલેકટર એમ.એ પંડયા, ગોઢાણિયા કોલેજના કોઓર્ડિનેટર કેતન શાહ, પ્રોફેસર વાઘેલા , માહિતી અધિકારી અર્જુનભાઈ પરમાર અને માહિતી ખાતાના મદદનીશ અધિકારી જીતેન્દ્ર નિમાવત સહિત તમામ ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયા અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જર્નલિઝમના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:સોશિયલ મીડિયા માં તમારો સમય ઇન્વેસ્ટ કરો વેસ્ટ નહિ:પુલક ત્રિવેદી

ગુજરાત પ્રેસ અકાદમી તથા ગુજરાત માહિતી નિયામક કચેરી ગાંધીનગરના ઉપક્રમે પોરબંદરની ગોઢાણિયા કોલેજ ખાતે પ્રેસ સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓમાં મીડિયાની ભૂમિકા અને સોશિયલ મીડિયા ઉભરતું જનહિત લક્ષી નવતર પરિમાણ વિષય અંગે ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ પુલક ત્રિવેદી એ સ્પીચ આપી પોરબંદરના તમામ પત્રકારો તથા પત્રકારત્વ ના વિદ્યાર્થીઓ સાથે વિચારવિમર્શ કર્યા હતા

Body:પોરબંદર ગોઢાણિયા કોલેજ માં યોજાયેલા આ સેમિનારમાં ગુજરાત પ્રેસ અકાદમીના પુલક ત્રિવેદીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દરેક વ્યક્તિને અભિવ્યક્ત થવું છે જેના કારણે 2004થી વિશ્વમાં એન્ડ્રોઇડ ફોન આવી જતા તમામ લોકો પોતાની અભિવ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરી રહ્યા છે આ ઉપરાંત સોશિયલ મીડિયાના કારણે પત્રકારત્વ જગતમાં પણ અનોખું પરિવર્તન આવ્યું છે પ્રબુદ્ધ લોકો જ્યારે હાથમાં કલમ પકડે ત્યારે સમાજમાં પોઝિટિવિટી ફેલાય છે જેના કારણે સોશિયલ મીડિયા સહિતના મીડિયા માધ્યમોથી સમાજમાં અનેક બદલાવ આવ્યા છે કલમ એ પ્રબુદ્ધ ની ભાષા છે પત્રકારત્વમાં અને રિપોર્ટિંગ રીફોર્મેશન રિવોલ્યુશન ત્રણ પ્રકારના આર થી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પોતાનો સમય વેસ્ટ ન કરવાને બદલે સમય ઇન્વેસ્ટ કરવાનું જણાવ્યું હતુ. આ ઉપરાંત વાંચન શ્રવણ નજર સ્પીચ પાવર અને લેખન માં વધુ રુચિ રાખવાનું જણાવ્યું હતું આ સેમિનારમાં ઉપસ્થિત કલેકટર એમ એ પંડયાએ પણ જણાવ્યું હતું કે મીડિયા દ્વારા તાજેતરના સમયમાં ઇલેક્શન ઉપરાંત વાયુ વાવાઝોડાની પરિસ્થિતિમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી લોકો સુધી પહોંચવામાં મીડિયા સફળ રહ્યું હતું લોકોની સોચ બદલવામાં મીડિયાની પ્રમુખ ભૂમિકા છે.

Conclusion:કાર્યક્રમમાં ઉપસ્થિત ગોઢાણિયા કોલેજના પ્રિન્સિપાલ એ આર ભરડા એ જણાવ્યું હતું કે બુદ્ધ એટલે જાણવું અને પ્રબુદ્ધ એટલે વિશેષ જાણવું પત્રકારોને પ્રબુદ્ધ કહેવામાં આવ્યા છે એટલે વિશેષ જાણકારી ધરાવતા પત્રકારો જે સમાજ નું શ્રેષ્ઠ મૂલ્યાંકન કરી સાચી સારી અને સચોટ ભાષામાં સમાચાર રજુ કરી સમાજ માં બદલાવ લાવી રહ્યા છે

આ પ્રસંગે પોરબંદર જિલ્લાના કલેકટર એમ.એ પંડયા, ગોઢાણિયા કોલેજના કોઓર્ડિનેટર કેતન શાહ, પ્રોફેસર વાઘેલા , માહિતી અધિકારી અર્જુનભાઈ પરમાર અને માહિતી ખાતાના મદદનીશ અધિકારી જીતેન્દ્ર નિમાવત સહિત તમામ ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયા અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જર્નલિઝમ ના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.