ETV Bharat / state

નિદર્શનનો રોમાંચ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળના જહાજો ખુલ્લા

પોરબંદરમાં ડિફેન્સ એકસપોને (Defense Expo in Porbandar) આયોજન કરવામાં આવે છે. 2022માં અલગ અલગ થીમ પર તારીખ 18થી 22 ઑક્ટોબર દરમિયાન ગાંધીનગર ખાતે પણ આયોજન (Indian Navy ships Defense Expo) કરવામાં આવ્યું છે. હાલ ભારતીય નૌકાદળ દ્વારા ઓપરેશન ડેમોની મુલાકાત લઈ રહ્યા છે. જેને લઇને આગામી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. (Porbandar Coastguard Jetty)

દિલધડક કરતબો, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળના જહાજો ખુલ્લા

author img

By

Published : Oct 19, 2022, 8:36 AM IST

પોરબંદર ભારત દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બને તે હેતુથી ડિફેન્સ એક્સપોનું (Defense Expo in Porbandar) આયોજન કરવામાં આવે છે. વર્ષ 2022માં મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડની થીમ સાથેના ડિફેન્સ એક્સપો-2022, પાથ ટુ પ્રાઈડના ભાગરૂપે તારીખ 18થી 22 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ જહાજો ખુલ્લા રાખવામાં આવ્યા છે. (Indian Navy ships Defense Expo)

કાર્યક્રમની નાગરિકો મુલાકાત લેવામાં આવી રહી મુલાકાતીઓ માટે ખુલ્લા મુકવામાં આવેલા (Porbandar Coastguard Jetty) ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજોએ અદ્યતન મેસર્સ GSL ગોવા મેક ઈન ઈન્ડિયા જહાજો છે. જે અત્યાધુનિક મશીનરી અને સેન્સર સાથે છે. આ ઉપરાંત, પોરબંદર ખાતેના કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા ઓપરેશન ડેમોનો સમાવેશ થશે. આ કાર્યક્રમની નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે.

આદેશ ચાર્ટરનું પ્રદર્શન કરશે આ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળનું સંયુક્ત સાહસ છે. તેમજ ભારતીય કોસ્ટ ગાર્ડને લીડ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને, ખાસ કરીને સ્થાનિક યુવા પ્રતિભાઓને દરિયાઈ સેવા પસંદ કરવા પ્રેરિત કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ તેને સોંપવામાં આવેલા ફરજોના આદેશ ચાર્ટરનું પ્રદર્શન કરશે. પોરબંદર ખાતે ડિફેન્સ એક્સપો 22નો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. (Indian Coast Guard And Indian Navy Ships)

ડિફેન્સ એક્સપો 22નો કાર્યક્રમ જાહેર જેમાં 10થી 12.30 વાગ્યા સુધી અને બપોરે 4.30 વાગ્યા સુધી મુલાકાતીઓ (Defense Expo Program 2022) માટે જહાજો ખુલ્લા છે. ત્યારબાદ 4 વાગ્યે સિમ્યુલેટેડ અભ્યાસ માટે સંસાધન એકત્રીકરણ, 5 વાગ્યે ભારતીય કોસ્ટ ગાર્ડ ડોર્નિયર દ્વારા શંકાસ્પદ બોટની ઓળખ, 5.02 વાગ્યે જહાજોની જમાવટ, 5.07 વાગ્યે બોર્ડિંગ પ્રતિબંધ ઓપ્સ, 5.17 વાગ્યે બ્લાસ્ટ સિમ્યુલેશન, 5.20 વાગ્યે સ્પ્રે, 5.21 વાગ્યે તેલ નિયંત્રણ ડેમો, 5.25 વાગ્યે શોધ અને બચાવ ડેમો, 5.50 વાગ્યે એરો રચના, 5.51 વાગ્યે ફ્લાયપાસ્ટ, 5.58 વાગ્યે રોશનીનો ડેમોનું આયોજન કરવામાં આવ્યું છે. (defense expo 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.