ETV Bharat / state

પોરબંદરમાં ઇન્ડીયન લાયન્સ દ્વારા ‘પ્રેરણા’ કાર્યક્રમ યોજાયો - etv bharat

પોરબંદરઃ શહેરના યુવાનોને જીવનમાં સફળતા મેળવવા માટે માર્ગદર્શન મળી રહે એ હેતુથી ઇન્ડિયન લાયન્સ પોરબંદર દ્વારા એક મોટીવેશન વકતવ્યોના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

porbandar
author img

By

Published : Jun 26, 2019, 7:10 AM IST

પોરબંદર શહેરના યુવાનોને જીવનમાં સફળતા મેળવવા માટે ઇન્ડિયન લાયન્સ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં પોતાના જીવનમાં વિપરીત સંજોગોમાં સંઘર્ષ કરી સફળતા મેળવી હોય તેવા વકતાઆેએ એમના જીવનના સંઘર્ષના સમયના ઉદાહરણો આપીને યુવાનોને પ્રેરિત કર્યા હતા. પોરબંદરના S.P. DO. પાથર્રાજસિંહ ગોહીલ, ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના દિવ્યાંગ આેલરાઉન્ડર ભીમભાઇ ખુંટી તથા વી.આર.ગોઢાણીયા કોલેજના પ્રિન્સીપાલ ડો. હીનાબેન આેડેદરાએ ઉપિસ્થત યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.

ઇન્ડિયન લાયન્સના પ્રમુખ ડો.સનત જોશી, સેક્રેટરી બલરાજ પાડલિયા, નેશન ફસ્ર્ટ ફાઉન્ડેશનના પ્રમુખ શૈલેષ પરમાર, કમીટી મેમ્બર ડો.જનાર્દન જોશી અને પ્રાેજેકટ ચેરમેન ચંદ્રેશ કીશોરે આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Intro:પોરબંદરમાં ઇન્ડીયન લાયન્સ દ્વારા ‘પ્રેરણા’ કાર્યક્રમ યોજાયો

પોરબંદર શહેરના યુવાનોને જીવનમાં સફળતા મેળવવા માટે માર્ગદર્શન મળી રહે એ હેતુથી ઇન્ડિયન લાયન્સ પોરબંદર દ્વારા એક મોટીવેશન વકતવ્યોના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું

ઇન્ડિયન લાયન્સ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં પોતાના જીવન માં વિપરીત સંજોગોમાં સંઘર્ષ કરી સફળતા મેળવી હોય તેવા વકતાઆેએ એમના જીવનના સંઘર્ષના સમયના ઉદાહરણો આપીને યુવાનો ને પ્રેરિત કર્યા હતા. પોરબંદરના એસ.પી. ડો. પાથર્રાજસિંહ ગોહીલ ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના દિવ્યાંગ આેલરાઉન્ડર ભીમભાઇ ખુંટી તથા વી.આર.ગોઢાણીયા કોલેજના પ્રિન્સીપાલ ડો. હીનાબેન આેડેદરાએ ઉપિસ્થત યુવા નો ને માર્ગદર્શન આપ્યું હતું.
Body:
ઇન્ડિયન લાયન્સના પ્રમુખ ડો. સનત જોશી, સેક્રેટરી બલરાજ પાડલિયા, નેશન ફસ્ર્ટ ફાઉન્ડેશનના પ્રમુખ શૈલેષ પરમાર, કમીટી મેમ્બર ડો. જનાર્દન જોશી અને પ્રાેજેકટ ચેરમેન ચંદ્રેશ કીશોરે આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતોConclusion:null
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.