ETV Bharat / state

Complaint of land grabbing: પોરબંદરમાં સરકારી જમીન પર કબજો કરનાર 5 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ - Ranavav police station

પોરબંદરના ફોદાળા ડેમ પાસે પાણી પુરવઠા હસ્તકની જમીન પર કબજો કરનાર 5 શખ્સો વિરુદ્ધ પુરવઠા વિભાગના અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ (Complaint of land grabbing) નોંધવામાં આવી છે.

Complaint of land grabbing: પોરબંદરમાં સરકારી જમીન પર કબજો કરનાર 5 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

author img

By

Published : Jan 2, 2022, 3:33 PM IST

પોરબંદર: પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ ફોદાળા ડેમ પાસે છેલ્લા 23 વર્ષથી ગેરકાયદેસર કબજો કરનાર 5 શખ્સો વિરુધ (5 persons occupying government land) પુરવઠા વિભાગના અધિકારીએ રાણાવાવ પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોરબંદરમાં સરકારી જમીન પર કબજો કરનાર 5 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

ગેરકાયદેસર કબજો કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત સરકારી જમીન પરના દબાણ હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાણાવાવ તાલુકાના ફોદાળા ડેમ પાસેની જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર 5 શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા(Complaint against illegal occupant) ગેરકાયદેસર કબજો કરનારા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

25 લાખથી પણ વધુ કિંમતની જમીન પર 23 વર્ષથી હતું ગેરકાયદેસર દબાણ

પોરબંદરના જિલ્લાના રાણાવાવ તાલુકાના ફોદાળા ડેમ પાસે આવેલા ફોદાળા ડેમ પાસે પાણી પુરવઠા વિભાગ કચેરી રાણાવાવ હસ્તકની સરકાર જુના સર્વે નંબર 57 અને નવા સર્વે નંબર 129ની જમીન હેકટર 5-11-85 જેની અંદાજીત કિંમત રૂ.25,59,250 થાય છે. આ જમીન પર છેલ્લા 23 વર્ષથી 5 શખ્સોએ ગેર કાયદેસર કબજો કર્યો અને પોતાના આર્થિક ફાયદા માટે ખેત ઉત્પાદન કરી એકબીજાને મદદગારી કર્યાની રાણાવાવ પોલીસ મથકે (Ranavav police station) લેન્ડ ગ્રેબિંગ એક્ટની (Complaint of land grabbing) ફરિયાદ નોંધાવી છે, અને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યુ હતું.

આ પણ વાંચો:

પોરબંદરમાં રસ્તામાં ઠેર ઠેર ખાડા પડતા યુથ કોંગ્રેેસે ખાડામાં સરકાર વિરુદ્ધ સુત્રોચારના બેનર લગાવ્યા

પોરબંદર: પ્રાથમિક શાળામાં અપાયેલા ક્રીડાંગણના સાધનોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.