ETV Bharat / state

પોરબંદરથી રેશ્મા પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી

પોરબંદર: પાટીદાર આગેવાન રેશ્મા પટેલે પોરબંદર લોકસભા બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પોતાના સમર્થકો સાથે પોરબંદર લોકસભાના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જઈને ઉમેદવારીપત્ર ભર્યું હતું.

author img

By

Published : Apr 1, 2019, 11:28 PM IST

સ્પોટ ફોટો

રેશ્મા પટેલે મીડિયાનેજણાવ્યું હતું કે, હાર કે જીત મહત્વની નથી. પરંતુ હંમેશા લોકોની વચ્ચે રહીનેલોકોના પ્રશ્નો માટે સતત લડત આપે તે મહત્વનું છે.રેશમા પટેલે ચૂંટણી અધિકારીને આપેલા સોગંદનામાંમાં પોતાની સ્થાવર –જંગમ મિલકતની સંપૂર્ણ વિગત આપી હતી. જેમાં તેણે છેલ્લા પાંચ વરસના ભરેલા ઇન્કમટેક્ષની વાત કરીએ તો,૨૦૧૪-૧૫માં તેણે રીટર્નમાં કુલ ૨,૦૪,૨૫૦ રૂપિયા આવક બતાવી હતી. જ્યારે૨૦૧૫-૧૬ માં ૩,૫૮,૫૦૬ રૂપિયા, ૨૦૧૬-૧૭ માં ૨,૭૦,૮૫૦, ૨૦૧૭-૧૮માં ૩,૦૪,૭૧૩ રૂપિયા તેમજ ૨૦૧૮-૧૯માં ૫,૦૬,૭૦૮ રૂપિયા આવક દર્શાવી છે.

લોકસભા બેઠકમાં રેશ્મા પટેલેઅપક્ષઉમેદવારી નોંધાવી

બેંક ખાતાની વાત કરીએ તો માણાવદરની દેનાબેંક શાખામાં ૧૦૦૦, ઉપલેટાની યુનિયન બેંકમાં ૪૮૮૨ રૂપિયા, રાજકોટ કો.ઓપ. બેંકની જુનાગઢ શાખામાં ૪૮૬૬ રૂપિયા, જુનાગઢની એચડીએફસી બેંકમાં ૧૭,૭૭૨ રૂપિયા, અમદાવાદની એક્સિસ બેંકમાં ૧,૧૧,૬૯૫ રૂપિયા, અમદાવાદની યુનિયન બેંકમાં ૩૭૭૫ રૂપિયા તથા રાજકોટ કો.ઓપ. બેંકના ૩૭૭૫ની કિંમતના ૨૫ શેર ઉપરાંત બે હેલ્થ અને વીમા પોલીસી ધરાવે છે. જેનું પ્રીમીયમ વાર્ષિક ૨૦૦૦૦ જેવું થવા જાય છે. વાહનની વાત કરીએ તો તેની પાસે ૪૨૦૦૦ની કિંમતનું હોન્ડા એક્ટિવા છે.હાલ અંદાજીત કિંમત ૧,૮૦,૦૦૦ના ૭૦ ગ્રામ સોનાના દાગીના પણ તે ધરાવે છે. ઉપરાંત પાર્થ હાઉસ ગોલ્ડ સ્કીમમાં એક લાખ રૂપિયાનું રોકાણ પણ ધરાવે છે. આમ કુલ ૫,૪૪,૫૬૫ રૂપિયાની વર્તમાન કિંમતની જંગમ મિલકત ધરાવે છબિન ખેતીની જમીનની વાત કરીએ તોતેણે ગોંડલના અનીડા ગામ ખાતે ૧,૧૩,૨૧૭ ચોરસ ફૂટ જમીનની ખરીદી ૬ લાખ રૂપિયામાં કરી હતી. જેનું અત્યારે મુલ્ય સાડા સાત લાખ જેટલું થવા જાય છે. એ સિવાય ૮,૬૦૦૦ની કિંમતે ગાંધીનગરના રાયસણ ગામમાંબિઝનેસ પાર્કમાં ૪૮ ચોરસ ફૂટની ઓફીસ તથા અમદાવાદના વેજલપુર ખાતે ૩૨,૪૦,૦૦૦ના ખર્ચે ઇસ્કોન એમ્પોરીયોમાં ૫૯.૭ ચોરસ ફૂટની ઓફીસ ખરીદી હતી. જે બંન્ને મિલકતની વતર્માન કિંમત ૪૪,૪૧,૦૦૦ છે. આસિવાય જુનાગઢના ઝાંઝરડામાંસહજાનંદ પેલેસમાં ૪૦૦ ફૂટનો ફ્લેટ તેણે ૩,૪૦૦૦માં ખરીદ્યો હતો. જેની વર્તમાન કીમત ૬,૪૦,૦૦૦ છે. તો અમદાવાદ ખાતે પણ અરસવા તાલુકાના હંસપુર ગામમાં સ્વપ્ન નીલ હાઈટ્સમાં ૭૪૮ ફૂટનો ફ્લેટ તેણે ૧૨,૬૦,૦૦૦માં ખરીદ્યો હતો, જેની વર્તમાન કિંમત ૧૪ લાખ છે.

આમ કુલ તેઓ ૮૨,૨૧,૦૦૦ વર્તમાન કિંમતની સ્થાવર મિલકત ધરાવે છે. મૂળ કિમતની વાત કરીએ તો તેઓ ૨,૨૫૦૦૦ ની જંગમ મિલકત ધરાવે છે. તેમના પર કોઈ બેંક કે સરકારી લેણા બાકી નથી તેમજ ખેતી તથા પશુપાલનનો વ્યવસાય કરે છે તેમ સોગંદનામાંમાં જણાવ્યું છે.

LOCATION_PORBANDAR

પોરબંદર લોકસભા બેઠક પર રેશ્મા પટેલે  અપક્ષ  ઉમેદવારી નોંધાવી 

પાટીદાર આગેવાન રેશમા પટેલે આજે પોરબંદર લોકસભા બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.પોતાના સમર્થકો સાથે પોરબંદર લોકસભાના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જઈ ઉમેદવારીપત્ર ભર્યુ હતુ. 

એફ વાય બીએ સુધી નો અભ્યાસ કરેલ  રેશ્મા પટેલે મીડિયાને  જણાવ્યું હતું કે  હાર કે જીત મહત્વ ની નથી. પરંતુ હમેશા લોકો ની વચ્ચે રહેશે અને લોકો ના પ્રશ્નો માટે સતત લડત આપશે 

 રેશમા પટેલે ચૂંટણી અધિકારી ને આપેલ સોગંદનામાં માં પોતાની સ્થાવર –જંગમ મિલકત ની સંપૂર્ણ વિગત આપી હતી જેમાં તેણે છેલ્લા પાંચ વરસ ના ભરેલા ઇન્કમટેક્ષ ની વાત કરીએ તો ૨૦૧૪-૧૫ માં તેણે રીટર્ન માં કુલ ૨,૦૪,૨૫૦ રૂપિયા આવક બતાવી હતી ૨૦૧૫-૧૬ માં ૩,૫૮,૫૦૬ રૂપિયા,૨૦૧૬-૧૭ માં ૨,૭૦,૮૫૦ ,૨૦૧૭-૧૮ માં ૩,૦૪,૭૧૩ રૂપિયા તેમજ ૨૦૧૮-૧૯ માં ૫,૦૬,૭૦૮ રૂપિયા આવક દર્શાવી છે.

