ETV Bharat / state

ગુજરાતના સમુદ્ર કિનારે સુરક્ષામાં થશે વધારો, મરીન કમાન્ડોનું સિલેક્શન હાથ ધરાયું - Coastal protection in gujarat

પોરબંદરઃ મુંબઈના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનથી આવેલો કસાબ પોરબંદરના દરિયાનો ઉપયોગ કરી મુંબઈ સુધી પહોંચ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે ગુજરાત સરકાર દ્વારા સુરક્ષામાં વધારો કરવાનોન નિર્ણય કરાયો છે. સુરક્ષા દળોના વિભાગો દ્વારા સમુદ્ર કિનારે સતત પેટ્રોલિંગ કરી આતંકવાદી પ્રવૃતિ ડામવાના પ્રયત્નો કરાઈ રહ્યાં છે, ત્યારે ગુજરાત મરીન પોલીસ વિભાગના વિવિધ સ્થળોમાંથી મરીન પોલીસમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે અને તે માટે ત્રણ દિવસનો મરીન કમાન્ડો સિલેક્શન કેમ્પ પોરબંદર ખાતે યોજાયો હતો.

gujarat-govt-add-new-commader-for-coastal-protection
gujarat-govt-add-new-commader-for-coastal-protection
author img

By

Published : Jan 8, 2020, 5:31 PM IST

ગુજરાત મરીન ટાસ્ક ફોર્સમાં ભરતી માટે સમગ્ર ગુજરાતના પોલીસ દળમાંથી 200થી પણ વધુ જવાનોએ પસંદગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ યુવાનોનો મેડિકલ ટેસ્ટ લેવામાં આવે છે, બાદમાં રનીંગની ટેસ્ટ લેવામાં આવે છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. પોરબંદરમાં યોજાયેલા 3 દિવસીય સિલેક્શન કેમ્પમાં SP લગધીરસિંહ ઝાલા સહિત 6 Dysp ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના સમુદ્ર કિનારે સુરક્ષામાં થશે વધારો, મરીન કમાન્ડોનું સિલેક્શન હાથ ધરાયું
આતંકવાદી પ્રવૃત્તિમાં દરિયાઈ સપાટીનો ઉપયોગ થવાના કારણે દરિયાઈ સુરક્ષામાં વધારો કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા 2014થી ગુજરાત મરીન પોલીસની રચના કરવામાં આવી છે. મરીન પોલીસ દ્વારા સતત સમુદ્રમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં મરીન પોલીસ દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ ડામવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે.
gujarat govt add new

Intro:ગુજરાત ના સમુદ્રની સુરક્ષા મા થશે વધારો પોરબંદર માં મરિન કમાન્ડોનું સિલેકસન હાથ ધરાયુ

મુંબઈના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનથી આવેલો કસાબ પોરબંદરના દરિયા નો ઉપયોગ કરી મુંબઈ સુધી પહોંચ્યો હતો
ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા સુરક્ષાના પગલે વધારો કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા દળો ના વિભાગો દ્વારા સમુદ્ર કિનારે સતત પેટ્રોલિંગ કરી આતંકવાદી પ્રવૃતિ ડામવા ના પ્રયત્નો કરાઈ રહ્યાં છે ત્યારે ગુજરાત મરીન પોલીસ વિભાગના વિવિધ સ્થળો માંથી મરીન પોલીસ માં ભરતી પ્રક્રિયા હાથ ધરાય છે અને તે માટે ત્રણ દિવસ નો મરીન કમાન્ડો સિલેક્શન કેમ્પ પોરબંદર ખાતે યોજાયો હતો

Body:ગુજરાત મરીન ટાસ્ક ફોર્સ માં ભરતી માટે સમગ્ર ગુજરાતના પોલીસ દળમાં થી બસોથી પણ વધુ જવાનોએ કરણ પસંદગી સ્પર્ધા માં ભાગ લીધો હતો અને ત્યાર બાદ મેડિકલ ટેસ્ટ લેવામાં આવે છે અને મેડિકલ ટેસ્ટ પાસ થયા બાદ અને રનીંગ ની ટેસ્ટ લેવામાં આવે છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું

આતંકવાદી પ્રવૃત્તિમાં દરિયાઈ સપાટી નો ઉપયોગ થવાના કારણે દરિયાઈ સુરક્ષામાં વધારો કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા 2014 થી ગુજરાત મરીન પોલીસ ની રચના કરવામાં આવી છે અને મરીન પોલીસ દ્વારા સતત સમુદ્રમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં મરીન પોલીસ દ્વારા આતંકવાદી કૃતિ ડામવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે

પોરબંદરમાં યોજાયેલ ત્રણ દિવસીય સિલેક્શન કેમ્પમાં એસ પી લગધીર સિંહ ઝાલા સહિત છ ડીવાયએસપી ઉપસ્થિત રહ્યા હતા અને જવાનો ના ફિટનેસ ચેકીંગ કરવામાં આવ્યું હતુ ખાસ કરીને દરીયાઇ સુરક્ષા માં વધારો થાય અને આંતકવાદી પ્રવૃતિ ડામવા માટે મરીન પોલીસ નું કાર્ય સમુદ્ર માં પેટ્રોલિંગ કરવાનું હોય છે તો એ સમયે સ્વિમિંગ આવડવું ખૂબ જરૂરી છે આથી આ જવાનો ની પ્રથમ સ્વીમીંગ ટેસ્ટ લેવામાં આવે છે ત્યાર બાદ અન્ય ટેસ્ટ લેવામાં આવે છે .સિલેક્ટ થયેલ કમાન્ડો જળ અને જમીનની સુરક્ષા માં તતપર રહે છે.

Conclusion:બાઇટ આર એમ ચૌધરી ( ડી.વાય એસ.પી.મરિન જખૌ )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.