આ સભામાં ગોંડલના જયરાજ સિંહેજણાવ્યું હતું કેરાહુલ સોનિયાના કાખમાં બેસી ટંકોરી વગાડી શકે જ્યારે પાકિસ્તાનમાં હુમલો કરી મોદી એ ભારતમાંડંકો વગાડ્યો છે, વધુવિશેષમાં બાબુભાઇ બોખીરીયા એ જણાવ્યું હતું કે અન્ય દેશોને પણ ભારતની જરૂર પડી રહી છે. આથી વિશ્વભરમાં ભારત દેશનું નામ રોશન થઇ રહ્યું છે. જે વડાપ્રધાનની વિદેશ નીતિને આભારી છે.
પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકે ભર્યુ ઉમેદવારી ફોર્મ - bjp
પોરબંદર: લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુક ઉમેદવારી ફોર્મ ભરવાના હોવાથી ગોંડલથી પોરબંદર સુધીના રોડ શો બાદ પોરબંદરના સુદામા ચોક ખાતે જન સભા યોજાઈ હતી. સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જેન્તીભાઈ ઢોલ, જશુમતીબેન કોરાટ, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પોટ ફોટો
આ સભામાં ગોંડલના જયરાજ સિંહેજણાવ્યું હતું કેરાહુલ સોનિયાના કાખમાં બેસી ટંકોરી વગાડી શકે જ્યારે પાકિસ્તાનમાં હુમલો કરી મોદી એ ભારતમાંડંકો વગાડ્યો છે, વધુવિશેષમાં બાબુભાઇ બોખીરીયા એ જણાવ્યું હતું કે અન્ય દેશોને પણ ભારતની જરૂર પડી રહી છે. આથી વિશ્વભરમાં ભારત દેશનું નામ રોશન થઇ રહ્યું છે. જે વડાપ્રધાનની વિદેશ નીતિને આભારી છે.
હું તમને ઉલ્લુ નહિ બનાવું : રમેશ ધડુક
પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપ ના ઉમેદવાર રમેશભાઈ ધડુકે ભર્યુ ઉમેદવારી ફોર્મ...
આજે સવારથી પોરબંદર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુક ઉમેદવારી ફોર્મ ભરવા ના હોવાથી ગોંડલ થી પોરબંદર સુધીના રોડ શો બાદ પોરબંદર ના સુદામા ચોક ખાતે જન સભા યોજાઈ હતી સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જેન્તીભાઈ ઢોલ, જશુમતીબેન કોરાટ, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત ના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા
સભામાં ગોંડલ ના જયરાજ સિંહ એ જણાવ્યું હતું કે રાહુલ સોનિયાના કાખ માં બેસી ટંકોરી વગાડી શકે જ્યારે પાકિસ્તાન માં હુમલો કરી મોદી એ ભારત માં ડંકો વગાડ્યો છે તો બાબુભાઇ બોખીરીયા એ જણાવ્યું હતું કે અન્ય દેશો ને પણ ભારત ની જરૂર પડી રહી છે આથી વિશ્વ ભર માં ભારત દેશનું નામ રોશન થઇ રહ્યું છે.જે વડાપ્રધાન ની વિદેશ નીતિ ને આભારી છે
પોરબંદર લોકસભા બેઠક ના ઉમેદવાર રમેશ ધડુકે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી ચૂંટણી લડવાની મારી વાત ચાલતી હતી હું જ ના પાડતો હતો
લોકસભાની સીટ ના કાર્યકર્તા ઓ ધારે તો મારે પણ ક્યાંય જવું ન પડે ,કાર્યકર્તા ઓ મજબૂત બને 15 વર્ષ થી હું કાર્યકર્તા રહ્યો હતો , હજુ એક પણ ચૂંટણી હાર્યો નથી જયરાજસિંહ ,જેન્તી ભાઈ ઢોલ અને રમેશ ધડુક અમારી ની ત્રિપુટી છે મારા વિશે કાઈ પણ જાણવું હોય તો ગોંડલ માં આવી ને પૂછજો હું તમને ઉલ્લુ નહિ બનાવું ,પોરબંદરમાં મોટી સપ્તાહ કરીશુ ,દ્વારકા માં ધ્વજા ચડાવવાનું ધાર્મિક કાર્ય કરતો આવ્યો છું , 50 બસ નું મેનેજમેન્ટ અમે કરતા આથી આ મેનેજમેન્ટ મહત્વ નું છે હું બહુ ઓછા બોલો છું એટલી જનમેદની આવી કે ચક્કાજામ સર્જાયો હતો મારા નામની ભલામણ જયેશ ભાઈ રાદડિયા એ જ કરી છે આથી મેં કહ્યું કાઈ વાંધો નહીં લડી નાખસુ ચૂંટણી આ સભામાં ગોંડલ જિલ્લા પંચાયત ના સદસ્યો કિશોરભાઈ અંદીપરા અને ચંદુભાઈ શીંગાળા એ ભાજપ માં જોડાયા હતા સભા બાદ રમેશભાઈ ધડુકે જીતુ વાઘાણી ની હાજરીમાં કલેકટર કચેરી પર ફોર્મ ભર્યું હતું અને મીડિયા ને જણાવ્યું હતું કે પોરબંદર માં સંસદ
બનીશ તો દર મહિને દ્વારિકા જવાનું હોય ત્યારે પોરબંદર આવીશ અને લોકો ના પ્રશ્ન સાંભળીશ