ETV Bharat / state

પોરબંદરના રેત શિલ્પીએ "વેવ્સ ઓફ મોદી "નું રેત ચિત્ર બનાવી પાઠવી શુભેચ્છા

પોરબંદર: 2019 લોકસભા ચૂંટણીના પરિણામમાં વડાપ્રધાન મોદીને ભવ્ય જીત મળી છે. ભાજપએ એકલા હાથે 303 બેઠકો મેળવી છે તો વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં NDAએ 353 બેઠકો મેળવી. ભાજપની આ ઐતિહાસિક જીત પર પોરબંદરના રેત શિલ્પકાર નથુભાઈએ પોરબંદરના અરબી સમુદ્રમાં લહેરો સાથે વડાપ્રધાન મોદીનું રેત શિલ્પ બનાવી PMને અનોખી શુભેચ્છા પાઠવી હતી.

author img

By

Published : May 27, 2019, 9:47 PM IST

"વેવ્સ ઓફ મોદી "નું રેત ચિત્

આ રેત શિલ્પમાં દેશભરમાં જે મોદીની લહેર જોવા મળી છે તેનો સંદેશો દર્શાવામાં આવ્યો હતો. આ રેત શિલ્પને અનેક લોકોએ સરાહનીય ગણાવ્યું હતું અને જોત જોતામાં રેતશિલ્પ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું હતું.

વધુમાં જણાવીએ કે, રેત શિલ્પ બનાવનાર નથુભાઈ ગરચરને અનેક એવોર્ડ મળી ચુક્યા છે. તેઓએ પોરબંદરના દરિયાકિનારે અનેકવાર અદભુત રેત શિલ્પ બનાવી લોકોના મન મોહી લાધી છે. આ કળામાં તેઓ માહિર બન્યા છે અને તેમની કળા અનેક લોકો સુધી પહોંચી છે.

LOCATION_PORBANDAR

પોરબંદર ના રેત શિલ્પી એ  "વેવ્સ ઓફ મોદી " નું રેત  ચિત્ર બનાવી પાઠવી શુભેચ્છા

2019 લોકસભા ચૂંટણીના પરિણામોં માં વડા પ્રધાન મોદી ના પક્ષ  ભાજપાએ એકલા હાથે 303 બેઠકો મેળવી અને તેના નેતૃત્વમાં NDAએ 353 બેઠકો મેળવી. ભાજપે  આ ઐતિહાસિક વિજય મેળવ્યો ત્યારે તેની ખુશી માં અનેક લોકો કંઈક નવું કરી વડાપ્રધાન મોદી ને શુભેચ્છા પાઠવી રહ્યા છે ત્યારે પોરબંદર  ના રેત શિલ્પ કાર નથુ ભાઈ એ પોરબંદર ના અરબી સમુદ્ર માં લહેરો સાથે વડાપ્રધાન  મોદી નું રેત શિલ્પ બનાવી વડા પ્રધાન ને શુભેચ્છા પાઠવી હતી  અને આ રેત શિલ્પ દ્વારા દેશ ભર માં  મોદી ની લહેર જોવા મળી છે તેવો સંદેશ પાઠવ્યો હતો તો આ રેત શિલ્પ ને અનેક લોકો એ સરાહનીય ગણાવ્યું હતું અને જોત જોતા માં સોશિયલ મીડિયા પર વાઇરલ થયું છે  

રેત શિલ્પ બનાવનાર નથુ ભાઈ ગરચર ને અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે અને પોરબંદર ના દરિયાકિનારે અનેક વાર અદભુત રેત શિલ્પ બનાવી લોકો ના મન મોહી લે છે અને આ કળા માં તેઓ  માહિર બન્યા છે અને તેની કળા અનેક લોકો સુધી પહોંચાડી છે સોશિયલ મીડિયામાં અનેક લાઈક પણ મળી રહી છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.