પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં લક્ડી બંદર પાસે ધનરાજ દંગામાં ગુરુવારે સાંજે 8.45 કલાકે કાનજી દામાભાઈ હોદારને બે શખ્સો રૂપિયાની લેવડ દેવડમાં ઝઘડો થતા છરી વડે હુમલો કર્યો હતો અને સારવાર અર્થે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઈ જવાયા હતા, હોસ્પિટલ પહોચે તે પહેલા જ તે મૃત્યુ પામ્યા હતા. કાનજી ભાઈના પત્નીએ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યારાઓને શોધવા તજવીજ હાથ ધરી હતી.
પોરબંદરના ખારવાવાડમાં મચ્છીના વેપારીની હત્યા, 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ - ખારવાવાડમાં મચ્છી વેપારીની હત્યા
પોરબંદરઃ ગત 9 જાન્યુઆરીના રોજ બંદર વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી બાબતે એક આધેડની હત્યા કરવામાં આવી હતી. જેમાં મૃતકના પત્નીએ 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યારાઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં લક્ડી બંદર પાસે ધનરાજ દંગામાં ગુરુવારે સાંજે 8.45 કલાકે કાનજી દામાભાઈ હોદારને બે શખ્સો રૂપિયાની લેવડ દેવડમાં ઝઘડો થતા છરી વડે હુમલો કર્યો હતો અને સારવાર અર્થે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઈ જવાયા હતા, હોસ્પિટલ પહોચે તે પહેલા જ તે મૃત્યુ પામ્યા હતા. કાનજી ભાઈના પત્નીએ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યારાઓને શોધવા તજવીજ હાથ ધરી હતી.
પોરબંદર માં ગત 9 જાન્યુઆરી ના રોજ બંદર વિસ્તારમાં રૂપિયા ની લેતી દેતી બાબતે એક આધેડ ની હત્યા કરવામાં આવી હતી જેમાં મૃતક ના પત્ની એ બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે હત્યારા ઓને પકડવા ની તજવીજ હાથ ધરી છે .
પોરબંદર ના ખારવાવાડ વિસ્તાર માં લક્ડી બંદર પાસે ધનરાજ દંગા માં ગુરુવારે સાંજે 8.45 કલાકે કાનજી દામાભાઈ હોદાર ને બે શખ્સો રૂપિયા ની લેતી દેતી માં ઝઘડો થતા છરી વરે હુમલો કરયો હતો અને સારવાર અર્થે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાતા હતા તે દરમિયાન રસ્તા માં જ કાનજી ભાઈ એ દમ તોડ્યો હતો અને કાનજી ભાઈ ના પત્ની રતન બેને સુરેશ ઉર્ફે સૂર્યો ગોલાટા અને કિશોર ભીખુ જુંગી વિરુદ્ધ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે હત્યારાઓ ને શોધવા તજવીજ હાથ ધરી છે .Body:.Conclusion: