ETV Bharat / state

પોરબંદરમાં વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થયું

author img

By

Published : Jul 24, 2020, 9:47 PM IST

રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન તેમજ ત્યારબાદ અમુક છૂટછાટ સાથે અનલોક જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ, કેસમાં ઘટાડો થવાને બદલે જે જિલ્લા ગ્રીન ઝોનમાં આવતા હતા. ત્યાં પણ હવે કોરોના કેસ નોંધવા લાગ્યા છે. ત્યારે, પોરબંદર જિલ્લામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.

પોરબંદર જિલ્લામાં વધુ 5  કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થયું

પોરબંદર: લોકડાઉન બાદ પણ દરેક જિલ્લાઓમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે. ત્યારે, પોરબંદરમાં આજે 95 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં વધતા સંક્રમણ ને કારણે આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે.

જેમાં પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા 26 વર્ષના પુરુષ, ખાગેશ્રી ગામમાં રહેતા 50 વર્ષના પુરુષને તથા જુનાગઢના 30 વર્ષના પુરુષને પોરબંદરમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. કુતિયાણાના થેપડા ગામે રહેતી 25 વર્ષની યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને પોરબંદરના વાઘેસ્વરી પ્લોટમાં રહેતા 72 વર્ષના વૃદ્ધ મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.