હાથ પર ની રોકડ ૫૫૦૦૦ રૂપિયા હોવાનું જણાવ્યું છે. બેંક ખાતા ની વાત કરીએ તો માણાવદર ની દેનાબેંક શાખા માં ૧૦૦૦,ઉપલેટા ની યુનિયન બેંક માં ૪૮૮૨ રૂપિયા,રાજકોટ કો ઓપ બેંક ની જુનાગઢ શાખા માં ૪૮૬૬ રૂપિયા,જુનાગઢ ની એચડીએફસી બેંક માં ૧૭,૭૭૨ રૂપિયા,અમદાવાદ ની એક્સીસ બેંક માં ૧,૧૧,૬૯૫ રૂપિયા અમદાવાદ ની યુનિયન બેંક માં ૩૭૭૫ રૂપિયા તથા રાજકોટ કો ઓપ બેંક ના ૩૭૭૫ ની કીમત ના ૨૫ શેર,ઉપરાંત બે હેલ્થ અને વીમા પોલીસી ધરાવે છે જેનું પ્રીમીયમ વાર્ષિક ૨૦૦૦૦ જેવું થવા જાય છે .વાહન ની વાત કરીએ તો તેની પાસે ૪૨૦૦૦ ની કીમત નું હોન્ડા એકટીવા છે અને હાલ અંદાજીત કિંમત ૧,૮૦,૦૦૦ ના ૭૦ ગ્રામ સોનાના દાગીના પણ તે ધરાવે છે .ઉપરાંત પાર્થ હાઉસ ગોલ્ડ સ્કીમ માં એક લાખ રૂપિયા નું રોકાણ પણ ધરાવે છે આમ કુલ ૫,૪૪,૫૬૫ રૂપિયા ની વર્તમાન કીમત ની જંગમ મિલકત ધરાવે છે

સ્થાવર મિલકત ની વાત કરીએ તો જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના બંટીયા ગામ કે જે તેઓનું મૂળ વતન છે ત્યાં તેઓ ૦-૪૧-૬૩ એકર ખેતી ની જમીન ધરાવે છે જેનું અત્યારે અંદાજીત બજાર મુલ્ય દસ લાખ રૂપિયા જેવું થવા જાય છે
બિન ખેતી ની જમીન ની વાત કરીએ તો તેણે ૨૮/૬/૧૮ ના રોજ ગોંડલ ના અનીડા ગામ ખાતે ૧,૧૩,૨૧૭ ચોરસ ફૂટ જમીન ની ખરીદી ૬ લાખ રૂપિયા માં કરી હતીજેનું અત્યારે મુલ્ય સાડા સાત લાખ જેટલું થવા જાય છે .એ સિવાય ૨૨/૬/૧૮ ના રોજ ૮,૬૦૦૦ ની કીમતે ગાંધીનગર ના રાયસણ ગામે બીઝનેસ પાર્ક માં ૪૮ ચોરસ ફૂટ ની ઓફીસ,તથા અમદાવાદ ના વેજલપુર ખાતે ૩૦/૧/૨૦૧૮ ના રોજ ૩૨,૪૦,૦૦૦ ના ખર્ચે ઇસ્કોન એમ્પોરીયો માં ૫૯.૭ ચોરસ ફૂટ ની ઓફીસ,ખરીદી હતી જે બન્ને મિલકત ની વતર્માન કિંમત ૪૪,૪૧,૦૦૦ છે.એ સિવાય જુનાગઢ ના ઝાંઝરડા માં સહજાનંદ પેલેસ માં ૪૦૦ ફૂટ નો ફ્લેટ તેણે ૪-૧-૨૦૧૩ માં ૩,૪૦૦૦ માં ખરીદ્યો હતો જેની વર્તમાન કીમત ૬,૪૦,૦૦૦ છે તો અમદાવાદ ખાતે પણ અરસવા તાલુકા ના હંસપુર ગામમાં સ્વપ્ન નીલ હાઈટ્સ માં ૭૪૮ ફૂટ નો ફ્લેટ તેણે ૧૯/૧૦/૨૦૧૮ માં ૧૨,૬૦,૦૦૦ માં ખરીદ્યો હતો જેની વર્તમાન કિંમત ૧૪ લાખ છે આમ કુલ તેઓ ૮૨,૨૧,૦૦૦ વર્તમાન કીમત ની સ્થાવર મિલકત ધરાવે છે,મૂળ કીમત ની વાત કરીએ તો તેઓ ૨,૨૫૦૦૦ ની જંગમ મિલકત ધરાવે છે. તેમના પર કોઈ બેંક કે સરકારી લેણા બાકી નથી તેમજ ખેતી તથા પશુપાલન નો વ્યવસાય કરે છે તેમ સોગંદનામાં માં જણાવ્યું છે 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.