ETV Bharat / state

પોરબંદરમાં બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીની તપાસ કરવાની માંગ

પોરબંદરઃ સુરતમાં બનેલી દુર્ઘટના બાદ સરકાર સામે ભારે રોષની લાગણી પ્રવર્તી છે. તેવામાં દરેક મહાનગરપાલિકા અને શહેરોમાં બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીની તપાસની ચાલી રહી છે. ત્યારે પોરબંદરમાં પણ બહુમાળી ઈમારતોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસની તપાસ કરવાની માંગ ઉઠી છે.

hd
author img

By

Published : May 26, 2019, 7:29 PM IST

પોરબંદરના અનેક વિસ્તારોમાં બહુમાળી ઈમારતોમાં પ્રાઈવેટ શાળાઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ઉપરાંત ખાનગી ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યાં છે. ઘણાં વિસ્તારોમાં આવેલી ખાનગી શાળાઓમાં બહુમાળી મકાનોમાં ઉપર મોટા ડોમ પણ બનાવાયેલા છે. આ ખાનગી શાળાઓના સંચાલકો પર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને સુવિધાવિહોણી શાળાઓના રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદરમાં બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીની તપાસ કરવાની માંગ

પોરબંદરના નિકુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, પોરબંદની રાજાશાહી વખતની શાળાઓમાં બેઠક વ્યવસ્થા અને અવરજવરની વ્યવસ્થાને ધ્યાનમાં લઈને ખાનગી શાળાઓામાં આ વ્યવસ્થા ફરજિયાત કરવી જોઈએ. ભવિષ્યમાં સુરતની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક ધોરણે ટ્યુશન ક્લાસીસના સંચાલકો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને જો સુવિધાનો અભાવ હોય તો તાત્કાલિક રજીસ્ટ્રેશન રદ્દ કરી દંડ વસુલવામાં આવે તેવી માંગ NSUIના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે.

Intro:બહુમાળી બિલ્ડીંગ ધમધમતા કલાસીસ અને સ્કૂલ પર કડક પગલા લેવા લોકમાંગ

સુરતના ટ્યુશન ક્લાસીસ માં બનેલી કરુણાંતિકામાં 19 વિદ્યાર્થીઓના આગમાં મોત નિપજયા હતા જેને લઇને ઉચ્ચ કક્ષાએ મળેલા આદેશ પ્રમાણે પોરબંદર જિલ્લા કલેક્ટર પણ તાકીદની બેઠક બોલાવી હતી અને પોરબંદરમાં ચેકિંગના ધમધમાટ શરૂ થયો છે ત્યારે માત્ર ત્રણ દિવસ પૂરતું ચેકિંગ નહિ પરંતુ સતત બહુમાળી બિલ્ડિંગમાં ચાલતા ક્લાસીસ માં કડક પગલા લેવા લોક માંગ ઉઠી છે

Body:પોરબંદરના અનેક વિસ્તારોમાં બહુમાળી બિલ્ડિંગમાં પ્રાઇવેટ સ્કૂલો પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા છે ત્યારે ઘણા વિસ્તારોમાં આવેલી પ્રાઇવેટ સ્કૂલોમાં બહુમાળી મકાનોમાં ઉપર મોટા ડોમ પણ બનાવેલા છે ત્યારે લોકોએ માંગ કરી હતી કે આવા પ્રાઇવેટ સ્કૂલોના સંચાલકો પર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને માત્ર ત્રણ દિવસ પૂરતું ચેકિંગ નહીં પરંતુ દર માસ આ ચેકિંગ હાથ ધરાઇ અને સુવિધા વગર ની સ્કૂલોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે

આ ઉપરાંત પોરબંદર ના નિકુંભાઈ પંડયા એ જણાવ્યું હતું કે પોરબંદરની રાજાશાહી વખતની સ્કૂલોમાં બેઠક વ્યવસ્થા અને અવરજવરની વ્યવસ્થાને ધ્યાનમાં લઈને સરકારી સ્કૂલોમાં જેવી વ્યવસ્થા છે તેવી જ પ્રાઇવેટ સ્કૂલોમાં ફરજિયાત હોવી જોઈએ તેવા નિયમો રાખવા લોકોએ માં કરી હતી પોરબંદરમાં પણ ભવિષ્યમાં સુરત જેવી ઘટના ન બને તે માટે તાત્કાલિક ધોરણે સમગ્ર ટ્યુશન ક્લાસીસ ના સંચાલકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને જો સુવિધાનો અભાવ હોય તો તેને તાત્કાલિક રજીસ્ટ્રેશન રદ કરી દંડ વસુલવામાં આવે તેવી માંગ એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ કિશન રાઠોડ એ પણ કરી છે

Conclusion:ત્યારે સુરત જેવી ઘટના ન બને તે માટે વાલીઓએ પણ આગળ આવવાની જરૂર છે પોતાના બાળકો જે ટ્યુશન ક્લાસીસ માં ભણતા હોય અને ત્યાં જો પાયાની સુવિધા ન હોય અને ફાયર સેફટીની સુવિધા ના હોય તો આવા ટ્યુશન ક્લાસીસ માં બાળકોને મોકલવાનો જોઈએ અને તે ટ્યુશન ક્લાસીસ અંગે ફરિયાદ પણ કરવી જોઈએ ભવિષ્યમાં આવી ઘટના ન થાય તે માટે તમામ લોકો અને તંત્રએ સજાગ રહેવાની માંગ કરી ભાજપના મહામંત્રી કપિલ કોટેચાએ જણાવ્યું હતું

બાઈટ કપિલ કોટેચા મહામંત્રી ભાજપ

બાઇટ નિકુ ભાઈ પંડ્યા સ્થાનિક
બાઈટ કિશન રાઠોડ પ્રમુખ એન.એસ.યુ.આઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.