ETV Bharat / state

સરકાર ટેકાના ભાવનું નાટક બંધ કરી ખેડૂતોને સહાય કરે: અર્જુન મોઢવાડીયા - ખેડૂતોને પણ વળતર આપવું જોઇએ

પોરબંદર: જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયું છે અને અનેક વિસ્તારોમાં જમીનનું પણ ધોવાણ થયું છે, ત્યારે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ સરકારને ટેકાના ભાવ પર મગફળીની ખરીદીનું નાટક બંધ કરી ખેડૂતોને સહાય આપવા ટકોર કરી છે.

gujarat congress leader Arjun Modhwadia
author img

By

Published : Oct 1, 2019, 7:30 PM IST

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તાર અને બરડા વિસ્તારમાં ખેતી પર નભતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તેઓનો ઉભો પાક નિષ્ફળ નીવડ્યો છે અને જમીનનું પણ ધોવાણ થયું છે, ત્યારે સરકાર દ્વારા આ અંગે સહાય કરવા ભલામણ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા મોટા ઉદ્યોગો માટે સહાય આપવામાં આવે છે, તો નાના ખેડૂતોને પણ વળતર આપવું જોઇએ.

સરકાર ટેકાના ભાવનું નાટક બંધ કરી ખેડૂતોને સહાય કરે: અર્જુન મોઢવાડીયા

આ ઉપરાંત સરકાર દ્વારા ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીનું નાટક બંધ કરી સીધો બજારભાવ ખેડૂતોને મળતો થાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

Intro:સરકાર ટેકા ના ભાવ નું નાટક બંધ કરી ખેડૂતો ને સહાય કરે :અર્જુન મોઢવાડીયા

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે અને અનેક વિસ્તારોના જમીનનું પણ ધોવાણ થયું છે ત્યારે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા સરકારને ટેકાના ભાવ પર મગફળીની ખરીદી નું નાટક બંધ કરી ખેડૂતોને સહાય આપવા takor કરી છે

Body:પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘેડ વિસ્તાર અને બરડા વિસ્તારમાં ખેતી પર નભતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તેઓનો ઉભો પાક નિષ્ફળ નીવડ્યો છે અને જમીન પણ ધોવાણ થયું છે ત્યારે સરકાર દ્વારા આ અંગે સહાય કરવા વિનંતી કરી છે અને કેન્દ્ર સરકાર દ્વારા મોટા ઉદ્યોગો માટે સહાય આપવામાં આવે છે ત્યારે નાના ખેડૂતોને પણ વળતર આપવું જોઇએ તેમ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું આ ઉપરાંત સરકાર દ્વારા ટેકાના ભાવે થતી મગફળી ની ખરીદી નું નાટક બંધ કરી માંડવી સીધો બજારભાવ ખેડૂતોને મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું

બાયટ અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ નેતા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.